SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. અર્થાત્ (૧) આહાર, (૨) ભય, (૩) પરિગ્રહ, (૪) મૈથુન, (૫) ક્રોધ, (૬) માન, (૭) માયા, (૮) લેભ, (૯) લેક અને (૧૦) ઘ એ દશે દશ સંજ્ઞાઓ સર્વ જીવોને હોય છે. આ બધી સંજ્ઞાઓ એકેન્દ્રિયને પણ હોય છે. આ વાત વૃક્ષના દષ્ટાંતથી સિદ્ધ કરવામાં આવે છે. એ દષ્ટાંત નીચે પ્રમાણે છે – વૃક્ષને જળને આહાર હોય છે, તેઓ ભયથી સંકેચ પામી જાય છે તેમજ વળી વેલીઓ તેમને પિતાના તંતુઓ વડે વીંટે છે. આથી તેમને અનુક્રમે આહાર, ભય અને પરિગ્રહરૂપ ત્રણ સંજ્ઞાઓ છે એમ જોઈ શકાય છે. સ્ત્રીના આલિંગનથી કુરુબક વૃક્ષ ફળે છે, આથી તેને મૈથુનસંજ્ઞા હોવાનું અનુમાન થઈ શકે છે. કેકનદને કંદ કોધથી હુંકાર શબ્દ કરે છે, રૂદંતી નામની વેલ માને કરીને કરે છે, માયાને લીધે વેલ પિતાનાં ફળને ઢાંકે છે અને બિલપલાસ નામનું ઝાડ લેભે કરીને નિશાન ઉપર પિતાનાં મૂળીઆ સ્થાપે છે. આ ઉપરથી વૃક્ષને કોધ, માન, માયા અને લેભરૂપ બીજી ચાર સંજ્ઞાઓ હોવાનું સિદ્ધ થાય છે. રાત્રિએ કમલો સંકેચાઈ જાય છે અને વેલીએ માર્ગ શોધવાને વૃક્ષ ઉપર ચડે છે. એમાં લેક અને એ સંજ્ઞા કારણભૂત સમજાય છે. ૧ શૃંગારતિલકમાં પણ કહ્યું છે કે – મા ! કાકવં તો દિકરાનોઃ किमु मुखमदिरेच्छुः केपी नी हृदिस्थः । त्वयि नियतमशोके युज्यते पादधातः funfમતિ કાસાત્ રાä શાજિદૂજે ” અર્થાત કાઈ લલના પિતાના પતિને પરિહાસ કરતાં કમળ વચનો દ્વારા કહે છે કે હે સૌભાગ્યશાળી ! તું તે મારું કુરબક ઝાડ છે છતાં કેમ આલિંગન કરવાને ઉત્સુક નથી ? તું મારા હૃદયમાં રહેલું કેસરનું ઝાડ છે, છતાં તું મારી મુખ-મદિરાની કેમ અભિલાષા રાખતું નથી ? તું નકકી અશોક વૃક્ષ છે, આથી હું તને પાદપ્રહાર કરે તે યુક્ત (જ) છે. ૨ સરખાવો रुकखाण जलाहारो संकोअणिआ भपण संकायं । निअतंतुएहि वेढा वल्ली रुखे परिग्गहेण ॥ इत्थिपरिरंमणेणं कुरुवगतरुणो फलंति मेहुणे ण्णे) । तह कोअनदस्स कंदे हुंकार मुह कोहेणं ॥ माणे झरइ रुअंती छायइ बल्ली फलाई मायाए । लोभे बिल्लपलासा खिति मूले निहाणुवरि ॥ रयणीए संकोओ कमलाणं होइ लोग लण्णाए । ओहे चइत्तु मग्गं चडंति रुक्खेसु वल्लीओ ।। [ वृक्षाणां जलाहारः सङ्कोचनिका भयेन सङ्कुचितम् । निजतन्तुकेष्टयति वल्ली वृक्षान् परिग्रहेण ॥ स्त्रीपरिरम्भनेन कुरुबकतरषः फलन्ति मैथुने । तथा कोकनदस्य कन्दो हुङ्कारान् मुश्चति क्रोधेन । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy