SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ–અધિકાર. [ પ્રથમ મતિજ્ઞાનની સ્વજાતિ છે, કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપી છે. અજીવ એ મતિજ્ઞાનની વિજાતિ છે. જોકે આ ઘટ છે એવું જ્ઞાન મતિજ્ઞાનાદિના વિષય છે, છતાં પણ તે વિજાતિ છે, કેમકે એમાં ચેતન અને જડના વિષય—વિષયીભાવ નામના ઉપરિત સંબંધ છે. ૩૦૮ એક ઉપચાર દ્વારા બીજા ઉપચારનું વિધાન કરનારા ઉપનય ‘ ઉપરિત અસદ્ભુત વ્યવહાર ’ના નામથી ઓળખાય છે અને એ પૂર્વોત ત્રિવિધ ઉપનયના ત્રીજો પ્રકાર છે. આના નિજ જાતિ અને પર જાતિની અપેક્ષાએ બે ભેદો છે. હું પુત્રાદિ છું એ પ્રથમ ભેદસૂચક ઉદાહરણ છે. અહીં હું એ આત્માના સ્વપર્યાય છે અને પુત્રાદિ એ પરપર્યાય છે. હું પુત્રાદિ છું એ સંબ’ધ-કલ્પના છે. વળી આ પુત્ર, મિત્ર, કલત્ર ખધાં મારાં છે એ કથનમાં ‘મારાં’ એ ઉપચારજનિત ઉપચાર છે. એટલે કે પોતાના વીના પરિણામરૂપ પુત્ર હાવાથી તે સ્વ આત્માના એક ભેદ છે, આ પ્રમાણે પુત્રાદિ—ભેદ– વિશિષ્ટ હાવા છતાં તેમાં પર ંપરારૂપ હેતુથી અભિન્નતારૂપ સબંધના આરેપ કરવામાં આવ્યા છે. પુત્રાદિ નિજ શરીરના પર્યાયરૂપ હોવાથી સ્વજાતિ છે. હું વસ્ત્ર વગેરે છુ અને વસ્ત્ર વગેરે મારાં છે એ બીજા પ્રકારનું ઉદાહરણ છે. અત્ર હું એ સંબધીવાચક છે અને વસ્ત્ર વગેરે સંબંધવાચક છે, વસ્ત્ર વગેરે મારા છે એમાં વસ્ત્ર વગેરે પુદ્ગલના પર્યાય છે. વસ્ત્રાદિ ભાજ્ય છે, જ્યારે આત્મા ભાગ કરવાવાળા છે. પવ ંતા ઉપરના ક્રીડા—સ્થાન વગેરે હું છું અને એ મારાં છે. આ સ્વાતિ-વિજાતિ-ઉપચરિત–અસદ્ભુત વ્યવહાર છે. નગમનાં લક્ષણા— देश समग्रग्राह्यध्यवसाय विशेषरूपत्वम्, सामान्य-विशेषो भयाभ्युपगमपराध्यवसायविशेषरूपत्वम्, प्रत्यक्षादिप्रमाणैर्घटपटादिवस्तूनां पृथक्पृथक्करणनिमित्ताव बोधानुसारिवचन विशेषरूपत्वम्, लोकार्थनि बोधविषयकुशलाध्यवसाय विशेषरूपत्वम् सङ्कल्पयोनिरूपत्वम्, विचित्रपरिच्छेदकत्वं वा नैगमस्य लक्षणम् । ( ५३ ) અર્થાત્ દેશગ્રાહી તેમજ સમગ્રગ્રાહી અધ્યવસાયનું નામ ‘ નૈગમ ” છે. અથવા સામાન્ય અને વિશેષ એ ઉભયના સ્વીકાર કરવામાં તત્પર અધ્યવસાય તે ‘ નૈગમ ’ છે. અથવા પ્રત્યક્ષ વગેરે પ્રમાણા દ્વારા ઘટ, પટ ઇત્યાદિ પદાર્થાને પૃથક પૃથક્ કરવામાં નિમિત્તરૂપ જ્ઞાનને અનુસરનારૂ વચન ‘ નેગમ ’ કહેવાય છે. અથવા લેાકાના બેાધક ( જીવાદિ ) વિષયાને વિષે કુશળ અધ્યવસાય ૧ સરખાવા નયપ્રદીપના ૧૦૧મા પત્રમાંના નિમ્નલિખિત ઉલ્લેખઃ-~~ નિનો-ત્રિપઃ, તત્ર મળ્યો નૈનમઃ ' Jain Education International (1 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy