________________
૩૫૬
નારકાદિની લેયાઓની સ્થિતિ-~
નારક, સુર, મનુષ્ય અને તિય ચા પરત્વે આને વિચાર કરીશું' તે જણાશે કે કાપેાતી લેફ્સાની જધન્ય સ્થિતિ દશ હજાર વર્ષાની પ્રથમ નરક ‘ઘમા’ના પ્રથમ પ્રસ્તરના નારકના આયુષ્યની અપેક્ષાએ સમજવી, જ્યારે ત્રણ સાગરાપમ ઉપરાંત લ્યેાપમના અમ ચેંય ભાગ જેટલી પરમ સ્થિતિ તૃતીય નરક ‘શૈલા’ના પ્રથમ પ્રસ્તર આશ્રીને જાણવી. કાપતીની ઉત્કૃષ્ટ સ્થિતિ તે નીલાની લઘુ સ્થિતિ સમજવી અને તે ‘શૈલા’ના પ્રથમ પ્રસ્તર સબંધી છે. નીલાની પરમ સ્થિતિ દશ સાગરોપમ ઉપરાંત પચે પમના અસંખ્યાતમા ભાગ જેટલી છે અને તે નરક ‘રિષ્ઠા’ના પ્રથમ પ્રસ્તર આશ્રીને છે. નીલાની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી કૃષ્ણ લેસ્યાની લઘુ સ્થિતિ છે. કૃષ્ણ લેસ્યાની ૩૩ સાગરાપમ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ નરક ‘માઘવતી'ની પરમ સ્થિતિ આશ્રીને છે,
જીવ––અધિકાર.
ભવનપતિ અને બ્યતા આશ્રીને કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યાઓની સ્થિતિ ( કેમકે વૈમાનિક અને જ્યાતિષ્કમાં એને સ’ભવ નથી ) એ છે કે કૃષ્ણ લેસ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષાની છે, જ્યારે પક્ષેપમના અસંખ્યાતમા ભાગ જેટલી એની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિમાં એક સમય ઉમેરતાં જે સ્થિતિ આવે તે તેમની નીલ લેફ્સાની જઘન્ય સ્થિતિ જાણવી. પત્યેાપમના અસંખ્યાતમા ભાગ જેટલી એની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, પરં’તુ તે કૃષ્ણ લેસ્યાના ઉત્કૃષ્ટ સ્થિતિથી અધિક છે. નીલ લૈશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં કાપાતી લેશ્યાની લઘુ સ્થિતિ એક સમય જેટલી વધારે છે. આ લેસ્યાની ઉત્કૃષ્ટ ( ગુરુ ) સ્થિતિ પલ્સેાપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે. ભવનપતિ, વ્યન્તર, જાતિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવલાકવાસીઓમાં તેજલેશ્યા અને ત્યાર પછી બ્રહ્મલેાક સુધી પદ્મલેશ્યાના અને લાંતક પછીના દેવલાકમાં શુક્લ લેસ્યાને સદ્ભાવ છે. ભવનપતિ અને બ્યતા આશ્રીને તેજોલેશ્યાની લઘુ સ્થિતિ દશ હજાર વર્ષની છે. ભવનપતિ પરત્વે તેોલેસ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરાપમથી કંઇક અધિક છે, જ્યારે વ્યંતરાની પડ્યેાપમની છે. જ્યાતિષ્કાની તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ પલ્ચાપમના આઠમા ભાગ જેટલી છે, જયારે એની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યાપમ ઉપરાંત લાખ વર્ષોંની છે. વૈમાનિકાને લક્ષ્મીને તેોલેસ્યાની લઘુ સ્થિતિ એક પચેાપમની છે, જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરોપમ ઉપરાંત પળ્યે પમના અસંખ્યાતમા ભાગ જેટલી છે. આમાં એક સમય ઉમેરીએ તે પદ્મલેશ્યાની લઘુ સ્થિતિ થાય, યારે એની ઉત્કૃષ્ટ સ્થિતિ તે દશ સાગરેપમની છે. આમાં એક સમય ઉમેરાતાં શુકલ લેસ્યાની જઘન્ય સ્થિતિ ઉદ્ભવે છે, જ્યારે એની ઉત્કૃષ્ટ સ્થિતિ તે ૩૩ સાગરાપમની છે. મનુષ્યેા આશ્રીને શુકલ લેફ્સાના વિચાર માજુએ રાખતાં તિય ચા અને મનુષ્ચામાં જે જે લેશ્યાઓ છે તે બધી અંતર્મુહૂતની જઘન્ય સ્થિતિવાળી છે. મનુષ્યની શુકલ લેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂની છે, જયારે ઉત્કૃષ્ટ સ્થિતિ કરાડ પૂર્વ વર્ષામાં નવ વર્ષ જેટલી આછી કે લગભગ નવ વર્ષ જેટલી ઓછી અથવા કરાડ પૂ વર્ષ ઉપરાંત આઠ વર્ષોથી કઇંક અધિક કહેવાય છે.
Jain Education International
[ પ્રથમ
૧ સ્થાનાંગની શ્રીઅભયદેવસૂરિષ્કૃત વૃત્તિના ૪૪ મા પત્રમાં કહ્યું છે કે કષાયને પરિણામ હાય ત્યારે લેશ્યાને પરિણામ છે, નહિ કે લેસ્યાના પરિણામ હૈાય ત્યારે કષાયના પરિણામ હેાય છે; કેમકે
For Private & Personal Use Only
www.jainelibrary.org