________________
૩૨૦ જીવઅધિકાર.
[ પ્રથમ વૈયાકરણ આ નયનું એકાન્તતઃ સેવન કરે છે અને એથી એ નય તેમના હાથમાં જતાં શબ્દાભાસ બને છે. ઋજુસૂત્ર અને શબ્દ નયમાં અંતર–
બાજુસૂત્ર પ્રત્યુત્પન્ન અવિશેષિત ઘટને સામાન્યથી માને છે, જ્યારે શબ્દ નય તે તે જ ઘટને વિશેષિત માને છે. એટલે કે આ બેમાં એ તફાવત છે કે જુસૂત્ર નય ભિન્ન ભિન્ન લિંગ કે વચનવાળી વસ્તુને વિશેષતારહિત માને છે, જ્યારે શબ્દ નયની માન્યતા એથી જુદી છે. આ વાત
ધ્યાનમાં આવે તે માટે નયપ્રદીપના ૧૦૩ મા પૃષ તરફ નજર કરીશું. ત્યાં શબ્દ–નયનું નીચે મુજબ લક્ષણ આપેલું છે– “શાસ્ત્ર-જામ-હિ-gr-y-
vમેના માત્ર ગતી િર ાના અર્થાત્ કાળ, કારક, લિંગ, સંખ્યા, પુરુષ અને ઉપસર્ગના ભેદથી પર્યાય માત્ર રૂપ અર્થને જે બંધ થાય છે તે “શબ્દ-નય” છે, કાલ-ભેદ–
સુમેરુ હતો, અને ડશે. અહીં કાળની ત્રિવિધતારૂપ ભિન્નતાને લઈને સુમેરુમાં પણ શબ્દ-નય ભેદ માને છે, જ્યારે દ્રવ્યત્વની અપેક્ષાએ તેમાં જે અભિન્નતા રહી છે તેની એ ઉપેક્ષા રાખે છે. કારક-ભેદ–
તે કુંભ કરે છે, તેનાથી કુંભ કરાય છે એ કારક-ભેદનું ઉદાહરણ છે. લિંગ-ભેદ–
“તટઃ”એ નરજાતિ, “તટી' એ નારીજાતિ અને “તટે” એ નાન્યતરજાતિનાં રૂપ છે. આ ત્રણ જાતિઓમાં-લિંગમાં શબ્દના સ્વરૂપને ભેદ હેવાથી અર્થમાં પણ ભિન્નતા છે એમ શદ–નયનું કથન છે. સંખ્યા-ભેદ–
દારાઃ” અને કલત્ર એ બંને એકાર્યવાચી શબ્દો છે, છતાં પ્રથમ બહુવચનમાં છે અને દ્વિતીય એકવચનમાં છે. અન્ય ઉદાહરણ તરીકે આપ: અને જલને ઉલ્લેખ થઈ શકે.
પુરુષ-ભેદ– - રિ, જે, થેન વાઘનિ, ર દિ જાતિ, યાતત્તે વિતા, એ આનું ઉદાહરણ છે. " પાસે ૨ માપણે hવા” એ સૂત્રથી આ પુરુષ-વ્યવસ્થા પ્રહાસ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org