SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ જીવ-અધિકાર. [ પ્રથમ આ પ્રમાણેનુ કથન સત્ય છે. વધના સંચાગરૂપ પર્યાયરૂપે પરિણમેલ ગૃહ-કાણુરૂપ ક્ષેત્ર અખંડ ક્ષેત્રથી ધર્મની ભિન્નતાને લઇને પૃથક કરાયેલુ છે. ક્રમસર ગુરુ, ગુરુતર વિષયમાં અભેદ ઉપચારથી તેની વિશુદ્ધિમાં અપકષ થવાના સંભવ છે. અન્યથા લેાકમાં હું વસું છું એ અન્નચની જ ઉ૫પત્તિ થઇ શકે તેમ નથી. સમગ્ર લેકમાં કઇ વિષેાધને નિવાસ નથી. વળી ઉપચાર વિના સમસ્ત લેાકરૂપે રૂઢ લેાક-પદથી પ્રાપ્ત દેશની ઉપસ્થિતિ પણ નથી, સંગ્રહનય તા સસ્તારક ઉપર આરૂઢ થયેલાને જ વસે છે એમ માને છે. કેમકે એના અભિપ્રાય પ્રમાણે તે અન્ય તેને વાસા ઘટતા જ નથી. વળી આ નય નાગમની જેમ ઉપચારને આશ્રય આપતા નથી. એથી કરીને મૂળમાં ઝાડ વાંદરાના સંચાગવાળું છે એ કથનમાં પણ એના મત પ્રમાણે મૂળથી અભિન્ન એવું ઝાડ વાંદરાના સંચાગવાળુ છે એ અર્થ કરવાના છે. અનુસૂત્ર નય તે જે આકાશ-પ્રદેશને અવગાહીને વિષેધ રહેલા છે તેને જ વસતિ તરીકે સ્વીકારે છે અર્થાત્ જે વિષેાધની અવગાહના છે તે આકાશ-ખંડમાં જ તે રહે છે, એમ માને છે. સસ્તારકમાં તેની વસતિને સ્વીકાર કરવાથી તે ગૃહ કણાદિમાં પણ તેની વસતિ સ્વીકારવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. સંસ્તારકથી અચ્છિન્ન આકાશ-પ્રદેશોમાં તે સસ્તારકનું જ અવગાહન છે, નહિ કે વિાધનુ’; એટલે ત્યાં પણ વસતિ એમ ન કહી શકાય. સસ્તારકમાં, ગૃહ-કાણુમાં ઇત્યાદિ સ્થળે જે વિષેાધની વસતિ છે એવા જે વ્યવહાર કરવામાં આવે છે તે પ્રત્યાસત્તિ દોષને લઈને ભ્રાન્ત છૅ, વિવક્ષિત આકાશ-પ્રદેશમાં પણ વર્તમાન સમયમાં જ વિષેધની વસતિ છે, નહિ કે અતીત અથવા અનાગત સમયેામાં; કેમકે આ સમયેનું અસ્તિત્વ જ કયાં છે ? પ્રતિસમય ચળ ઉપકરણુતાને લીધે આકાશ-પ્રદેશ માત્રની અવગાહનાના સંભવ હાવાથી શબ્દ, સમભિરૂઢ અને એવ ભૂત નયે તે પેાતાના આત્મામાં જ વસતિ માને છે; અન્યત્ર અન્યની વસતિને સંભવ નથી, કેમકે સંબંધના અભાવ છે. તેમજ અસબન્ડ્રુના આધાર-આધેય ભાગ માનવાના અતિપ્રસંગ પ્રાપ્ત થાય છે,૧ પ્રદેશ પરત્વે નયાનું કથન— નગમ નય પ્રમાણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, જીવ અને ( પુદ્ગલ દ્રવ્યના નિશ્ચયરૂપ ) સ્ક ંધા તેમજ આ પાંચેના બે કે તેથી અધિક પ્રદેશના બનેલા દેશના એમ છના પ્રદેશેા છે. ૧ આ સબંધમાં અનુયોગદ્વારના સ. ૧૪૫ની વૃત્તિમાં શ્રીમલયગિરિ કથે છે કે અન્ય અન્યત્ર વૃત્તિને અયેાગ હાવાથી સર્વ સ્વસ્વરૂપમાં વસે છે એમ ન માનીએ તે અન્યત્ર વર્તનાર અન્ય સથી ત્યાં વસે છે કે દેશથી એવા એ પ્રશ્નો ઊઠે છે. પ્રથમ પક્ષ સ્વીકારીએ તો તેના આધાર વ્યતિરેકી સ્વકીય રૂપથી અપ્રતિભાસનના પ્રસંગ ઉપસ્થિત થાય છે. જેમકે સસ્તારકાદિ આધારનું સ્વરૂપ સથી ત્યાં રહે છે, કિન્તુ તેના વ્યતિરેકથી તે ઉપસબ્ધ નથી. એ પ્રમાણે દેવદત્ત પણ સત્રથી ત્યાં આધીયમાન હૈ!ઇ તવ્યતિરેકરૂપે ઉપલબ્ધ નથી. બીજો પક્ષ મંજૂર કરીએ તે વળી પૂર્વની જેમ બે પ્રશ્નો સંભવે છે. સથી માનતાં દેશીને દેશરૂપ આપત્તિ અને દેશથી માનતાં વળી બે પ્રશ્નો સભવે. આમ થતાં અનવસ્થારૂપ દૂષણ ઉદ્ભવે. એટલે સર્વાં પોતપોતાના સ્વભાવમાં જ વસે છે એમ માનવું સારૂં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy