SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] સ્પર્શન નિવૃત્તિ રસન કબ્સેન્દ્રિય આર્હુત દર્શન દીપિકા. ઇન્દ્રિય ' પ્રાણ Jain Education International ઉપકરણ લબ્ધિ નેત્ર માથ ભાયેન્દ્રિય કણું આભ્ય તર આછું આભ્ય તર આ કાઠામાંના સર્વ ભેદોનાં ઉદાહરણા કાઇ સ્થળે જોવામાં આવતાં નથી. જે કઇ નજરે પડે છે તે એ છે કે શ્રાદ્રેન્દ્રિય આશ્રીને કપટિકા ( કાનપાપડી ) એ બાહ્ય નિવૃત્તિ-ઇન્દ્રિય છે, જ્યારે નેત્રન્દ્રિય આશ્રીને આંખના ડોળા તેવા ગણાય છે. આંખનાં પોપચાં એ નેત્રન્દ્રિય વિષયક બાહ્ય-ઉપકરણ-ઇન્દ્રિય છે, જ્યારે આંખનુ કૃષ્ણે શ્વેત મંડળ એ આભ્યંતર-ઉપકરણ-ઇન્દ્રિય છે. ઉપયાગ ૩૨૯ આ પ્રમાણે આપણે ઇન્દ્રિયના જે ભેદ–પ્રભેદના વિચાર કર્યાં, તેના સારાંશ તત્ત્વાર્થસૂત્રના વિવેચન ( પૃ. ૧૦૫ )માં નીચે મુજબ મળી આવે છેઃ પાંચે ઇન્દ્રિયાના દ્રવ્ય અને ભાવ રૂપે ખએ ભેદ થાય છે. પુદ્ગલમય જડ ઇન્દ્રિય ×ચેન્દ્રિય છે; અને આત્મિક પરિણામરૂપ ઇન્દ્રિય ભાવેન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એમ બે પ્રકારની છે. શરીરના ઉપર દેખાતી ઇન્દ્રિયાની આકૃતિએ જે પુદ્ગલ--સ્ક ંધાની વિશિષ્ટ રચનાઓ છે તે નિવૃત્તિ-ઈન્દ્રિય છે અને નિવૃત્તિઇન્દ્રિયની બહાર અને અંદરની પૌલિક શક્તિ કે જેના વિના નિવૃત્તિ-ઇન્દ્રિય જ્ઞાન પેઢા કરવાને અસમર્થ છે તે ઉપકરણેન્દ્રિય છે. ૧ પન- ઇન્દ્રિય વિષયક દ્રવ્યેન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ એવા બે ભેદો પૈકી પ્રથમતા, બીજી ઇન્દ્રિયાની પેઠે આભ્યંતર અને બાહ્ય એવા બે ભેદો નથી, એટલે કે ફક્ત આભ્યંતર-નિવૃત્તિપાનેન્દ્રિય છે, કિન્તુ બાહ્ય-નિવૃત્તિ-સ્પર્શનેન્દ્રિય નથી. આથી સ્પર્શનેન્દ્રિયના પાંચ અવાંતર ભેદે અને બાકીની ચારે ઇન્દ્રિયાના છ છ અવાંતર ભેદો વિચારતાં ઋષિના કુલે ૨૯ પ્રકારો પડે છે. For Private & Personal Use Only ૨ ઉપકરણ-ન્દ્રિય અને આભ્યંતર-નિવૃત્તિ-ન્દ્રિય વચ્ચે શક્તિ અને શિક્તમાન જેવા સંબંધ છે એટલે એ અપેક્ષાએ એ બંને એક જ છે, કિન્તુ આભ્યત-નિવૃત્તિ-ન્દ્રિયના સદ્ભાવ હાવા છતાં જ્યારે ઉપકરણ-ઇન્દ્રિય બ્યાદિ વડે પરાધાત પામે છે. ત્યારે વિષ્યનું. જ્ઞાન થતું નથી એ દૃષ્ટિએ એ ભિન્ન છે. www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy