________________
જીવ-અધિકાર.
[ પ્રથમ
દેહ-યાત્રાને જ ઉપયાગી છે, અહિંયા તે પુષ્ટ મનની વિવક્ષા છે કે નિમિત્ત મળતાં જેનાથી દેહ– યાત્રા ઉપરાંત બીજો પણ વિચાર થઇ શકે, જેનાથી પૂર્વ જન્મનુ' સ્મરણુ સુદ્ધાં થઇ શકે એટલી વિચારની ચેાગ્યતા કે જેને શાસ્ત્રકારા ‘સંપ્રધારણ સ’જ્ઞા”ના નામથી ઓળખાવે છે તે જેનામાં હાય તે સમનસ્ક ચાને મનવાળા જાણવા
३७०
*
સાિન: મુમના એવા તત્ત્વાર્થાધિ॰ (અ. ૨)ના ૨૫ મા સૂત્રમાં પણ ‘સંજ્ઞા શબ્દથી આ સંજ્ઞાનું, નહિ કે આહારાદિ સામાન્ય સંજ્ઞાનું સૂચન છે.
સંપ્રધારણ સંજ્ઞા એ કાય છે અને મન એનું કારણ છે, વાસ્તે અમુક જીવ મનવાળા છે કે મન વગરના તે તેનામાં આ સંજ્ઞા છે કે નહિ તેના ઉપર આધાર રાખે છે.
संसारिणो द्विप्रकाराः, स स्थावर भेदात् ।
અર્થાત્ સંસારી જીવે ના ‘ ત્રસ ’ અને ‘ સ્થાવર ’ એમ બે ભેદ છે. તેમાં ત્રસ અને સ્થાવરનાં લક્ષણા નીચે મુજબ છે:——
त्रसनामकर्मोदयजन्य सम्प्राप्तवृत्तिविशेषरूपत्वं त्रसस्य लक्षणम् । (१११) स्थावरनामकर्मोदयजन्य सम्प्राप्तवृत्तिविशेषरूपत्वं स्थावरस्य लक्षणम् । ( Lર )
અર્થાત ત્રસ-નામ-કર્માંના ઉદયવાળા જીવા ‘ ત્રસ ’ અને સ્થાવર-નામ-કના ઉદયવાળા જીવા ૪ સ્થાવર ’ જાણવા.
૧ ત્રસાનું લિંગ સ્પષ્ટ હેાવાથી તેનું સુખેથી ગ્રહણ થઇ શકે છે એ સ્થાવરની પૂર્વે સ્થાન આપવામાં આવ્યુ છે. તત્ત્વાર્થરાજ૦ (પૃ. ૮૮)માં આ त्रसग्रहणमादावल्पाच्तरत्वादभ्यर्हितत्वाच्च
""
99
અર્થાત્ ત્રસ શબ્દમાં સ્થાવર કરતાં એછા અક્ષરા હેાવાથી તેમજ વિશેષ ઉપયોગયુક્ત હાવાથી એને પહેલુ સ્થાન આપવામાં આવ્યું છે.
૨ આ ભેદથી એમ ન સમજવુ કે બધા ત્રસ જીવા સમનસ્ક છે, જયારે બધા સ્થાવર વે! અમનસ્ક છે. અલબત પૃથ્વીકાયથી તે વનસ્પતિકાય સુધીના વા કે જેત ‘સ્થાવર' નામ-કમના ઉદય છે તે બધા તા અમનસ્ક છે જ, પરંતુ બાકીના જીવો પૈકી કેટલાક સમનસ્ક છે, જ્યારે કેટલાક અમનસ્ક છે. ૩-૪ તત્ત્વાર્થાધિની વૃત્તિ (પૃ. ૧૫૮)માં કહ્યું છે કે
परिस्पष्टसुखदुःखेच्छाद्वेषादिलिङ्गाखखनाम कर्मोदयात् श्रसाः, अपरिस्फुटसुखादिलिङ्गाः स्थावरनामकर्मोदयात् स्थावराः ।
આથી સમજાય છે કે ત્રસ અને સ્થાવાની પિછાન કરવાનું સાધન એ છે કે ત્રસ જીવેામાં દુ:ખને છે।ડી દેવાની અને સુખને પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ સ્પષ્ટ દેખાય છે, જ્યારે સ્થાવરમાં તેવી પ્રવૃત્તિ અસ્પષ્ટ જણાય છે.
rr
Jain Education International
દર્શાવવા માટે - ત્રસ ’તે સંબંધમાં કહ્યું છે કે
دو
For Private & Personal Use Only
www.jainelibrary.org