SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ–અધિકાર. [ પ્રથમ નિક્ષેપને નયમાં સમાવેશ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ પૈકી પ્રથમના ત્રણ જ વ્યાર્થિક નયને અભિમત છે, જ્યારે ભાવ એ જ નિક્ષેપ પર્યાયાર્થિક નયને અભિમત છે દ્રવ્યાર્થિક નયના સંગ્રહ અને વ્યવહાર એમ બે ભેદ છે, કેમકે સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એમ બે પ્રકારના નિગમને અનુક્રમે સંગ્રહ અને વ્યવહારમાં અંતર્ભાવ થાય છે એ સુવિદિત હકીકત છે. પર્યાયાર્થિક નયના જુસૂત્રાદિ ચાર ભેદ છે એ શ્રીસિદ્ધસેન દિવાકરને મત છે, જ્યારે પૂજ્યપાદ શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણના અભિપ્રાય પ્રમાણે શબ્દાદિ ત્રણ ભેદે છે. આ વાતનું વિશેષાની નિમ્નલિખિત ગાથા સમર્થન કરે છે – " 'नामाइतियं दवहियस्स भावो य पज्जवणयस्स । संगहयवहारा पढमगस्स सेसा य इयरस्स ॥ ७५ ॥" નમસ્કાર-નિક્ષેપને વિચાર કરતી વેળાએ તે વિશેષા ની ૨૮૪૭ મી ગાથાના નિમ્નલિખિત " 'भावं चिय सद्दणया सेसा इच्छंति सव्वणिक्खेवे " –પૂર્વાર્ધ દ્વારા સૂચવાયું છે કે શબ્દાદિ ત્રણ ન શુદ્ધપણાને લઈને ભાવને જ ઈચ્છે છે, જ્યારે ત્રાજુસૂત્રાદિ ચારે નયે અવિશુદ્ધતાને લીધે ચારે નિક્ષેપને ઈચછે છે. આથી એ સ્પષ્ટ કરવું આવશ્યક સમજાય છે કે ૭૫ મી ગાથામાં શ્રી સિદ્ધસેન સૂરિવરના મત પ્રમાણે ત્રજુસૂત્રને પર્યાયાસ્તિક નય તરીકે નિર્દેશ કરાયો છે, જ્યારે આ ગાથા દ્વારા તે ભાષ્યકાર પિતાને મત જાહેર કરે છે. અનુસૂત્ર નામ અને ભાવ એ બે નિક્ષેપને જ ઈચ્છે છે એમ મતાંતર છે, પણ તે યુક્ત નથી, કેમકે ત્રાજુસૂત્ર દ્રવ્યને માને છે, પરંતુ તે દ્રવ્યને જુદું ઈચ્છતો નથી એવી અનુગોના ૧૪ માં સૂત્રમાં નિમ્ન-લિખિત પંક્તિ દ્વારા ઉદ્દઘોષણા છે: --- - " 'उज्जुसुअस एगो अणुवउत्तो आगमओ एग दवावस्सयं पुहत्तं ને ઉત્તઓ અર્થાત્ ઋજુસૂત્ર નયના મત પ્રમાણે ઉપયોગશૂન્ય એવા ઘણા હોય તે પણ સંગ્રહ નયની માફક ઋજુસૂત્રના મતે પણ એક જ આગમથી વ્યાવશ્યક છે અને જુસૂત્ર ઘણું અનુપયોગી વકતાઓમાં પણ જુદાપણું ઈચ્છતો નથી. વળી આ નય સ્થાપના-નિક્ષેપને પણ માને છે, કેમકે પિંડ અવસ્થામાં કડું, કંદોરે ઇત્યાદિ આકારથી રહિત સુવર્ણાદિ દ્રવ્યને, થનારા કુંડલાદિ પર્યાયરૂપ વસ્તુના રૂપે જ્યારે આ નય માને છે તે વિશિષ્ટ ઇન્દ્રાદિ કથનના હેતુભૂત ઇંદ્રાદિ ૧-ક છાયાનામ:નિષિ કૂવાદિતા માપક્ષ પવનથી | मझग्रह-व्यवहारौ प्रथमकस्य, शेषाश्च इतरस्य ॥ भाषमेत्र शब्दनया: शेषा इच्छन्ति सर्वनिक्षेपान । ऋजुमूत्रस्य एकोऽनुपयुक्त आगमतः एक द्रव्यावश्यक पृथकत्वं नेच्छति इति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy