________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા.
૩૫૩
આપણને તે મનુષ્ય સાથે વિરોધ હોવાથી તેમને નાશ કરે. ત્યારે ત્રીજાએ પિતાને અભિપ્રાય એમ દર્શાવ્યો કે સ્ત્રીહત્યા એ એક ઘર પા૫ છે, વાતે ફક્ત પુરુષને જ મારવા. પછી ત્રણેએ
થાને પૂછયું કે તારે આ બાબતમાં શું મત છે ત્યારે તે કહેવા લાગે કે બિચારા હથિયાર વિનાના પુરુષોને મારવાની શું જરૂર છે, માટે શસ્ત્રધારી પુરુષને જ સંહાર કરે. અત્યાર સુધી પાંચમે મહામહેનતે શાંતિ જાળવી રાખ્યો હતો તેનાથી હવે રહેવાયું નહિ એટલે તેણે કહ્યું કે નાસતા એવા શસ્ત્રધારી પુરુષોને મારવાથી આપણને કશે ફાયદે નથી, વાતે તેમાંથી જે સામા યુદ્ધ કરવા તૈયાર થાય તેમને જ મારવા. આમ કહી રહ્યા બાદ તેણે છઠ્ઠાને મત પૂછળ્યો. તેણે તે સાફ કહ્યું કે હું તમારામાંના કેઈના પણ મતને મળતું થતું નથી. એક તે પર દ્રવ્યનું હરણ કરવું–ચેરી કરવી એ જ મહાપાતક છે તે પછી પ્રાણિ-હત્યાનું પાતક માથે વહોરી લેવાથી આપણી શી ગતિ થશે? આપણે કયે ભવે છુટીશું ? વાસ્તે આપણે તે ધન જ લેવું. આ પ્રમાણે છએ ચારેએ જે પોતપોતાના વિચારો રજુ કર્યા તે છ પ્રકારની કૃષ્ણાદિ વેશ્યા જાણવી. ક્યા જીવને કઈ કઈ લેયાઓ હોઈ શકે?—
પૃથ્વીકાય, અષ્કાય અને વનરપતિકાય છને તેમજ ભવનપતિ અને વ્યન્તરને (દેવ અને દેવીઓને) કૃષ્ણ, નીલ, કાપત અને તેજસ એમ ચાર લેશ્યાઓ સંભવે છે, જ્યારે તેજરકાય, વાયુકાય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય તેમજ સંમૂર્ણિમ મનુષ્યોને તથા નારકીઓને કૃષ્ણ, નીલ અને કાપત એમ ત્રણ જ વેશ્યાઓ સંભવે
૧ આ દૃષ્ટાંત ગમ્મસારના છવકાર્ડની ૫૦૬મી અને ૫૦૭મી ગાથાઓમાં પણ જોવાય છે – ૨ સરખા
" किण्हा नीला काऊ तेऊ लेसा य भवणवंतरिया। जोइससोहम्मीसाण तेउलेसा मुणेयचा ॥१॥ कप्पे सणंकुमारे माहिदे चेव बंभलोप य । एपसु पम्हलेसा तेण परं सुक्कलेसा उ ।। २ ।। पुढवी आउ वणस्सा बायरपत्तेय लेस चत्तारि । गम्भय तिरियन रेसुं छल्लेसा तिन्नि सेसाणं ॥ ३ ॥" [ कृष्णा नीला कापोती तैजसी लेश्या च भवनव्यन्तराणाम् । રોત્તિકાષÉજ્ઞાન: તેનોટેથા£r: જ્ઞાત થાઃ || ૬ || कल्पे सानत्कुमारे माहेन्द्रे चैव ब्रह्मलोके च । पतेष पालेश्या ततः परं शुक्ललेश्या तु ॥२॥ प्रष्टव्यवनस्पतिवादरप्रत्येकानां लेश्याः चतस्रः ।
गर्भजतिर्यङनरेषु षड् लेश्याः शेषाणां तिस्रः॥३॥ તક | નારકી સંબંધી નીચેની ગાથા–
"काय दोसु तईयाएँ म सिया नीलिया च उत्थीए ।
पंचमियाए मिस्मा कण्हा तत्तो परमाहा ।।" [ कापोतीयोस्तुतीयस्यां शिश्रा नी चनुपर्शम् ।
पश्चम्यां मिश्रा कृष्णा ततः परमकृष्णा ॥ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org