SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 1 આહુત દર્શન દીપિકા. છે અને દૂધ તરીકે એ મિશ્રણને આળખાવતાં જળને પણ દૂધની સંજ્ઞા મળી જાય છે તેમ પુદ્ગલ સાથે જીવનો સંબધ થતાં જીવને પુદ્ગલરૂપે ઓળખાવાય છે. !!!! ( ૨ ) રૂપાદિ ગુણમાં ગુણુના આરાપ. જેમકે ભાવ-લેશ્યામાં દ્રવ્ય-લેશ્યાના ઉપચાર. ભાવ-લેસ્યા એ આત્માના અરૂપી ગુણુ છે અને કૃષ્ણ, નીલ વગેરે પુદ્ગલના ગુણા છે. આ ભાવ– લેસ્યાને કૃષ્ણ, નીલ ઇત્યાદિ રૂપે જે ઓળખાવવામાં આવે છે, તે પુદ્ગલથી ઉત્પન્ન થયેલી દ્રવ્ય-લેશ્યારૂપ ગુણના ઉપચાર છે. ૩૦૬ ( ૩ ) આત્મ-દ્રષ્યના મનુષ્યાદ્રિ પર્યંચાની સમાન હાથી ઘેાડા વગરે પર્યાય-સંઘ છે. (૪) હું ગોર ( ગોરા ) છું. આમાં હું એ આત્મ-દ્રવ્ય છે અને ગેરા એ પુદ્ગલને ગુણ છે. એટલે કે અત્ર દ્રવ્યમાં ગુણને આરોપ છે. ( ૫ ) હું દેહધારી છુ. દેહસહિત હવુ એ પુદ્દગલના પર્યાય છે. ( ૬ ) આ જે ગોર જણાય છે તે આત્મા છે. એટલે કે ગોરતારૂપ પુદ્ગલ-દ્રવ્યના ગુણના ઉપર આત્મ-દ્રવ્યના આરેાપ છે. ( ૭ ) દેહું આત્મા છે. દેહરૂપ પુદ્ગલના પર્યાય પરત્વે અપૌલિક-પુગલભિન્ન આત્મ દ્રવ્યના ઉપચાર છે. ( ૮ ) મતિજ્ઞાન શરીર છે. અહીં મતિજ્ઞાનરૂપ આત્માના ગુણુ પરત્વે શરીરરૂપ પુદ્ગલના પર્યાયના આરેપ છે. ( ૯ ) શરીર મતિજ્ઞાન છે. અસદ્ભૂત વ્યવહારના ત્રણ પ્રકારા અસદ્ભૂત વ્યવહારના સ્વજાતિ, વિજાતિ અને ઉભય જાતિ આશ્રીને ત્રણ ભેદ છે. પરમાણુ બહુ પ્રદેશથી યુકત છે એ પ્રથમ પ્રકારનું ઉદાહરણ છે. જોકે પરમાણુ નિરવયવ છે એટલે એને પ્રદેશા સ’ભવતા નથી, છતાં પણુ પરમાણુની બહુ પ્રદેશેાની સંસર્ગ-સિદ્ધ જાતિ છે, જેમકે એ પરમાણુઓના સ્કંધ, ત્રણના સ્કંધ ઇત્યાદિ, આ વાતને લક્ષ્યમાં રાખીને આવા વ્યવહાર થઇ શકે છે. મતિજ્ઞાન સ્મૃતિશાળી છે અર્થાત્ મતિજ્ઞાન મૂત ( આકારથી યુક્ત) છે. એ દ્વિતીય પ્રકારનુ ઉદાહરણ છે. મતિજ્ઞાન મૂત વિષયક લાક, મનસ્કાર વગેરેથી ઉત્પન્ન થતુ હાવાથી મતિજ્ઞાનને ભૂત કહ્યું છે, વાસ્તવિક રીતે તેા મતિજ્ઞાન આત્માના ગુણ હાવાથી એ અપૌલિક છે. અપૌદ્ગલિક મતિજ્ઞાનમાં મૂર્તિમાન પુદ્ગલ-ગુણના ઉપચાર છે. અને આ ઉપચાર ચેતન ધર્મથી વિજાતીય એવા પુદ્ગણુ-ગુણ પરત્વે છે. મતિજ્ઞાન જીવ અને અજીવ વિષયક છે એ તૃતીય પ્રકારનું ઉદાહરણ છે. અહીં જીવ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy