SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. બૃહદવૃત્તિમાં કહ્યું છે તેમ જે છ દ્રવ્ય-મન અને ભાવ-મન એમ બંનેથી યુક્ત હોય તેઓ “સમનક” છે, જ્યારે જે જે કેવળ ભાવ-મનથી યુક્ત હાય-મન ૫ર્યાપ્તિકરણથી , નિરપેક્ષ ઉપયોગ માત્રથી યુક્ત હોય તેઓ “ અમનસ્ક” છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે, અમનસ્ક જીને દ્રવ્ય-મન નથી, જ્યારે સમનસ્ક જીને દ્રવ્ય-મન તો છે જ એટલે કે સમ. . નસ્ક અને અમનસ્ક એ બે ભેદે દ્રવ્ય-મનની અપેક્ષાએ પાડવામાં આવ્યા છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે અસંસીની જેમ દ્રવ્ય-મન વિના ભાવ-મન ન હોય પરંતુ જિનેશ્વરની જેમ ભાવ-મન વિના દ્રવ્ય-મન હોય એ લોકપ્રકાશ ( સ ૩)માં તેમજ પ્રજ્ઞાપનાની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિના પત્રમાં ઉલ્લેખ છે. આથી એ ફલિત થાય છે કે કેટલાક સંસારી જીને કેવળ દ્રવ્ય-મન છે, જેમકે જિનેશ્વરને, કેટલાકને કેવળ ભાવ–મન છે, જેમકે એકેન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિયના જીને, અને કેટલાકને દ્રવ્ય-મન અને ભાવમન બને છે. આથી બૃહદ વૃત્તિના કથનને લક્ષ્યમાં લેતાં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જિનેવર જેવાને શું સમનસ્ક ગણવા? પૃથ્વીકાયથી માંડીને તે ચતુરિન્દ્રિય સુધીના જીવને મન હતું જ નથી–તેઓ દ્રવ્ય-મનથી રહિત છે. પંચેન્દ્રિમાં પણ બધાને દ્રવ્ય-મન નથી. એના દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ એવા ચાર વિભાગો પૈકી પહેલા બે વિભાગોમાં તે બધાને મન હોય છે, જ્યારે છેલ્લા બે વર્ગો પૈકી ફક્ત જેઓ ગજ છે તેમને જ મન હોય છે. આથી એ તાત્પર્ય નીકળે છે કે ગર્ભજ તિર્ય, ગર્ભજ મનુષ્ય, નારકે અને દેવોને જ દ્રવ્ય-મન હેય છે, બાકીના જીવોને દ્રવ્ય-મન હેતું નથી. અત્ર કઈ શંકા કરે કે કૃમિ વગેરેને પણ સૂક્ષ્મ મન હોય છે અને એ વાતને જ્ઞાનબિન્દુને ૧૪૪ મા પત્રગત ઉલેખ ટેકે આપે છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું કે એક કે જેટલું ધન હોવાથી ધનિક કે એક ગાય હોવાથી ગોવાળીઓ કહેવાય નહિ તેમ સૂક્ષ્મ મન હેવાથી સમનસ્ક ન ગણાય. એમ એ જ ઉલ્લેખ સંપૂર્ણ વિચારતાં જવાય છે. આથી એ ફલિત થાય છે કે અત્ર કૃમિ વગેરેને જે મન હોય છે તેથી તેઓ ઈષ્ટ વસ્તુ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટ વસ્તુથી નિવૃત્તિ કરે છે, પરંતુ તેમની તે ક્રિયા કેવળ १ " द्रव्य चित्तं विना भाव-चित्तं न स्यादस झिवत् । विनाऽपि भावचित्तं तु, द्रव्यतो जिनपद् भवेत् ॥ ५७७॥" । ૨ “ માગમનો વિનrsfજ કામની મતિ, યથા મારા રજિ: ૩ આ રહ્યો તે સંપૂર્ણ ઉલ્લેખ – “હિ જ રાજwrfકvrfrazદામામેરાત તpriદદં જ્ઞાનતિ#િfत्यत्र निन्धस्तदा द्वीन्द्रियादीनामपोष्टानिष्ट प्रवृत्तिदर्शनात् तजनकसूक्ष्मसङ्कल्पजननपरिणतद्रव्यविषयमपि मन:पर्यायज्ञानमभ्युपगन्तव्यं स्यात् , चेष्टाहेतोरेव मनसस्तदग्राह्यस्वात । न च तेन द्वीन्द्रियाणां समनस्कापत्तिः, कपर्दिकासत्तया धनित्वस्येव, एकया गवा गोमवस्येष, सूक्ष्मेण मनसा समनस्कत्वस्यापादयितुमशक्यत्वात् । " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy