SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ છ–અધિકાર [ પ્રથમ તેમણે કર્યો છે. વિશકલીભૂત (પૃથક રૂપે) ઉલ્લેખ ન કરતાં જે સંહતરૂપે ઉલ્લેખ કર્યો છે તેથી તે પૂર્વોક્ત ભેદો પૈકી ગમે તે એકના જ વિશેષણ રૂપ સમજવું ઉચિત છે. આ બે ભેદ મુક્તોને વિષે તે સંભવી શકતા નથી એટલે તે સંસારીના જ માનવા યુક્તિસંગત છે. સંસારિત્રFસ્થrati'( અ. ૨, સૂ ૧૨) આ સૂત્રમાં ‘સંપારિકા: 'ને પૂર્વ સૂત્ર સાથે કેટલાક સંબંધ યોજે છે. વળી કેઈક તો સંસારિજા, ત્રણથrart, મનના મનHT: એમ ત્રણ સૂત્રે અને તે પણ આ પ્રમાણેના ક્રમપૂર્વક નિર્દેશ છે, પરંતુ તે સમુચિત જણાતું નથી. આ સંબંધમાં તત્વાર્થરાજ (પૃ. ૮૭)નું કથન એ છે કે યથાસંખ્ય પ્રસંગ આશ્રોને જે આ બે ભેદ સમગ્ર જીવેના છે એમ માનવામાં આવે તે સર્વે સંસારી જીને સમનક માનવા પડે અને એમ તે માની શકાય તેમ નથી. વળી અત્ર પૃથક્ યોજના કરી છે, એથી પણ એ ભેદે સંસારીને ઉદ્દેશીને હેવાનું સમજાય છે; નહિ તે સંસારનો મુira તમનરાકનરા એવું એક અખંડ સૂત્ર સૂત્રકાર જત અને તેમ નથી કર્યું એટલે ઈરછાનુસાર સંબંધ છે. દ્રવ્ય-મન અને ભાવ-મનનાં લક્ષણ સંબંધી શાસ્ત્રોક્ત પાઠ– ૨૬૧ મા પૃષ્ઠમાં આપણે દ્રવ્ય-મન અને ભાવ-મનનાં જે લક્ષણ જોઈ ગયાં છીએ તેનું નન્દી-અધ્યયનની ચૂર્ણિની નિમ્ન-લિખિત પંકિતઓ સમર્થન કરે છે – १५ मणपज्जत्तिनामकम्मोदयतो जोग्गे मणोदचे वेत्तुं मणत्तेण परिणामिया दव्वा दवमणी भन्नइ । २. जीवो पुण मणपरिणामकिरियावंतो भावमणो । किं भणियं होइ ? मणदव्वालंबणो जीवस्स मणणवावारो भावमणो भणइ ।" અર્થાત મન:પર્યામિનામકર્મના ઉદયથી ગ્ય મને-દ્રવ્યને ગ્રહણ કરીને મનરૂપે પરિણુમાવેલાં દ્રવ્ય “દ્રવ્ય-મન” કહેવાય છે અને જીવને કિયાવંત મન-પરિણામ તે “ભાવ-મને છે. કહેવાનો મતલબ એ છે કે જીવને મન-દ્રવ્યના આલંબનરૂપ મનન-વ્યાપાર તે “ભાવ-મન' છે. આલંબને કહેવાનું કારણ એ છે કે જેમ પગ અને ચાલવાની શકિત હોવા છતાં બહુ ઘરડો માણસ લાકીના ટેકા વિના ચાલી શકતા નથી તેમ ભાવ–મન હોવા છતાં જીવ દ્રવ્ય-મન સિવાય પષ્ટ વિચાર કરી શકતો નથી. આ કારણથી દ્રવ્ય-મનની મુખ્યતા માની એના ભાવ અને અભાવની અપેક્ષાએ સમનસ્ક અને અમનક એવા બે ભેદે કર્યા છે. ૧-૨ છાયા मनःपर्याप्तिनामकदियाद योग्यानि मनोद्रव्याणि गृहीत्वा मनम्त्वेन परिणामितानि द्रव्यानि द्रव्यमनो भवति । जीवः पुनर्मन:परिणाम कियावान् भाषमनः । किं भणितं भवति । मनोद्रव्यालम्बनो जीवस्य मननव्यापारो भावमना भण्यते । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy