SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 3 આત દર્શન દીપિકા. सर्वकर्मविनि त्वं मुक्तत्वस्य लक्षणम् । (१०९) અર્થાત્ સર્વ કર્મથી રહિત જવને “મુક્ત' કહેવામાં આવે છે. સંસારનું લક્ષણ નીચે મુજબ છેઃ— मिथ्यावादिनिमित्तो पाजितकर्मयशादात्मनो भवान्तरप्राप्तिरूपत्वं સંસારિત્વ ઋક્ષણમ્' (૨૨૦) અર્થાત મિથ્યાત્વાદિક નિમિત્ત દ્વારા ઉપાર્જિત કરેલાં કમને લીધે જે જીવને ભવાન્તરમાં જવું પડે તેને “સંસાર” કહેવામાં આવે છે. પ્રકારાંતથી એના ભેદ પાડતાં ગ્રંથકાર કર્થ છે કે संसारी जोवो द्विविधः-समनस्कः, अमनस्कश्च । तत्र पूर्वोक्तमनोलक्षणयुक्तः समनस्कः, तद्रहितोऽमनस्कः । અર્થાત્ સંસારી જીવના બે ભેદે થઈ શકે છે. જેમકે "સમનસ્ક અને અમરક. તેમાં પૂર્વે (૨૪ મા પૃષ્ઠમાં) દર્શાવી ગયા તેવા લક્ષણથી યુક્ત મનવાળો જીવ તે “સમનક’ ગણાય અને તેવું મન ન હોય તે જીવ “અમનક’ ગણાય. સમગ્ર જીવોને સંસારી તેમજ સિદ્ધને સમનક કે અમનકની કેટિમાં અંતર્ભાવ થઈ શકતા નથી એ દર્શાવવા ૬ સંસારી " શબ્દનો પ્રયોગ કર્યો છે. વિશેષમાં સમસ્ત જીવોના આ બે છેદે છે એમ માનવા કોઈ તવાથનો ઉપલક દ્રષ્ટિએ અભ્યાસ કરનાર પ્રેરાય તો તે યુતિ તેમજ શાસ્ત્રથી વિરુદ્ધ છે. મુકન જીવે અમનસ્ક છે એ વાત સાચી છે. પરંતુ સર્વે સંસારી છ કંઈ સમનસ્ક જ કે અમનકજ નથી; તે પૈકી કેટલાક જી અમનસ્ક છે, જ્યારે કેટલાક જ સમનસ્ક છે. આથી જ્યારે પ્રથમ જીના સંસારી અને મુક્ત એવા બે ભેદે દર્શાવ્યા બાદ સમનક અને અમનસ્કન વિભાગ સમગ્ર જીને અનુલક્ષીને સૂચવવામાં આવે તે સામાન્ય રીતે બધા સંસારી જીવોને સમનસ્ક અને બધા મુક્ત જીને અમનસ્ક સમજી લેવાય અને તેમ કરવું તે ઉચિત નથી જ. વળી તત્ત્વાર્થની બૃહદવૃત્તિ (પૃ. ૧૫૬), તવાર્થરાજ ( પૃ. ૮૭) તેમજ તવાથશ્લોક (પૃ. ૩ર૩) આ બે ભેદે સંસારીના જ છે એમ દલીલ પૂર્વક ઉદ્યોષણ કરે છે. જેમકે બૃહદવૃત્તિમાં કહ્યું છે કે સૂત્રકાર શ્રીઉમાસ્વાતિ માનકરરા:( અ. ૨, સૂ ૧૧) એવું સૂત્ર સમાસરૂપે નિર્દેશ્ય છે, વારતે તે સંસારીઓને જ આશ્રીને છે. નહિ કે મુક્તને. જે મુક્તોને પણ એ લાગુ પડતું હોત તે સમાસરૂપે તેને નિર્દેશ ન કરતાં પક્ષના જમનાશ્ર’ એ પૃથક્ ઉલેખતેઓ કરત કે જે ઉલેખ પૂર્વના “મારા મુIA ” ( અ. ૨, સુ ૧૦ ) સૂત્રમાં અત્ર જે “મુક્ત’ પદ પ્રથમ મુચવાયું છે તેમાં ઇચ્છા સિવાય કોઈ હેતુ જણાતું નથી. સમાસમાં અલ્પ અક્ષરવાળું પદ પૂર્વે મૂકવું જોઈએ એ નિયમથી શું આમ કરાયું હશે ? ૧ પ્રથમ સમનરકને નિર્દેશ કરવાનું કારણ અભ્યહિ તત્વ છે કેમકે ત્યાં સમગ્ર કરણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy