SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ જીવ-અધિકાર [ પ્રથમ પત્થરને ટુકડે ઊને લાગે છે, પરંતુ તેમાં અરિન દેખાતું નથી તેવી જ રીતે વાયુમાં રહેલું રૂપ પણ અતિશય સૂકમ હોવાથી તે આપણી નજરે જણાતું નથી. જેમ ગાય, અશ્વ વગેરે પશુઓ પિતાની જ મળે એટલે કે કેઈની પણ પ્રેરણા વિના વાંકા વાંકા અને ગમે તે તરફ અનિયમિતપણે ચાલે છે તેમ વાયુ પણ પિતાની જ મેળે વાંકે વાંકે અને ગમે તે તરફ અનિયમિત રીતે વાતે હોવાથી ગાય, અશ્વ વગેરેની જેમ જીવ-સંગી છે. જીવ અને પુગલની ગતિ 'અનુશ્રેણિ હોવાથી પરમાણુ પણ વાંકો વાંકે ગતિ કરે છે, પરંતુ તે તે નિયમિત રીતે જ એવી ગતિ કરતા હોવાથી એ વાત કાંઈ વાયુને લગતી હકીકતમાં ખલેલ પહોંચાઈ શકે તેમ નથી. એ પ્રકારે શસ્ત્રથી કઈ પ્રકારના આઘાતને નહિ પામેલો વાયુ સચેતન છે એમ સમજી લેવું. આ પ્રમાણે આપણે પૃથ્વીકાયાદિની સચેતનતા સિદ્ધ કરનારી વિવિધ યુક્તિઓ વિચારી. આ સમગ્ર ટુંકામાં પરંતુ તલસ્પર્શી ઉલેખ દશવૈકાલિકની શ્રીહરિભદ્રસૂરિકૃત વૃત્તિના ૧૩૯ મા પત્રમાંની નીચે મુજબની પંકિતઓમાં મળી આવે છે – " सात्मका विद्रुमलवणोपलादयः पृथिवीविकाराः, समानजातीयाकरोत्पत्त्युपलम्भात् , देवदत्तमांसाङ्करवत् । " “ કામ કરું, નિવાતામવિલાસન્મવાત, તાવતા છે “ કાત્મf, મારામાં વૃદ્ધિનાત, વાવતા " “ સાત વન, ૩પરિતિ[fa] નિરિતવિરામનાત, નોરત » " सचेतनास्तरवः, सर्वत्वगपहरणे मरणात् , गर्दभवत् ।" લબ્ધિસેના ચારે ભેદે ઈન્દ્રિય-મીમાંસાની સંખ્યાને અધીન છે એટલે હવે આપણે ઇન્દ્રિયના લક્ષણને વિચાર કરીએ. ઇન્દ્રિયનું લક્ષણ– इन्द्रियाश्रय निर्माणाङ्गोपाङ्गनामकर्मोदयेन जनिता याऽऽत्मनो लब्धिस्तदूपत्वमिन्द्रियस्य लक्षणम्, आत्मलित्वं वा । (११३) અર્થાત્ ઈન્દ્રિયના આશ્રયભૂત એવાં નિર્માણ-નામકર્મ અને અંગોપાંગ-નામ કમના ઉદયથી ઉત્પન્ન થતી આત્માની લબ્ધિને “ઈન્દ્રિય” કહેવામાં આવે છે. ઈન્દ્રિયનું લક્ષણ આત્માનું ૧ આ વાત આગળ ઉપર વિચારવામાં આવનાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy