SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 1 વ્યવહારનું લક્ષણ—— આત ન દીપિકા, सङ्ग्रहगृहीतवस्तुनो भेदान्तरेण विभजनपराध्यवसाय विशेषरूपत्वम्, लौकिकव्यवहारौपयिकाध्यवसाय विशेषरूपत्वं वा व्यवहारસ્વ જાળમ્ । ( પુર્ ) ૩૧૭ અર્થાત્ સંગ્રહ નય દ્વારા ગ્રહણ કરેલી વસ્તુનો ભેદ દ્વારા વિભાગ પાડવામાં તત્પર એવા અધ્યવસાયને ‘ વ્યવહાર નય ’ કહેવામાં આવે છે. લાકમાં તેમજ વ્યવહારમાં ઉપયેાગી એવા અધ્યવસાય પણ ‘વ્યવહાર’ કહેવાય છે. પર્યંત ખળે છે, રસ્તા આવે છે ઇત્યાદિ ઉપચારાનો આ નયમાં અંતર્ભાવ થાય છે. લેાક-વ્યવહાર તરફ આ નયનુ વલણ છે. આ નય ખાસ કરીને વિશેષ ધર્મોનુ જ અવલેાકન કરે છે. ચાર્વાકા આ નય પ્રમાણે વર્તન કરે છે, પરંતુ તેઆ ખીજા નયાનો નિરાસ કરે છે તેથી તેમનો નય નયાભાસ બને છે. વ્યવહારના ભેદો સંગ્રહ નયના જે ભેદક વિષય છે તેના દર્શકને ‘ વ્યવહાર ’ કહેવામાં આવતા હાવાથી આ નયના પણ સંગ્રહની જેમ એ પ્રકારેા પડે છેઃ (૧) સામાન્ય સંગ્રહભેદક વ્યવહાર અને (૨) વિશેષ સંગ્રહભેદક વ્યવહાર. તેમાં જીવ અને અન્ન દ્રવ્ય છે એ પ્રથમ પ્રકારનું ઉદાહરણ છે, જ્યારે જીવ સંસારી અને મુક્ત એમ બે પ્રકારના છે. એ દ્વિતીય પ્રકારનું ઉદાહરણ છે. વ્યવહારાભાસનુ લક્ષણ~~ 46 यः पुनरपारमार्थिक द्रव्यपर्यायविभागमभिप्रेति स व्यवहाराभासः " ” અર્થાત્ જે અવાસ્તવિક રીતે દ્રવ્ય અને પર્યાયના વિભાગા પાડે છે તે વ્યવહારાભાસ છે. જેમકે ચાર્વાક દન. ૧ અહીં ચેતનસ્વરૂપી જીવ અને અચેતનસ્વરૂપી અજીવ એ એ સંગ્રહ સામાન્યના વિષય હાવાથી એ ખેને દ્રવ્ય એવી એક જ સંજ્ઞા આપવામાં આવી છે. આ વાત યુકિતવિકલ નથી, કેમકે દ્રવે છે, તે તે પર્યાયામાં જાય છે એવા જે ત્રણે કાળમાં અનુગામી પદાને અશ છે, તે સર્વત્ર અનુગત હાવાથી ‘દ્રવ્ય' કહેવાય છે. જીવ દ્રવ્ય પણ દેવ, માનવ, સિદ્ધ એવા પાંચાને પ્રાપ્ત કરે છે, પરંતુ ચેતન વરૂપતા સમગ્ર પર્યાયામાં અનુગત છે. એવી રીતે અજીવ મૃત્તિકા, સુવર્ણ વગેરે દ્રવ્ય પણ બ્રુટ, કુંડળ ઇત્યાદિ પર્યાયામાં પ્રાપ્ત થાય છે, કિન્તુ મૃત્તિકા તથા સુવર્ણ અંશ સર્વત્ર અનુગત છે. એથી દ્રવ્ય એવું પદ્મ જીવ અને અજીવ ઉભયવાચક છે. Jain Education International ૨ ચેતનતારૂપ ધર્મથી યુક્ત વેા અનત છે. એને સંસારી અને સિદ્ધ એ વિશેષ વ્યવહાર છે. દ્રવ્ય-સામાન્યમાં જે વિશેષ દ્રવ્ય જીવ છે, એ જીવ સામાન્ય દ્રવ્યમાં સસારિત્વ અને સિદ્ધત્વ એ વિશેષ વ્યવહાર છે, ૩ જીએ નયપ્રદીપનું ૧૦૨ મું પત્ર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy