SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ- અધિકાર. [ પ્રથમ “एषामेवौदयिकादिभावानां द्वयादिमेलापकः स एव तेन वा निर्वृत्तः सान्निपातिकः” અર્થાત્ આ ઔદિચકાદિ ભાવા પૈકી બે, ત્રણુ ઇત્યાદિ ભાવાના એકત્ર મેળાપને–સંચાગને સન્નિપાત કહેવામાં આવે છે. એ અથવા એનાથી ઉદ્દભવતા ભાવ ‘સાન્નિપાતિક’કહેવાય છે. જૈનતત્ત્વપ્રદીપના કર્તાએ આ ભાવના નિર્દેશ કર્યાં નથી તેનું કારણ એમ સમજાય છે કે તેઓ મુખ્ય ભાવા તરફ જ લક્ષ્ય આપે છે, એથી તેમણે આ સાંયેાગિક ભાવની ઉપેક્ષા કરી છે, પરંતુ આપણે તેા પ્રસ ંગેાપાત્ત એનુ દિગ્દર્શન કરી લઇએ. સાન્નિપાતિક ભાવના પ્રકારા 336 ઔપમિકથી માંડીને પારિણામિક સુધીના પાંચ ભાવા પૈકી બબ્બે બબ્બે, ત્રણ ત્રણ, ચાર ચાર, અને પાંચે સાથે લેતાં અનુક્રમે રદશ, દશ, 'પાંચ અને એક એટલે કે કુલે ૨૬ ભેદો થાય છે. આ પૈકી કેવળ છ ભેદ જીવામાં અવિરુદ્ધ રીતે સભવે છે; બાકીના વીસ ભેદો તે પ્રરૂપણા પૂરતા જ છે.' અર્થાત્ દ્વિકસ’ચાગજન્ય દશ ભેદો પૈકી ક્ષાયિક-પારિણામિક નામના એક ભેદ, ત્રિકસ ચેાગજન્ય દશ ભેદેામાંથી ક્ષાયિક-ઔઢયિક-પારિણામિક અને ક્ષાયેાપશમિકઔદચિક–પારિણામિક એ બે ભેદો, ચતુષ્કસ ચેાગજન્ય ચાર ભેદોમાંથી ક્ષાયિક-ક્ષાયે પશ્ચમિકપારિણામિક—ઔદયિક તેમજ ૧°ઔપમિક- ક્ષાયાપશમિક-પારિણામિક-ઔયિક એ એ ભેદો ૧. समिति संहतरूपतया, नीति नियतं पतनं गमन प्रेकत्र वर्तनं सन्निपातः " —ષડશીતિ ( પત્ર ૧૫૩ ) ૨-૪ આનાં સ્પષ્ટ નામ માટે જીએ ભાવ-લેાક-પ્રકાશનાં 9માથી ૯૧મા સુધીનાં પો. ૫ આ સંબંધમાં તત્ત્વાર્થાધિની વૃત્તિ ( પૃ. ૧૩૭ )માં જે નીચે મુજબ લખ્યું છે. તેના આશય સમજાતા નથી એમ શ્રીવિનવિજય ભાવ-લોકપ્રકાશના ૯૪ મા પદ્યની વ્યાખ્યામાં સૂચવે છેઃ— तत्रैकादश विरोधित्वादसम्भवतस्त्यका विकल्पाः पञ्चदशोपात्ताः प्रशमरतो मम्भविनः, “षष्टश्च सान्निपातिक इत्यन्यः पञ्चदशभेदः" इति (प्रशम० प० १९७) वचनात्." k ૬ સિદ્દાનાં જ્ઞાન, દર્શનાદિ ક્ષાયિક છે અને તેમનું જીવત્વ પરિણામિક છે. એટલે આ દ્રિકસયેાગજન્ય ભેદ સિદ્દો જ પરત્વે ધટે છે. ૭ સર્વજ્ઞાને વિષે ક્ષાયિક જ્ઞાનાદિ, ઔયિકી મનુષ્ય-ગતિ અને પરિણામિક વાદિ સભવે છે. ૮ ગતિ આશ્રીતે આના ચાર ભેદ પડે છે. જેમકે નરક-ગતિ પરત્વે ક્ષયાપશમિક ઇન્દ્રિયો, ઔયિકી નર્કગતિ અને પારિમિક જીવવાદિ ૯ આ ચારે ગતિમાં સભવે છે એટલે મેના ચાર પ્રકાશ પડે છે. જેમાં નરક ગતિ આશ્રીને ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાાપશમિક ઇન્દ્રિય, પારિણામિક જીવદિ અને ઔયિકી નરક--ગતિ. ૧૦ આના પણ ગતિ-ચતુષ્ટય આશ્રીતે ચાર પ્રકારેા પડે છે. જેમકે નરક–ગતિને લક્ષ્યમાં લેતાં ઔપમિક સમ્યક્ત્વ, ક્ષાયેાપશમિક ન્દ્રિયા, પારિામિક વત્વ અને ઔદિયકી નરક–તિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy