SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ % જીવ અધિકાર [ પ્રથમ जावंतो क्यणपहा तातो वा नया वि सद्दाओ। ते चैव परममया सम्भत्तं समुदिया सब्वे ॥ २२६५ ॥" અર્થાત્ જેટલા વચનના માર્ગો-પ્રકાર છે, તેટલા એકાંતવાચી શબ્દાત્મક ન પર સમય-અજૈન દેશને છે, જ્યારે અનેકાંતવાચી - સ્વાદુ” પરથી લાંછત તે સર્વે નયે એકત્રિત થતાં સમ્યકત્વયથાર્થ દર્શન છે. અત્ર કેઈને શંકા થાય કે પરસ્પર વિરોધી ન એકત્રિત થતાં સમ્યકત્વ કેમ સંભવે? શું તેઓ જૈન દર્શનરૂપ કલાને તેડી પાડવા ના પ્રયાસ કરે? આ પ્રશ્નનો ઉત્તર શ્રીવિનયવિજયગણિના શબ્દોમાં ( નયકણિકામાં ) એ છે કે " सर्वे नया अपि विरोधभृतो मिथस्ते सम्भूय साधुसमयं भगवन् ! भजन्ते। भूपा इव प्रतिभटा भुवि सार्वभौम पादाम्बुज प्रधनयुक्तिपराजिता द्राक् ॥ २२ ॥ १२ અર્થાત્ જેમ મહેમાહે પ્રતિસ્પર્ધી એવા નૃપે (આ) પૃથ્વી ઉપર (ચક્રવર્તીને હાથે) યુદ્ધ-રચનામાં હાર ખાઈ જતાં સત્વર ચકવર્તીના ચરણ-કમલને ભજે છે તેમ હે પ્રભુ! પરસ્પર વિધિ ધરાવનાર એવા પણ એ ના એકઠા મળીને આપના સુન્દર સિદ્ધાન્તને ભજે છે. આ ઉપરથી વાચક-વર્ગને નય” એટલે શું તેમજ તેના કેટલા પ્રકારે છે તે વિષે છેડો ઘણે ખ્યાલ આવ્યો હશે, પરંતુ નયના દ્રવ્યથકાદિ વર્ગીકરણ પૈકી પ્રત્યેકનું જે લક્ષણ ગ્રન્થકારે આપ્યું છે તેને સ્વાદ લે બાકી રહી જાય છે એટલે એ દિશામાં પ્રયાણ કરીશું. ૧ છાયા mari guથreતાવતો વા નવા શત: || ते चैव परसमयाः सम्यकत्वं समुदिताः सर्वे ॥ ૨ સરખાવો વિશેષાની નિમ્નલિખિત ૨૨૬૭ મી ગાથાઃ "सब्वे सति सम्मं चेगवनाओ नया विरुद्धा वि । भिच्चववहारिणो इव राओदालोणवसवत्ता ॥" [सर्व समेय न्ति सम्यकत्वं चकवशतो नयाधिरुद्धा अपि । भत्य..व्यवहारिण इव राजोदासीनपशवः ॥1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy