________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા.
૩૦૫
નને ઉપચાર પદથી સંકેચ કરી અને વળી વચનાંતરથી અધિક નાની રચના કરી બાલજીને છેતરવાને માટે દેવસેને વીતરાગ માર્ગથી વિમુખ પ્રપંચ આદર્યો. એટલે કે શ્રી જસાગર તે આ અધિક કલ્પનાને સર્વજ્ઞ મતથી વિરુદ્ધ ગણાતા હોય એમ જણાય છે, જોકે આ અધ્યાયના પ્રારંભમાં તે તેમણે એમ નિવેદન કર્યું છે કે
" यद्यपीहार्थभेदो न तस्याऽस्माकमपि स्फुटम् ।
तथाप्युत्क्रमशैल्याऽसौ दह्यते चान्तरात्मना ॥ ९॥" અર્થાત્ જે કે અમારે અને એના ( શ્રીદેવસેનના ) કથનમાં અથની દષ્ટિએ ભિન્નતા નથી તે પણ અર્થની સમાનતા અને શબ્દની અસમાનતારૂપ ઉત્કમ શેલીથી-વિપરીત પરિભાષાથી અંતરમાં વિના કારણ સંતપ્ત છે. વિશેષમાં તેઓ આ અધ્યાયના ૧૧ મા અને ૧૨ માં
લેકે દ્વારા એમ પણ પ્રશ્નો ઉઠાવે છે કે પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક અને જ્યારે શ્રીદેવસેન નૈગમાદિ સાત નથી ભિન્ન માની નાની સંખ્યા નવની બતાવે છે તો સામાન્ય અને વિશે પર્યાયરૂપ અર્પિત અને અનર્પિત એ ભેદેને સ્વીકારી ન અગ્યાર છે એવી કેમ પ્રરૂપણ કરતા નથી? શું સંગ્રહ અને વ્યવહાર નયમાં અપિત અને અનર્પિતને અંતર્ભાવ કરતા હોવાથી તેઓ તેને જુદા માનતા નથી ? એમ હોય તે નૈગમાદિ ચાર ન માં દ્રવ્યાર્થિકને અને બાકીનામાં પર્યાયાર્થિકને સમાવેશ કરવામાં તેમને શો વાંધો છે? જેને અંતર્ભાવ થતું હોય તેને વિના કારણું પૃથક્ ઉલેખ તે પિષ્ટપેષણ ન કહેવાય છે? ઉપનયેનું દિગ્દર્શન–
નયની સમીપમાં રહેનારાને “ઉપનય” કહેવામાં આવે છે. આની સંખ્યા ત્રણની છે. તેમાં પ્રથમનું નામ સદભૂત વ્યવહાર છે. જે પર્યાય સતું હોય તે “ સભૂત” અને જે દ્વારા વ્યવહાર કરાય તે “વ્યવહાર” કહેવાય. આ બે શબ્દો દ્વન્દ સમાસ કરતાં “સદ્દભૂતવ્યવહાર” શબ્દ બને છે. આ સદભૂત વ્યવહારવાળો ઉપનય ધર્મ અને ધર્મમાં ભિન્નતા સ્વીકારે છે અને એની શુદ્ધતા અને અશુદ્ધતાને અવલંબીને એના શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારે પાડે છે. સભૂત એક દ્રવ્ય જ છે, એમાં ભિન્ન દ્રવ્યના સંયોગની અપેક્ષા નથી. વ્યવહારમાં તો ભિન્ન દ્રવ્યના સંગની અપેક્ષા રહેલી છે. આ સંસારમાં કેવલજ્ઞાન આત્માને ગુણ છે. જે કેવલજ્ઞાન છે તે આત્માને શુદ્ધ ગુણ છે. વાતે આ શુદ્ધ સદ્દભૂત વ્યવહારનું ઉદાહરણ છે. એવી રીતે આ લેકમાં મતિ
૧ આ વિષય દ્રવ્યાનુયોગ- ને આધારે યોજવામાં આવ્યું છે. ૨ નય-પ્રદીપના ૧૦રમાં પત્રમાં આનું લક્ષણ એમ સૂચવાયું છે કે – શુદ્ધ ગુનગુખિનઃ સુન્નuarદ્રથમવાથi સુરત થવા: I "
૩ ઉપર્યુક્ત ગ્રંથમાં આ બેને અનુપચરિત સદ્દભૂત વ્યવહાર અને ઉપચરિત સદ્દભૂત વ્યવહારનાં ઉદાહરણ તરીકે ઓળખાવેલ છે. વિશેષમાં આ બે પ્રકારના સદભૂત વ્યવહારનાં લક્ષણે ત્યાં અનુક્રમે નીચે મુજબ આપ્યાં છે –
39.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org