________________
ઉલ્લાસ )
આર્હુત દાન દીપિકા,
૩૪૧
કહેવાય છે. અથવા ઉપભેગાંતરાય કર્મના ક્ષય થતાં છત્ર, ચામર, સિંહાસન ઇત્યાદિ પ્રાતિ હા ના ફરી ફરીને જે ઉપભેગ કરાય તે ‘ ક્ષાયિક ઉપભાગ ’ છે.
ભાગ અને ઉપભાગમાં તફાવત—
જેનું એક જ વાર સેવન થઇ શકે-જે એક જ વાર ભાગવાઇ શકે તે ‘ભાગ’ કહેવાય છે, જેમકે ભાત વગેરે અન્ન, પુષ્પની માળા, તાંબૂલ, વિલેપના, ઉન, ધૂપ, સ્નાન, પાનાદિ. ફરી ફરીને જેનું સેવન થઇ શકે-જેના ભાગ ભેગવી શકાય તે · ઉપભાગ ’ છે. જેમકે વસ્ત્ર, અલકાર, ગૃહ, ગાડી, વાડી, લાડી, શયન, આસન, ઇત્યાદિ. આ વાતના સમર્થાંનાર્થે યોગશાસ્ત્રની સ્વાપન્ન વૃત્તિના ૧૫૭ મા પત્રગત નીચે મુજબના લાક ઉપસ્થિત કરવામાં આવે છેઃ
46
सकृदेव भुज्यते यः स भोगोsन्नगादिकः । पुनः पुनः पुनर्भाग्य, उपभोगोऽङ्गनादिकः ॥ ५ ॥
33
સાયિક વીય
वीर्यान्तरायक्षयप्रभवाप्रतिहतशक्तिविशेषरूपत्वं क्षायिकवीर्यस्य
રુક્ષમ્ ! ( ૭૬ )
અર્થાત્ વીર્યાન્તરાય કના નાશથી ઉદ્ભવતી અપ્રતિહુત શક્તિ તે ‘ ક્ષાયિક વીય ’ છે.
ક્ષાયિક જ્ઞાનાદિ પાંચનાં અન્ય લક્ષણા નીચે મુજબ ગ્રન્થકાર દર્શાવે છે:-- दानान्तरायात्यन्तक्षयप्रभवत्वं क्षायिकदानस्य लक्षणम् । (८०) સાયિક જામાન્તરાયાસ્યન્તક્ષયપ્રમÄ ક્ષતિ હત્ઝામણ્યરુક્ષનમ્ । (૮) દાનાદિનાં મોળાન્તાચારહસ્તક્ષયપ્રમવત્રં ક્ષાવિમોનશ્ય જક્ષળમ્ । (૮૨) उपभोगान्तरायात्यन्तक्षयप्रभवत्वं क्षायिकोपभोगस्य लक्षणम् (८३) क्षक्षण वीर्यान्तरायात्यन्तक्षयप्रभवत्वं क्षायिकवीर्यस्य लक्षणम् । ( ८४ )
અન્ય
Jain Education International
C
અર્થાત્ દાનાન્તરાય કર્માંના આત્યન્તિક ક્ષયથી ઉદ્દભવતા ભાવ તે‘ ક્ષાયિક દાન ’છે. લાભાન્તરાય કર્મીના સર્વથા વિનાશથી પ્રકટ થતા ભાવ તે ક્ષાયિક લાભ ' છે. ભાગાન્તરાય કના સંપૂર્ણ સહારથી જે ભાવના આવિર્ભાવ થાય છે તે ‘ ક્ષાયિક ભાગ ’ છે. ઉપલેાગાન્તરાય કર્માના સર્વા ંગે ક્ષય થતાં જે ભાવ ઉદ્ભવે છે તે ‘ ક્ષાયિક ઉપભાગ ’ કહેવાય છે. વીયૉન્તરાય કના સર્વાંગે નાશ થતાં જે ભાવ પ્રકટે છે તે ‘ ક્ષાયિક વીય ' કહેવાય છે.
*
For Private & Personal Use Only
www.jainelibrary.org