SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૩૬૩ દર્શનમાં છે વેશ્યાઓ દર્શાવવામાં આવી છે તેમ મખલી ગેસાલપુત્રના મતમાં એના જેવા છે વિભાગો પાડવામાં આવ્યા છે. આ વિભાગો કમની શુદ્ધિ-અશુદ્ધિને લક્ષ્યમાં રાખી કૃષ્ણ, નીલ વગેરે છ વણેને આધારે જાયા છે. એનું વર્ણન દીઘનિકાય-સામગ્ગલસુત્તમાંથી નીચે મુજબ મળી આવે છે – કૃષ્ણ, નીલ, લહિત, પિત, શુકલ અને અતિશુક્લ એવી છ જાતિઓને તેમાં નિર્દેશ છે. કૃષ્ણ જાતિ ( કમ્હાભિજાતિ) તરીકે ઘેટાના ઘાતકે, વાઘરીઓ, શિકારીઓ, માછીએ, ચારે, ચોર-ઘાતકે, દરેગાઓ તેમજ દુષ્ટ કાર્ય કરનારા બીજા જનેને પણ નિર્દેશ છે. નિલાભિજાતિમાં ભિખુ ( બૌદ્ધ સાધુઓ?)ને અંતર્ભાવ થાય છે. આ ભિખુઓ પિતાની ચાર જરૂરિયાતમાં કાંટા બેસીને ખાય છે. અર્થાત્ તે કંટક-વૃત્તિક છે. લેહિતાભિજાતિથી જૈન સાધુએને–નિગને નિર્દેશ કરાય છે. ગોશાલક આ સાધુઓને એક વધારી તરીકે ઓળખાવે છે. પૂર્વોક્ત બે જાતિ કરતાં આ સાધુએ શુકલ છે-ઊંચું સ્થાન ભોગવે છે. એના કરતાં પણ અચેલકના-ગોશાલકના ભક્ત જનોને-શ્રાવકને ઊંચે દરજજે છે અને તેને હલિદ્રાભિજાતિમાં અંતર્ભાવ થાય છે. શુક્લાભિજાતિમાં ગેપાલકના સાધુઓને-આજીવિક ભિક્ષુઓને સમાવેશ થાય છે. એ પૂર્વોક્ત ચારે જાતિઓ કરતાં ઉચ્ચ છેઃ નન્દ, વચ્છ, કિસ, સંકિછ અને મખ્ખલિગોસાલ સૌથી છેલ્લી પરંતુ બધાથી શ્રેષ્ઠ, ઉચ્ચમાં ઉચ્ચ એવી અતિશુકલાભિજાતિના છે. કહેવાનું તાત્પર્ય એમ જણાય છે કે ગોશાલક તેમજ એના મુખ્ય શિષ્ય સૌથી ઉચ્ચ કોટિના-અતિશુક્લાભિજાતિના છે. ભિખુઓ, નિર્ગો અને આજીવિકા અનુક્રમે નીલ, લોહિત અને શકલ અભિજાતિના છે. ત્યારે બાકી બધા મન કયાં તે સારા યાને નરસા છે એટલે કે જેઓ ગોશાલકની આજ્ઞામાં વતે છે તેઓ હલિદ્રાભિજાતિના છે અને જેઓ એની આજ્ઞાની અવગણના કરનારા છે તેઓ કૃષ્ણભિજાતિના છે. આ ઉપરથી એક વખતે બૌદ્ધ, જૈન અને આજીવિક સાધુઓનું જબરું જોર હોય એમ જણાય છે. તેઓ અગ્રગણ્ય ગણાતા હોય એમ લાગે છે. દિલ્હીના અશોકના સ્તંભ ઉપરને નિમ્નલિખિત ઉલ્લેખ આ વાતનું સમર્થન કરે છે. 'મજુ માણીવિહુ નિપુ” આ પ્રમાણે આપણે લેશ્યા સંબંધી થોડે ઘણે ઊહાપોહ કર્યો છે. આ પ્રકરણને વિશેષ ન લંબાવતાં હવે નિમ્નલિખિત પંક્તિની નેંધ લઈ વિરમીશું. = નર તરે વાવઝ” અર્થાત્ જે લેસ્થામાં જીવ મરણ પામે છે તે લેશ્યા સહિત તે ઉત્પન્ન થાય છે. I mail Corpus Inscription Iudicarum Plate XX i Rien 247 vi4 લીટીઓ. ૨ છાયાવર બ્રિગેરે સાથ ૩vgવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy