________________
ઉલ્લાસ ]
આર્હુત દર્શન દીપિકા.
२७७
અપેાલાક કે ઊર્ધ્વ -લોકમાં તે નહિ હાવાથી તે રૂપે એ અસત્ છે. તિય−લાકમાં પણ આ ઘડા જમ્મૂઠ્ઠીપમાં રહેલા હેાવાથી આ દ્વીપની અપેક્ષાએ તે સત્ છે, જ્યારે ધાતકી વગેરે અસ ંખ્ય દ્વીપાની અપેક્ષાએ તે અસત્ છે. તેમાં પણ વળી એ ભરતક્ષેત્રમાં રહેલા હેાવાથી એ ક્ષેત્રની અપેક્ષાએ સત્ છે, જ્યારે ઐરાવતાદિ ક્ષેત્રની અપેક્ષાએ તે અસત્ છે. ભરતક્ષેત્રમાં પણ તે મુંબઇમાં રહેલા હૈાવાથી આ નગરની દૃષ્ટિએ તે સત્ છે, જ્યારે સુરત વગેરેની અપેક્ષાએ તે અસત્ છે. મુંબઇમાં પણ તે ઘેલાભાઇના ઘરમાં હાવાથી તે હૃષ્ટિએ સત્ છે, જ્યારે અન્યના ઘરમાં રહેવાની અપેક્ષાએ તેા તે અસત્ છે. ઘરમાં પણ તે ઘરના એક ભાગમાં રહેલા હેાવાથી તે રૂપે સત્ છે, જ્યારે ઘરના ઇતર ભાગાની અપેક્ષાએ તે અસત્ છે, તેમાં પણ એ જેટલા આકાશ-પ્રદેશને રાકે છે-અવગાહીને રહ્યા છે, તે પ્રદેશેાની અપેક્ષાએ તે સત્ છે, જ્યારે બાકીના આકાશ-પ્રદેશને તે નહિ રાકતા હાવાથી તે રૂપે એ અસત્ છે. એ પ્રમાણે ક્ષેત્રની અપેક્ષાએ બીજી ઉચિત વિચારણા કરી લેવી. અત્ર એ વાતના નિર્દેશ કરીશું કે ક્ષેત્રની અપેક્ષાએ ઘડાના સ્વ પર્યાયેાની સ ંખ્યા અલ્પ છે, જ્યારે તેના પર પર્યાયાની સંખ્યા અસ ́ખ્ય છે, કેમકે લેાકાકાશના ક્ષેત્રના અસ ંખ્ય પ્રદેશ છે અથવા મનુષ્ય-લાકમાં રહેલા આ ઘડા બીજા સ્થાનમાં રહેલાં અનંત દ્રબ્યાથી વ્યાવૃત્ત હાવાને લીધે તેના પર પાંચા અનંત છે. એવી રીતે ઘેલાભાઇના ઘરમાં રહેલા ઘડા વિષે સમજી લેવું.
કાળની દૃષ્ટિએ સત્ત્વ
હવે કાળની અપેક્ષાએ ઘડાનેા વિચાર કરીશું. આ ઘડા પેાતાના દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે એટલે કે તે હતા, છે અને હશે; એથી કરીને તેને કાઇથી પણ વ્યાવૃત્ત ન ગણી શકાય. પરંતુ એ આ યુગના હેવાથી એ રૂપે સત્ છે જ્યારે અન્ય અતીત કે અનાગત યુગેાની વિવક્ષાએ તે અસત્ છે. આ યુગમાં પણ તે ચાલુ વર્ષના હેાવાથી તે રૂપે સત્ છે, જ્યારે ગયા અને આવતા વની અપેક્ષાએ તે અસત્ છે. વળી ચાલુ વર્ષોંમાં પણ આ ઘડા વસત ઋતુમાં અનેલે છે. એટલે એ ઋતુની અપેક્ષાએ તે સત્ છે, જ્યારે અન્ય હૅમતાદિની અપેક્ષાએ તે અસત્ છે. તેમાં પણુ એ નવીન ( તાજો ) છે, માટે નવીન રૂપે એ સત્ છે, જ્યારે પુરાણા ( જૂના ) તરીકે એ અસત્ છે. એમાં એ આજે બનેલે! હાવાથી એ રૂપે સત્ છે, જ્યારે ગઇ કાળ વગરેની અપેક્ષાએ અસત્ છે. તેમાં પણ વમાન ક્ષણમાં તે વતા હૈાવાથી એ ચાલુ પળની અપેક્ષાએ વિદ્યમાન છે, જ્યારે અન્યની અપેક્ષાએ અવિદ્યમાન છે. આ પ્રમાણે કાળની અપેક્ષાએ ઘડાના સ્વ પર્યંચા અસ’ખ્ય છે, કેમકે એક પદાર્થ અસંખ્ય પળ સુધી ટકી શકે છે. પરંતુ જો અનત કાળ સુધી ટકી રહેવાની કલ્પના કરવામાં આવે તે એના સ્વ પર્યાયાની સંખ્યા અનંતની થાય છે અને પર પર્યાચા તે અનંત છે જ, કેમકે આ પર્યાયા તે ઉપર્યુક્ત સમય સિવાયના કાળમાં વતા અનંત પદાર્થોમાં હૈયાતી ધરાવે છે.
ભાવની પનાથી સત્ત્વ-
હવે ભાવની અપેક્ષાએ ઘડાનું સત્ત્વ તપાસીĐ. ભાવથી તે પીળા વધુના હાવાથી આ વણુની ષ્ટિએ તે સત્ છે, પરંતુ કાળા વગેરે રંગની અપેક્ષાએ તે અસત્ છે. જોકે આ ઘડા પીળા છે, પરંતુ અન્ય કોઇ પદાર્થીની અપેક્ષાએ તે ખમણેા પીળા છે, અમુન્ની અપેક્ષાએ ત્રણ ગુણા એમ
વણની અપેક્ષાએ
સવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org