________________
૩૧૬
છવ-અધિકાર.
{ પ્રથમ વિચાર કરીશું તે જણાશે કે અશેષ વિશેને વિષે ઉદાસીનતા રાખનાર અને સત્તામાત્રને શુદ્ધ દ્રવ્ય માનનાર નય “પરસંગ્રહ” કહેવાય છે. આનું ઉદાહરણ સમગ્ર બ્રહ્માડ એક છે” એ છે. સમસ્ત સંસારમાં સતપણું એક જ છે, એમાં કંઈ વિશેષતા નથી એટલે સદ્વપતાની અપેક્ષાએ અખિલ વિશ્વ એક છે એમ કહેવું છેટું નથી.
પરસંગ્રહનું સ્વરૂપ વિશેષ ધ્યાનમાં આવે તે માટે પરસંગ્રહાભાસ એટલે શું તેમજ તેનું ઉદાહરણ વિચારીએ.
સત્તાદ્વૈતને સ્વીકાર કરનાર અને સમગ્ર વિશેષને નિરાશ કરનાર “પરસંગ્રહાભાસ' કહેવાય છે. “સત્તા એ જ તત્વ છે, એનાથી પૃથભૂત વિશેનું દર્શન નહિ થતું હોવાથી', એ આનું ઉદાહરણ છે. આ દુનયનું સેવન અદ્વૈતવાદીઓએ કર્યું છે એમ જૈનોનું કહેવું છે. અપર સંગ્રહનું લક્ષણ અને તેનાં ઉદાહરણ
દ્રવ્યત્વાદિ અવાન્તર સામાન્યને માનનાર પરંતુ તેના ભેદને વિષે ગજનિમીલિકાને આધાર લેનાર અર્થાત્ આંખ મીંચામણું કરનાર “અપસંગ્રહ છે.“ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્ય એક છે, દ્રવ્યત્વમાં અભેદ હેવાથી” એ આનું ઉદાહરણ છે. અહીં દ્રવ્યત્વરૂપ સામાન્ય જ્ઞાનથી અભેદરૂપે છએ દ્રવ્યનું એકતાનું સંગ્રહણ થયેલું છે, જ્યારે ધર્માસ્તિકાયાદિની વિશેષતાઓ તરફ આંખ મીચામણાં કરવામાં આવ્યાં છે. આ સંબંધમાં ચેતન્ય અને અન્યના પર્યાયામાં એકતા છે, એવું બીજું ઉદાહરણ રજુ કરી શકાય. ચૈતન્ય એટલે જ્ઞાન અને એનાથી વિપરીત તે અચૈતન્ય. આ બેની વિશેષ વિવક્ષા ન કરતાં દ્રવ્યત્વ સ્વરૂપે એ બેમાં અભેદ–બુદ્ધિ સંભવે છે. અપરસંગ્રહાભાસ–
દ્રવ્યવાદિની પ્રતિજ્ઞા કરનાર પરંતુ તેના વિશેને અપલાપ કરનાર જેમકે દ્રવ્યત્વ જ તત્વ છે, ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય નથી એવી નિહનવતાને સેવનાર “અપસંગ્રહાભાસ” કહેવાય છે."
૧ સરખા નયપ્રદીપના ૧૦૧માં પત્રગત ઉપાધ્યાયજીનું કથનઃ–
“ મોષવિષયાતોષે મનમાનઃ શુદ્રમાં રાત્રમfમગજનઃ સંઘ” આ જ પંકિત દ્રવ્યાનુયેગમાં ૮૯ મા પાનામાં પણ નજરે પડે છે. ૨ નયપ્રદીપ ( પત્ર ૧૦૨ )માં એનું લક્ષણ નીચે મુજબ છે –
સત્તાતં સ્થળ: સવિશેષાન નિરાવક્ષારતાન: " ૩ અપરસંગ્રહના લક્ષણ પરત્વે એ ઉલ્લેખ છે કે
" द्रव्यत्वादीनि अवान्तरसामान्यानि मन्त्रानस्तद्भेदेषु गन्ननिमीलिकामवलશ્વમાનઃ પુનરપરા : ! ”
1 કહ્યું છે કે" चैतन्यमनुभूतिः स्यात् , सत्क्रियारूपमेव च ।
क्रिया मनोवचःकायैरन्धिता वर्तते ध्रुवम ।" નયપ્રદીપ (પત્ર ૧૦૨)માં કહ્યું છે કે૮ વારિફં ઇતિજ્ઞાાનઃ તષિાનું નિદાનતામra I”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org