SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] લબ્ધિ પરત્વે શકા—— પૂર્વે દાનાદિ પાંચ લબ્ધિઓને ક્ષાયિક ગણાવી અને અત્ર ફરીથી તેને ક્ષાયેાપમિક ગશાવી તે શુ યુક્ત છે ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે અન્તરાય કર્માંના ક્ષયથી અને ક્ષયાપશમથી એમ અને રીતે લબ્ધિએ ઉત્પન્ન થાય છે. તેમાં પૂર્વોક્ત અતરાય કર્મોના ક્ષયજન્ય છે, જ્યારે અત્રેાતા ક્ષયે પશમજન્ય છે. વિશેષમાં ક્ષાયિક લબ્ધિ સર્વજ્ઞાને જ હાય છે, જ્યારે ક્ષાયે પશમિક લબ્ધિએ છદ્મસ્થાને જ હાય છે. સાચાપશમિક સમ્યક્ત્વ अनन्तानुबन्धि- मिथ्यात्वयोः सर्वघातिस्पर्धकानामुदीर्णस्य क्षयेऽनुदीर्णस्योपशमे च देशघातिनामुदये च सति जातं यत् तत्त्वार्थश्रद्धानं तद्रूपत्वम् उदीर्णस्य क्षयेऽनुदीर्णस्य चोपशमे सति अशुद्धपुजस्य प्रदेशोदये सति शुद्धस्य तस्य विपाकोदयरूपत्वं वा क्षायोपशमिकસન્યાસ હક્ષળમ્ । ( ૮૨ ) " આર્દ્રત દર્શન દીપિકા, ܕ અર્થાત્ અનન્તાનુબંધી કષાય અને મિથ્યાત્વ એ બંનેનાં સઘાતી સ્પ કામાંનાં જે સ્પષ્ટ ક ઉદયમાં આવ્યાં હોય તેને ક્ષય કરીને અને ઉદયમાં ન આવ્યાં હાય તેના ઉપશમ કરીને દેશઘાતી સ્પર્ધકના ઉદય દરમ્યાન પન્નાને વિષે જે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તે શ્રદ્ધાને ‘ ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ ’ કહેવામાં આવે છે. અનન્તાનુબંધી કષાય અને મિથ્યાત્વ-મેહનીયમાંથી જે ઉયમાં આવેલાં તેના ક્ષય પછી અને હૃદયમાં ન આવેલાંના ઉપશમ થયા પછી અશુદ્ધ ( મિથ્યાત્વ ) પુજના પ્રદેશ-ઉદય દરમ્યાન શુદ્ધ પુજના વિપાક ઉદયને ‘ ક્ષાયેાપમિક સમ્યક્ત્વ' કહેવામાં આવે છે. ક્ષાયેાપશમિક ચારિત્રનું લક્ષણ— द्वादशकषायाणामुदीर्णस्य क्षयेऽनुदीर्णस्योपशमे च सज्ज्वलननोकपाययोर्यथासम्भवमुदये च सति सावद्ययोगेभ्यः सर्वथा निवृत्तिपरिणामरूपत्वं क्षायोपशमिक वारित्रस्य लक्षणम्, अथवा अन्तरायसर्वघातिस्पर्धकानामुदीर्णस्य क्षयेऽनुदीर्णस्योपशमे च देशघातिस्पर्धकानामुदये च सति सर्वविरनिपरिणामरूपत्वं तत् । ( ९० ) ૩૩ Jain Education International ખાર કષાયમાંથી અર્થાત્ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની એવા ત્રણ પ્રકારના ચારે કષાયમાંથી જે કેઇ કષાય ઉદયમાં આવ્યા હોય તેનેા નાશ કર્યો પછી અને જે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy