SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૩૫૭ લેયાઓનું પરાવર્તન દેવ અને નારકની લેશ્યાને વિષે વૈર્યનું ઉદાહરણ અને તિર્યંચ અને મનુષ્યની લેશ્યા પરત્વે રાતા વસ્ત્રનું ઉદાહરણ ઘટાવી લેવું. જેમ વિવિધ સૂત્રના પ્રયોગથી વેર્ચ મણિ અથવા જપા વગેરે પુષ્પના સાન્નિધ્યથી પણ વિવિધ વર્ણોને ધારણ કરવા છતાં પિતાના સ્વરૂપને ત્યજતાં નથી તેમ ભાવના અન્ત સુધી અવસ્થિત રહેનારી દેવ અને નારકેની વેશ્યાઓ દ્રવ્યાંતરના ઉપધાનથી વિવિધ આકારને પામે છે, કિમંતુ સર્વથી પિતાના સ્વરૂપને તે ત્યાગ કરતી નથી. આથી કરીને તે ભાવના પરાવર્તનથી નારકે અને દેવને છએ વેશ્યાઓ હેવાનું પૂર્વ સૂરિઓએ કહ્યું છે. આ રહ્યું તે કથન – "'सुरनारयाण ताओ दवलेसा अवढिया भणिया । भावपरावत्तीए पुण एसुं हुंति छल्लसा ॥" વિશેષમાં આવી પરિસ્થિતિને લઈને તે દુષ્ટ વેશ્યાવાળા નારકને પણ તેજલેશ્યાદિના સંભવવાળા સમ્યકત્વનો લાભ થાય છે. તેમજ શ્રી વીર પરમાત્માને ઉપસર્ગ કરનારા સંગમ કે જેને તેની વૈમાનિક ગતિ જોતાં તેલેશ્યા હોવી જોઈએ તેનામાં કૃષ્ણ લેશ્યાદિથી ઉત્પન્ન થનારા વીરના ઉપસર્ગનું કાર્ય નજરે પડે છે. રાગથી આક્ષપ્ત પટની જેમ તિર્યંચ અને માનની લેશ્યાઓમાં સ્વસ્વરૂપના સર્વાશી ત્યાગ પૂર્વક પરાવર્તન થાય છે અને આથી કરીને તે તિર્યચાની અને માનવેની લેશ્યાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તની જણાય છે. લેયાઓના પરિણામ– મેટે ભાગે આ લેશ્યાઓને પરિણામ ત્રણ પ્રકારને, નવ જાતને, સત્તાવીસ તરેહને એમ ત્રણ ત્રણ ગુણે છેઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારને પ્રત્યેકના પિતાના સ્થાનની તરતમતા આશ્રીને નવ જાતને અને તેના ત્રણ ત્રણ ભેદ કરતાં જતાં અન્ય ભેદવાળ. લેશ્યા-પરિણામના પ્રથમ કે અંતિમ ક્ષણમાં કઈ પણ જીવનું મરણ થતું નથી, પરંતુ છેલ્લું અંતર્મુહૂર્ત બાકી રહેલ હોય ત્યારે અથવા પ્રથમ અંતમુહૂર્ત પસાર થઈ ગયા બાદ મરણ થાય છે. તેમાં વળી અંતિમ અંતમુહૂર્ત અવશિષ્ટ રહેલ હોય ત્યારે દેવી અને નારકીનું અને પ્રથમ અંતમુહૂર્ત વ્યતીત થઈ ગયા બાદ મનુષ્ય અને તિર્યંચનું મરણ થાય છે. જેના કષાયે ક્ષીણ થઈ ગયા છે તેવા માનવને પણ કિંચિત્યુન પૂર્વ કેટિ જેટલી સ્થિતિવાળા શુકલ લેસ્થાની પરિણતિ હોય છે. કહ્યું પણ છે કે " मुहुत्तद्धं तु जहन्ना उकोसा होइ पुव्वकीडीओ। નuf fate ઝળા નારા સુરક્ષા છે ?” [ मुहूर्ताधं तु जघन्या उत्कृष्टा भवति पूर्वकोटयः । નથમિદના જ્ઞાતકથા શુ કરાયા: ] ૧ છાયા सुरनारकाणां ता द्रव्यलेश्या अवस्थिता भणिताः । भावपरावृत्त्या पुनरेषु भवन्ति षट् लेश्याः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy