SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 1 આહુત દર્શન દીપિકા. ૩૦૯ તે ‘ નગમ ’ છે. સંકલ્પની ઉત્પત્તિરૂપ નય તે · નાગમ ’ છે. અથવા વિચિત્ર જ્ઞાનગ્રાહી નય તે • નગમ ” છે. આ સંબંધમાં આપણે વિશેષ વિચાર કરીએ તે પૂર્વે ઉપર્યુક્ત લક્ષણાના સમનાથે વિશેષા॰ ની નિમ્ન-લિખિત ગાથાઓ જોઇ લઇએઃ~~ " 'गाई माणाई सामन्नोभयविसेसनाणाई । जे तेहि मिणइ तो 'गमो' णओ गमाणो त्ति ॥ २१८६ ॥ लोग निबोहा वा निगमा तेसु कुसलो भवो वाऽयं । * કાઢ્યા ન નેમોડોપા · મેળો - તેન ॥ ૨૨૮૭ || ’ કહેવાની મતલખ એ છે કેર સત્તારૂપ સામાન્ય, ગેાત્વ, વૃક્ષત્વ, અશ્વત્વ ઇત્યાદિ ( સામાન્ય અને વિશેષ એમ ઉભય સ્વરૂપી )* અપાન્તરાલ સામાન્ય તેમજ નિત્ય દ્રવ્યમાં રહેલ અંત્ય સ્વરૂપવાળા વ્યાવૃત્તિ આકાર બુદ્ધિના કારણરૂપ વિશેષા' ( કે જે પણ અપેક્ષાનુસાર સામાન્ય છે ) તેને ગ્રહણ કરનારા અનેક જ્ઞાન વડે જે વસ્તુને સ્વીકારે છે તે ‘ નગમ ’ નય છે. આ ઉપરથી સમજાય છે કે નૈગમ નય એકજ્ઞાનગ્રાહી નથી, પરંતુ અનેકજ્ઞાનગ્રાહી છે-વિચિત્ર પરિચ્છેદક છે. વળી લેાકમાં રહેલા પદાર્થોને જાણવાની અનેક રીતિઆ છે. આ બધામાં કુશળ નય તે ‘ નૈગમ ’ નય છે. આથી એ ફલિત થાય છે કે વસ્તુના બેધ થવા માટે જે એક જ પ્રકારના માર્ગનું અવલંબન ન કરતાં વિવિધ માર્ગોનું ગ્રહણ કરે છે, જેના ખેાધપ્રદ માર્ગો—ગમે અનેકવિધ છે તે ‘ નૈગમ ’ છે. આ ઉપરથી ‘ નૈગમ ’ની નીચે મુજબની વ્યુત્પત્તિ સાર્થક ઠરે છેઃ— " नैके गमा-बोधमार्गा यस्यासौ नैगमः, पृषोदरादित्वात निरुक्तविधिना આશા હોઃ ।'' ૧ છાયા नैकानि मानाति सामान्योमय विशेष ज्ञानानि । य तैनिति ततो नौगमो नयो नैकमान इति । Jain Education International लोकार्थ निबोधा वा निगमाः तेषु कुशलो भवो वाऽयम् । अथवा यत् नैगमतोऽनेकपथा नैगमस्तेन ॥ ૨-૪ આ નગમનયની ઉત્તરાત્તર વિશુદ્ધતા સૂચક છે. આના પ્રથમ પ્રકાર નિવિકલ્પ મહાસત્તા નામના છે. તે કેવળ સામાન્યવાદી હાવાથી અશુદ્ધ છે; ગાવ, વૃક્ષવાદિ બીજો પ્રકાર સામાન્ય વિશેષ સ્વરૂપી હાવાથી શુદ્દાદ્ધ છે; અને વિશેષવાદી ત્રીજો પ્રકાર શુદ્ધ છે. આ પ્રમાણેની ક્રમશઃ વિશુહતા વસતિ, પ્રસ્થક અને ગ્રામનાં ઉદાહરણા વિશેષ સ્પષ્ટ સમજાશે. જીએ પૃ- ૩૧ર-૭૧૩. ૫ સમાન આકાર, ગુણ અને ક્રિયાવાળા તથા એક દેશમાંથી ગયેલા અને આવેલા એવા પરમાણુઓમાં આ પરમાણુ આનાથી ભિન્ન છે એવા પ્રકારની જે યાગીઓની બુદ્ધિ થાય છે અન્ય વિશેષ ' ના નામથી ઓળખાય છે. તેનુ કારણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy