________________
૩૭૮ જીવ-અધિકાર
[ પ્રથમ ધાન્ય, (૧૧) કમળ વગેરે જલહ અને (૧૨) ભૂમિટ વગેરે ફ્રહણ. સાધારણ અને પ્રત્યેક વનસ્પતિકાયનાં લક્ષણે
સાધારણ વનસ્પતિકાય કહે, અનંતકાય કહે કે સૂકમ નિગદ કહે તે એક જ છે. જે વનસ્પતિકાય છની આહાર-નિહાર, ઉદ્ઘાસ-નિવાસ, શરીર–નિષ્પત્તિ અને વ્યુત્કાન્તિરૂપ ક્રિયાઓ એકી સાથે-સમકાલે થાય છે તે છે “સાધારણુ-વનસ્પતિકાય ” કહેવાય છે. આનું વિશિષ્ટ લક્ષણ એ છે કે (૧) મૂળ, (૨) કંદ, (૩) થડ, (૪) છાલ, (૫) શાખા, (૬) પ્રવાલ, (૭) પત્ર, (૮) ફૂલ, (૯) ફળ અને (૧૦) બીજ એ દશ સ્થાનને જે જીવ આશ્રીને સમાન ભંગ થાય તે “સાધારણ” વનસ્પતિકાય કહેવાય છે. દ્રવ્યપ્રકાશ (સ. ૫, પ્લે. ૧૬)માં કહ્યું પણ છે કે
" मूलादिदशकस्येह, यस्य भङ्गः समो भवेत् ।
अनन्तजीवं तद् ज्ञेयं, मूलादिदशके खलु ॥" [ પારવારિ વતુર્વરાતિઃ ચકા પૂET: શાસ્ત્રો ત્રીઃ ઇgિi
कोद्रया अणुकाः कङग रालकाः तिला मुद्दा माषाश्च ॥ अतसी हरिमन्थानिपुटिका निष्पावा: शिलिन्दा राजमाषाश्च ।
इक्षवो मसूरास्तुवर्यः कुलस्थास्तथा धान्यकं कलायाः ॥ ] અર્થાત જવ, ઘઉં, શાલિ, વ્રીહિ, સાઠી ચોખા, કેદરા, અણુક (મણિચણું ), કાંગ, રાલક, તલ, મગ, અડદ, અલસી, કાળા ચણ, ત્રિપુટક, વાલ, મઠ, ચોળા, ઈટ્સ (બરટિકા), મસૂર, તુવેર, કળથી, ધાણું અને ગોળ વટાણું એ ચોવીસ ધા છે.
૧ આ બાર ભેદને બદલે સંક્ષેપથી આના છ પ્રકારો પણ પડે છે. આ વાતને આચારાંગની નિયંતિની નિમ્ન–લિખિત ગાથા પ્રકાશિત કરે છે –
“ अग्गबीया मूलबीया खंधबीया चेष पोरबीया य ।
बीयरुहा समुच्छिम समासओ वणसईनीवा ॥ १३०॥" [ સાથીના કૂવીના વગર જીવીઝાઇ
बीजरूहाः सम्मूच्छिमाः समासतो बनस्पतिजीवाः ॥ ] અર્થાત કોટક વગેરે અગ્ર બીજવાળી ( અર્થાત અગ્ર ભાગ ઉત્પત્તિના કારણરૂપ છે એવી ), કેળ, કમળ વગેરે મૂળમાં બીજવાળી ( એટલે કે મૂળમાંથી ઉત્પન્ન થતી ), શકી વગેરે થડમાં બીજવાળી, શેરડી વગેરે પર્વમાં બીજવાળી, શાલિ વગેરે બીજરૂહ, તેમજ પવિાની, શૃંગાટક : સીંગડાં ), સેવાલ, તણ વગેરે સંમષ્ઠિમ એમ છ પ્રકારની વનસ્પતિ છે. આ હકીકત અભિધાનચિન્તામણિ (કા, ૪, . ૨૬૬-૨૬૭)માં પણ નજરે પડે છે.
૨ આનાં સ્થૂળ સ્વરૂપ માટે જુઓ ઋષભપંચાશિકાનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૦૧–૧૦૨ ).
૩ બીજના યોનિ-ભૂત અને અનિભૂત એવા બે ભેદ વગેરેનું સ્વરૂપ દ્રવ્ય-લોકપ્રકાશ (સ. ૫ )માં ૪૯મા પઘથી શરૂ થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org