________________
૩૦૦
જીવઅધિકાર
[ પ્રથમ આત્માને આ નય નિત્ય માને છે; દેવાદિ પર્યાયથી ઉદ્દભવતી આત્માની અનિત્યતા તરફ એ ઉદાસીન છે. ભેદકલ્પનાનિરપેક્ષ ( અભિન્ન) શુદ્ધ દ્રવ્યાર્થિક નય
દ્રવ્ય જે જે ભિન્ન ધર્મથી યુક્ત છેતેમાંથી અભિન્ન ધર્મોની મુખ્યતા અને ભિન્ન ધ મેંની ગણતા આ નય સ્વીકારે છે. એટલે કે ગુણ-પર્યાયથી યુકત તે દ્રવ્ય” કહેવાય છે, એ વ્યા
ખ્યામાં ગુણ અને પર્યાએ દ્રવ્યથી ભિન્ન છે તે પણ ગુણ અને પર્યાને દ્રવ્યથી ભિન્ન ન ગણતાં જે દ્રવ્ય છે તે જ ગુણ છે, જે દ્રવ્ય છે તે જ પર્યાય છે એમ આ નય પ્રતિપાદન કરે છે. કપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય
જે વખતે જે દ્રવ્ય જે ભાવમાં પરિણમેલું હોય તે વખતે તે દ્રવ્યને તન્મય માનવું એ આ નયનું કાર્ય છે. અર્થાત્ આ નય ઉપાધિ તરફ વિશેષ લક્ષ્ય આપે છે. જેમકે ક્રોધ, મોહાદિ કર્મોના ઉદય સમયે આત્મા ક્રોધાદિમય લેવાથી–તે રૂપે પરિણમેલો હોવાથી તેને ક્રોધી, મુગ્ધ એમ કહેવલેખંડને ગોળો અગ્નિમાં તપી રહેલો હોય, ત્યારે તેને લેખંડ ન કહેતાં અગ્નિરૂપ કહે. આ નયને લઈને તે ભગવતીસૂત્ર (શ૦ ૧૨, ઉ૦ ૧૦, સૂ૦ ૪૬૭)માં તેમજ પ્રશમરતિ (લે. ૨૦૦-૨૦૧)માં 'આઠ પ્રકારના આત્મા ગણાવ્યા છે.
૧ આ આઠે પ્રકારનું વર્ણન શ્રી અભયદેવસૂરિએ ભગવતીની ટીકાના ( પ૮૯ માં પત્રમાં ) નીચે મુજબનાં સાક્ષીભૂત પદ્યો દ્વારા સૂચવ્યું છે –
કીકાનાં ગામા, જઃ Hemનિri siારત |
નઃ નિનાં પુન: સર્વોત્રાનામ્ | ૨ ज्ञानं सम्यग्दृष्टे-दर्शनमथ भवति सर्वजीवानाम् ॥
चारित्रं घिरतानां तु, सर्वसंसारिणां वोर्यम ॥ २ ॥" અર્થાત ( ૧ ) દ્રવ્યાત્મા સર્વ જેને ( ૨ ) કષાયાત્મા સકષાયીને-કવાયના ઉદયવતી છોને, (૩)
ગાત્મ સગી જને, ( ૪ ) ઉપગાત્મા સર્વ જીવોને, ( ૫ ) જ્ઞાનાત્મા સમ્યગ્દષ્ટિને, ( ૬ ) દર્શનાત્મા સર્વ જીવોને, ( 9 ) ચારિત્રાત્મા વિરતિશાળી જીવોને અને ( ૮ ) વીર્યાત્મા સર્વ જીવોને હેય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે ગુણ–પર્યાયના પાત્રરૂપ જેને કદાપિ વિનાશ નથી-જે ત્રણે કાળમાં સ્થિર ( ધ્રુવ ) છે, તે “ દ્રવ્ય-આત્મા’ કહેવાય છે. આ સર્વે જીવોને છે. આત્મા અનાદિ કાળથી કષાયમહનીયથી લિપ્ત છે. એ કર્મના ઉદયથી આત્મા ક્રોધી વગેરે બને છે. આથી દશમાં ગુણસ્થાનક સુધીના છો ” કષાય-આત્મા ' કહેવાય છે, ( ૧૧ મે ગુણસ્થાનકે કષાયની સત્તા રહેલી છે, પરંતુ તેના ઉદય માટે ત્યાં અવકાશ નથી ). જ્યાં સુધી માનસિક, વાચિક અને કાયિક યોગ પ્રવર્તે, ત્યાં સુધી જીવ “ વેગાત્મા ' કહેવાય. આથી કરીને તેમાં ગુણસ્થાનક સુધીના સર્વ જીવો “ ચોગાત્મા’ છે. દરેક જીવને થોડું ઘણું પણ જ્ઞાન છે, પરંતુ જ્યાં સુધી તે સમફત પામે નહિ, ત્યાં સુધી તે અજ્ઞાન ગણાય છે. આથી સમ્યગ્દષ્ટિ આત્માઓ “ જ્ઞાનાત્મા ' કહેવાય. એટલે કે ચેથાથી તે ચૌદમાં ગુણસ્થાન સુધીના છે “ જ્ઞાનાત્મા ' છે. ( અહીં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ કે ક્ષયની વિવક્ષા નથી. ) સામાન્ય ઉગરૂપે દર્શન દરેક જીવને હોય છે. એટલે સમગ્ર જી “ દર્શનામા' છે. સિદ્ધ પણ “દર્શન–આત્મા’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org