SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] સાયિક સમ્યક્ત્વ આહુત દર્શન દીપિકા. सत कक्षयप्रभवत्वं क्षायिकसम्यक्त्वस्य लक्षणम् । ( ७१ ) અર્થાત્ ચાર અનન્તાનુબન્ધી કષાયા અને ત્રણ પ્રકારના દશન-મેાહનીય (સમ્યકત્વ, સમ્યકત્વમિથ્યાત્વ અને મિથ્યાત્વ )એ સાતેના ક્ષયથી ઉત્પન્ન થતા ભાવ ક્ષાયિક સમ્યક્ત્વ ’ કહેવાય છે. 6 ક્ષાયિક ચારિત્ર— ૩૩૯ चारित्रमोहनीयक्षयप्रभवत्वं क्षायिकचारित्रस्य लक्षणम् । ( ७२ ) અર્થાત્ ચારિત્રમેહનીય ક`ના સર્વાંશે ક્ષય થવાથી ઉત્પન્ન થતા ભાવ ‘ ક્ષાયિક ચારિત્ર ’ છે. આને ‘ યથાખ્યાત ચારિત્ર ’ કહેવામાં આવે છે. ક્ષાયિક જ્ઞાન— सकलज्ञेयग्राहित्वे सति समस्तज्ञानावरणक्षयप्रभवत्वं क्षायिकજ્ઞાનસ્ય ક્ષનમ્ । ( ૭૩ ) ' અર્થાત સમસ્ત જાણવા લાયક ( રૅજ્ઞેય ) પદાર્થોને ગ્રહણ કરનારા તેમજ સકળ જ્ઞાનાવરણીય કર્મીના ક્ષયથી ઉત્પન્ન થતા ભાવને ‘ ક્ષાયિક જ્ઞાન ’ કહેવામાં આવે છે. આનું ખીજું નામ ‘ કેવલજ્ઞાન ” છે, ક્ષાયિક દર્શન-~~ सकलदर्शनावरणक्षयप्रभवत्वं क्षायिकदर्शनस्य लक्षणम् । (७४) અર્થાત્ સમસ્ત દનાવરણીય કર્મોના ક્ષય થતાં જે ભાવ ઉત્પન્ન થાય છે, તે ‘ ક્ષાયિક દર્શન ' છે, આનુ અપર નામ ‘ કેવલદન ’ છે. ૧ ખોટી અને ખરી શ્રદ્ધાનું મિશ્રણ તે ‘ સમ્યક્ત્વ-મિથ્યાત્વ ' છે. ૨ આને અથ એમ ન કરવા કે દુનિયામાં બીજા પદાર્થા હૈયાત છે, પરંતુ તે જાણવા લાયક નથી. પરંતુ જે જે પદાર્થ અસ્તિત્વ ધરાવે છે, તે બધાને જ્ઞેય ' સંજ્ઞા લાગુ પડે છે. Jain Education International ૩ ક્ષાયિક જ્ઞાન તે જ કેવલજ્ઞાન છે; કેમકે એ જ્ઞાન ક્ષાયિક ભાવે જ પ્રગટે છે. એ પ્રમાણે ક્ષાયિક દર્શન સારૂ સમજી લેવું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy