________________
જીવ–અધિકાર.
[ પ્રથમ
અનેલ એ ઘેાડાનુ જ્ઞાન બીજાને શબ્દ દ્વારા કરાવવુ હાય ત્યારે એ ઘેાડાની અમુક વિશેષતાઓને અન્ય વિશેષતાઓથી બુદ્ધિ દ્વારા-કલ્પના વડે છૂટી પાડી વક્તા કહે કે એ ઘેાડા અમુક આકારને છે, અમુક કદના છે, અમુક રંગના છૅ ઇત્યાદિ. આ વખતે વકતાના બૌદ્ધિક વ્યાપારમાં કે શ્રોતાની જ્ઞાન—ક્રિયામાં ઘેાડા ભાસમાન હેાવા છતાં તે ગૌણ પદ ભાગવે છે, જ્યારે તેની જુદી પાડી દર્શાવવામાં આવેલી વિશેષતાઓ પ્રધાન પદ ભાગવે છે. તેથી જ એ વખતે જ્ઞાનના વિષય બનતા ઘેાડા અમુક અંશવિશિષ્ટ વિષય બને છે. એ જ નયના વિષય થવાની રીત છે.
"
આપણે ૨૮૪મા પૃષ્ઠમાં જોઇ ગયા તેમ જ્યારે નયેાની સંખ્યા અણિત છે, તે તે કેવી રીતે સમજી શકાય એવા પ્રશ્ન ઉદ્ભવે છે.આના ઉત્તર એ છે કે કુશાગ્ર બુદ્ધિશાળી જૈન મુનિવરાએ આ ગણનાતીત નયાના સમૂહને સંક્ષિપ્ત પદ્ધતિએ બે, મધ્યમ પદ્ધતિએ સાત અને વિસ્તૃત પદ્મતિએ (આ સાતેના સેા સેા ભેદે એટલે) ૭૦૦ નયેામાં વિભક્ત કર્યાં છે. આ ત્રણ પદ્ધતિ પૈકી અત્ર પ્રથમના બેના જ વિચાર કરીશું, કેમકે મારા તેમજ મારા જેવા જિજ્ઞાસુના દુર્ભાગ્યે સાતસે પ્રકાર ઉપર પ્રકાશ પાડનાર સમશતાર નયચક્ર અધ્યયન ગ્રન્થના વિચ્છેદ થયા છે, જ્યારે નાગમાદિ એક એક નયના ખાર માર ભેદોનું ભાન કરાત્રનાર દ્વાદશાર્ નયચક્ર અમુદ્રિત દશામાં હાય સવ જનને પ્રાપ્ય નથી.
સક્ષિપ્ત વર્ગીકરણુ
અસંખ્ય નચેાને નિશ્ચય—નય અને વ્યવહાર–નય એમ એ વગોમાં વહેંચી શકાય છે અથવા તેના નિશ્ચય-નયના સાધનરૂપ દ્રવ્યાર્થિ ક અને પર્યાયા િક એમ બે વિભાગામાં વિભક્ત કરી શકાય છે. આ વાતની નિમ્ન-લિખિત ગાથા સાક્ષી પૂરે છેઃ---
• ભિવયવાળવા, સૂચિમમેટા વાળ સુંવાળું । पिच्छयसाहणहेऊ, दव्वपज्जत्थिया मुणह || "
આ ઉપરાંત તેના જ્ઞાન—નય અને ક્રિયા નય કે અ—નય અને શબ્દ–નય એવા પણ એ વર્ગીકરણા થઇ શકે છે.
નિશ્ચયનયાદિ પરામર્શ --
6
તાત્ત્વિક—પારમાર્થિક અને ગ્રહણ કરનારા નય ‘ નિશ્ચયનય ' યાને ‘ પારમાર્થિક ’ નય છે, જ્યારે લૌકિક–વ્યાવહારિક અને ગ્રહણ કરનારા નય · વ્યવહાર-નય’ છે. દ્રવ્યને વિષય કરનાર નય તે ‘દ્રાર્થિ ક−નય' છે, જયારે પર્યાય તરફ વિશેષ ધ્યાન આપનાર નય‘પર્યાયાથિ’ક’
૧ છાયા
Jain Education International
निश्चयव्यवहारनयौ मूलभेदौ नयानां सर्वेषाम् । निश्चय साधन हेतून् द्रव्यपर्यायार्थिकान् जानीध्वम् ||
For Private & Personal Use Only
www.jainelibrary.org