SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ GAास] આહંત દર્શન દીપિકા પથમિક ભાવનું લક્ષણ-- मोहनीय कर्मोपशमप्रभवत्वम् , उदोर्णस्य क्षये सति अनुदोर्णस्य च उपशमे सति विपाक-प्रदेशवेदनरू गद्विविधस्याप्युदयस्य विष्क. म्भेण निर्वृत्तिरूपत्वं वौपमिकस्य लक्षणम् । (६३) અર્થાત્ મેહનીય કમને ઉપશમ થવાથી–તેને રોકી રાખવાથી ઉત્પન્ન થતે ભાવ “પશમિક ” ભાવ કહેવાય છે. જે મેહનીય કામ ઉદયમાં આવ્યું હોય તેને ક્ષય થયા બાદ અને જે મેહનીય કર્મ ઉદયમાં નહિ આવ્યું હોય તેને રોકી રાખ્યા પછી ઉત્પન્ન થતો અને વિપાકવેદન તથા પ્રદેશવેદન એમ બે પ્રકારના (મેહનીય કર્મન) ઉદયને સર્વથા અટકાવ કરનાર ભાવ “પશમિક’ ભાવ કહેવાય છે. પ્રદેશ અને વિપાકથી જે કર્મને ઉદય થાય છે તેનું વિષ્કમણ પણ ઔપશમિક ભાવ કહેવાય છે.' सायि भाव सक्षा-- ज्ञानावरणादिकर्मक्षयप्रभवत्वं क्षायिकस्य लक्षणम् । (६४) અર્થાત જ્ઞાનાવરણીય વિગેરે કર્મોને ક્ષય થવાથી ઉત્પન્ન થતો ભાવ તે “ક્ષાયિક ” કહેવાય છે. કર્મોને આત્યંતિક ઉછેદ તે “ક્ષય ” છે. એને પણ “ક્ષાયિક ” ભાવ કહેવામાં આવે છે. આ क्षायोपभि ( मिश्र) ud aay सर्वघातिस्पर्धकानामुदोर्णस्य क्षयेऽनुदोर्णस्य चोपशमे सति देशघातिस्पर्धकानामुदयरूरत्वम् , प्रदेशोदये सत्यपि अनुभागं समुद्दिश्य उदोर्णस्य क्षयेऽनुदीर्णस्य च विष्कम्भितोदयरूपत्वं वा क्षायोपशमिकस्य लक्षणम् । (६५) ૧-૨ સરખાવે લોકપ્રકાશગત ભાવ-લેકનાં નિમ્નલિખિત પદ્ય – " यः प्रदेशविपाकाभ्यां, कर्मणामुदयोऽस्य यत् । विष्कम्भणं स प'चौप-शमिक स्तेन वा कृनः ॥ ७ ॥ अयः स्यात् कर्मणामात्य-न्तिकोच्छेदः म एष यः। अथवा तेन निर्वतो, यः स 'नायिक' इष्यते ॥ ८॥" તવાધની શ્રીસિદ્ધસેનમણિકત વૃત્તિ ( પૃ. ૧૭૮ )માંની નિમ્નલિખિત પંક્તિઓને નિર્દેશ કરે અનાવશ્યક નહિ ગણાય:-- " तत्रोपशमनमुपशमः कर्मणोऽनुदयलक्षणावस्था भस्मपटलावच्छन्नाग्निवत् , सः प्रयोजनमस्येत्यौनशमिकस्तेन मा सिर्थतः । तथा तदन्यन्तास्य यात् स क्षयः, स प्रयोजनमस्य तेन वा निर्वत्त इति क्षायिकः । " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy