SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ""जइ जिणमयं पवज्जह ता मा बवहारनिच्छयं सुयह । हारनओच्छे तित्थुच्छेओ जओऽवस्सं || " અર્થાત્ જો જિન–મતને તમે સ્વીકારતા હા, તે! વ્યવહાર કે નિશ્ચય એ એમાંથી એકને પણ ત્યજી દેશેા નહિ; કેમકે વ્યવહાર–નયના ઉચ્છેદ થતાં તીના જરૂર ઉચ્છેદ થવાના. મધ્યમ વર્ગીકરણુ— જૈન શાસ્ત્રમાં નયેાના સામાન્ય રીતે (૧) નેગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) અનુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને ( ૭ ) એવભૂત એમ સાત પ્રકાર પાડવામાં આવ્યા છે. શ્રીસિદ્ધસેન દિવાકર જેવા પ્રખર તાર્કિક સાત નયાના અન્તર્ભાવ તા છ નય માને છે, પરંતુ એ વાત યુક્તિ-વિકલ નથી; કેમકે સામાન્યગ્રાહી નૈગમના સ ંગ્રહમાં અને વિશેષગ્રાહી નેગમના વ્યવહારમાં અન્તર્ભાવ થઇ શકે છે અને તેમ થતાં નયાની સંખ્યા છની ઠરે છે. વળી કેટલીક વાર નયાની સંખ્યા પાંચની પણ ગણાવવામાં આવે છે, પરંતુ તે પણ સયુક્તિક છે, કારણ કે તે વખતે શબ્દમાં સમલિરૂઢ અને એવભૂતને સમાવેશ કરી લેવામાં આવે છે, વિશેષમાં આ પાંચ પ્રકાર પૈકી નગમના સંગ્રહ અને વ્યવહારમાં અન્તર્ભાવ કરતાં નયાની સ ંખ્યા ચારની સિદ્ધ થાય છે. વિસ્તૃત વર્ગીકરણ~~ દ્રષ્યાર્થિ ક અને પર્યાયાથિક એમ બે પ્રકારના નયા પૈકી પ્રત્યેકના સા સા ભેદો થાય છે તે દ્રષ્ટિએ નયેાના ૨૦૦ ભેદો, ઉપયુક્ત ગણાવેલ નયાના ચાર, પાંચ, છ અને સાત પ્રકારો પૈકી પ્રત્યેકના સા સા ગણતાં અનુક્રમે ૪૦૦, ૨૫૦૦, ૬૦૦ અને ૭૦૦ ભેદો થાય છે. એથી પણ આગળ વધી જવું હોય તે અસંખ્ય ભેદો પણ પડી શકે છે, કેમકે વિશેષામાં કહ્યું પણ છે કે ટીકા ( પત્રાક ૧૦૨ )માં છે. વસ્તાત્રની સ્વપન નૃત્તમાં ( પૃ॰ ૧૯ ). २८५ ૧ છાયા यदि जिनमतं प्रतिपद्यध्वम, तर्हि मा व्यवहार निश्चयौ मुचत । व्यवहार नयोच्छेदे तीर्थोच्छेदो यतोऽवश्यम् ॥ Jain Education International ઘેાડા ફેરફાર સાથે આ ગાયા ટાંચણુરૂપે શ્રીભાવપ્રભસૂરિએ જૈનધર્મીઆપી છે. જીએ શ્રીઆગમાઠ્યસમિતિ દ્વારા પ્રકાશિત મદીય આવૃત્તિ ૨ સરખાવે પ્રવચન૦ ( પત્રાંક ૨૪૩ )ની નિમ્ન-લિખિત ગાથા— "" “ વહેતો ય સાચો સત્ત નચમા પતિ પર્યં તુ । રીઓ વિ ચ આપણો પંચેય સચા મચાળ તુ | ૮૪૮ || [ एकैकश्च सप्तविधः सप्त नयशतानि भवन्ति पर्व तु । द्वितीयोऽपि च आदेशः पश्चैव शतानि नयानां तु ॥ ] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy