________________
४०४
જીવ-અધિકાર
[ પ્રથમ
સંજ્ઞાના બે ભેદ
સંજ્ઞાના જ્ઞાનરૂપ સંજ્ઞા અને અનુભવરૂપ સંજ્ઞા એમ બે ભેદ પણ પડે છે. તેમાં જ્ઞાનરૂપ સંજ્ઞાના પાંચ (એક એક જ્ઞાનરૂપી એક એક સંજ્ઞા) અને અનુભવરૂપ સંજ્ઞાના ચાર પ્રકારે છે. આ અનુભવરૂપ ચાર સંજ્ઞા કે જે પ્રાણીમાત્રને હોય છે તે બીજી કઈ નહિ પણ (૧) આહાર સંજ્ઞા, (૨) ભય-સંસા, (૩) મૈથુન સંજ્ઞા તથા (૪) પરિગ્રહ સંજ્ઞા જાણવી. આહાર-સંજ્ઞા સુધાવેદનીયથી ઉત્પન્ન થયેલી અને બાકીની ત્રણ સંજ્ઞાઓ મેહનીયો ઉત્પન્ન થયેલી જાણવી પ્રાણીને ક્ષુધારૂપ વેદનાને લઈને આહાર કરવાની અભિલાષા થાય તે “આહાર-સંજ્ઞા” કહેવાય છે. ભય-ત્રાસરૂપ જે અનુભવાય તે “ભય-સંજ્ઞા જાણવી. વેદના ઉદયથી ઉત્પન્ન થયેલી જે વિષય-સેવનરૂપ ઈચ્છા છે તે મથુન-સંજ્ઞા જાણવી. લોભના ઉદયથી ઉત્પન્ન થયેલી સંજ્ઞા “પરિગ્રહ-સંજ્ઞા છે. આ સંજ્ઞાઓ એકેન્દ્રિયને અનાગરૂપ તેમજ અવ્યકત છે. નારકે વગેરેમાં મૈથુનાદિ સંજ્ઞાવાળાની સંખ્યા
નારક છમાં મિથુન સંજ્ઞાવાળા છે સૌથી ઓછા છે. એથી આહાર, પરિગ્રહ અને ભય સંજ્ઞાવાળા અનુક્રમે એક એકથી સંખ્યાત ગુણ છે. તિર્યમાં પરગ્રહ સંજ્ઞાવાળા જ સર્વથી અલ્પ છે. એથી મૈથુન, ભય અને આહાર સંજ્ઞાવાળા અનુક્રમે સંખ્યાત ગુણ છે. મનુષ્યમાં ભય સંજ્ઞાવાળાની સંખ્યા સૌથી ઓછી છે. એથી આહાર, પરિગ્રડ અને મિથુન સંજ્ઞાવાળા અનુક્રમે પૂર્વાપર સંખ્યાતગુણા છે. દેવેમાં આહાર સંજ્ઞાવાળા સૌથી ઓછા છે. એથી ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાવાળા અનુક્રમે સંખ્યાત સંખ્યાતગુણ છે.
ભગવતી (શ, ૭, ૯. ૮, સૂ. ૨૬)માં તે સર્વ અને દશ સંજ્ઞા ગણવેલી છે. પ્રવચનસારદ્વારમાં પણ કહ્યું છે કે – - " "आहारभयपरिग्गहमेहुण तह कोहमाणमाया य।
કોમોન સઘળા રા નવા ૫ ૧૨૪ . ”
૧ કેવલજ્ઞાનરૂપ સંજ્ઞા ક્ષાયિકા છે, જ્યારે બાકીની મતિજ્ઞાનાદિરૂપ સત્તા લાપશમિકા છે. ૨ સ્થાનાંગ (સ્થા. ૪, ઉ. ૪, સ. ૩૫૬ માં પણ કહ્યું છે કે
“ વત્તા ror gro-rટ્ટારતort, માણા , દુળ લઇr, vftwટ્ટસઘળા ” [ 7 : સંજ્ઞા ઘgar:Arદારસંશા, મકરંજ્ઞા, મેઘુર ', પરિપ્રદસંજ્ઞા ! ]
૩ જીવાજીવાભિગમની શ્રીમલયગિરિરિકૃત વૃત્તિમાં તે ચારે સત્તા મેહનીયના ઉદયથી ઉદ્ભવે છે એમ કહ્યું છે. ૪ છાયા --
સામાgિશનાનિ તથા ઔષમાનra | लोभौघलोकाः सज्ञा दश अवेताः सर्वजोवानाम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org