SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. 891 ત્રસ જીના બે ભેદ – ત્રસ જીવેના વળી બે ભેદ છે-(૧) ગતિવસ અને (૨) લખ્યિત્રસ. ગ્રન્થકારના શબ્દોમાં કહીએ તો– वसा द्विविधाः, गतित्रम-लब्धित्रसभेदात् ।। સ્વતંત્ર ગતિવાળા જીવેને “ગતિત્રસ” અને સુખ-દુઃખની ઈચ્છાથી ગતિ કરનારા જેને “લબ્ધિત્રસ” કહેવામાં આવે છે. આ પ્રમાણે વ્યાખ્યા કરતાં ગતિ-ત્રસના તેજસ્કાય અને વાયુકાય એમ બે પ્રકારે પડે છે અને લબ્ધિ-ત્રસના (૧) કન્દ્રિય, (૨) ત્રીન્દ્રિય, (૩) ચતુરિન્દ્રિય અને (૪) પંચેન્દ્રિય એમ ચાર ભેદ પડે છે, જ્યારે સ્થાવરના પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય એમ ત્રણ ભેદ પડે છે. આ હકીકત ગ્રન્થકાર નિમ્ન–લિખિત શબ્દો દ્વારા દર્શાવે છે – ગતિવ્રતા વધા, "તેનો-વાપુરાતું દાત્રાચતુર્વિધા, - हि-त्रि-चतुः-पञ्चेन्द्रियभेदात् । स्थावरा स्त्रिविधाः, पृथ्व्य-ऽच्-ननस्पतिभेदात्। સ્થાવર અને વ્યસની વ્યાખ્યામાં મતાંતરે– કયા જીને સ્થાવર અને કયા જીવેને ત્રસ ગણવા એ બાબત મતભેદ જોવામાં આવે છે. તાવાર્થસૂત્ર વગેરે ઉપર પ્રમાણે સમજુતી આપે છે, જ્યારે કેટલાક પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય અર્થાત એકેન્દ્રિય જીને “ સ્થાવર” અને બેથી પાંચ ઇન્દ્રિયવાળા ૧ “બસ'નું લક્ષણ ઉપર મુજબ સૂચવ્યા પછી આ પ્રમાણેને ત્રસના બે ભેદ પાડવા શું ઉચિત છે એ સહજ પ્રશ્ન ઉદ્ભવે છે. આને ઉત્તર એ છે કે એ વાત સાચી છે કે “ગતિ-ત્રથી સૂચવવામાં આવનારા તેજસ્કાય અને વાયુ-કાય વ્રતના પૂર્વક લક્ષણ પ્રમાણે તો ત્રસ નહિ, કિન્તુ સ્થાવર જ છે; પરંતુ શ્રીન્દ્રિયાદિ ત્રસની સાથે તેજસ્કાય અને વાયુકાયનું ગતિની અપેક્ષાએ સાદસ્પ જોઈ તેમને ગતિ- ત્રસ કહેલા છે એટલે આ કેવળ ઉપચારથી જ ત્રસ છે. ૨-૩ જે જીવનું શરીર તેજસુ અથત અગ્નિ હેય તે “ તેજસ્કાય ' છવ કહેવાય છે. એ પ્રમાણે જે જીવનું શરીર પૃથ્વી હોય તે “ પૃથ્વીકાય' છવ જાણવા. આ પ્રમાણે અષ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય શબ્દ ઘટાવી લેવા. I ! “ ત્રાન્નિડતર થાઃ ” અર્થાત જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય છે એ પ્રમાણેના પંચસંગ્રહની પ્રસિદ્ધિ પ્રમાણે પત્ત વૃત્તિના ૧૬મા પત્રમાં ઉલ્લેખ છે. આથી અગ્નિ અને વાયુનું સાહચર્ય સિદ્ધ થાય છે. એટલે એ બેન સાથે નિર્દેશ કરાય છે. તેમાં વળી અગ્નિ વાયુ કરતાં સ્થળ છે તેથી તેને વાયુ કરતા પૂર્વે સ્થાન આપવામાં આવ્યું છે. ૫ આ ભેદ ત્રસ અને સ્થાવરને પૂર્વોકત લક્ષણે વિચારતાં ઘટી શકતા નથી, કિન્તુ શાનીયા: દાવાદ ”, “ લેનનક્રિય જ્ઞાતીતિ કરા: ” એવા સ્થાવરના અને ત્રસના વ્યુત્પત્તિ-અર્થ આશ્રીને ઘટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy