SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૪, જીવ-અધિકારી [ પ્રથમ (૪) પ્રવચનસારે દ્વારની વૃત્તિ ( પત્રક ૨૪૩)માં આ પરત્વે એ ઉલ્લેખ છે કે – “ મધમાં ઘરવનવધા પૂર્વજોન નિવાઘરઘરમેન ધમઁન - तिपाद्य स्वबुद्धि नीयते-प्राप्यते येनाभिप्रायविशेषेण स ज्ञातुरभिप्रायविशेषो ન અર્થાત્ અનેક ધર્મવાળી વસ્તુનું અનવધારણ પૂર્વક નિત્યત્વ વગેરે અનંત ધર્મો પૈકી કે એક ધર્મ વડે પ્રતિપાદન કરી જે અભિપ્રાય-વિશેષ દ્વારા આ વસ્તુને પિતાની બુદ્ધિમાં ઉતારાય છે તે જાણકારને અભિપ્રાય-વિશેષ “નય છે. (૫) અનુગદ્વારની વૃત્તિમાં કહ્યું છે કે – " सर्वत्रानन्तधर्माध्यासिते वस्तुनि एकांशग्राहको बोधो नयः " (૬) એક સ્થળે નયનું લક્ષણ નીચે મુજબ આપવામાં આવ્યું છે – “ नानास्वभावेभ्यो व्यावृत्यैकस्मिन् स्वभावे वस्तुनयनं नयः" એટલે કે વસ્તુના વિવિધ સ્વભાવને દૂર કરીને–તેની ઉપેક્ષા કરીને તેના કોઈ એક સ્વભાવને પ્રાપ્ત કરવું તે “નય’ છે. ( ૭ ) “જ્ઞાતુરખિકાઃ બુતરો વા ના” એ પ્રમાણે પણ નયનું લક્ષણ દષ્ટિગોચર થાય છે. - (૮) એક ગ્રન્થકાર નયનું લક્ષણ નીચે મુજબ નિર્દેશ છે – "प्रमाणप्रवृत्त्युत्तरकालभाविपरामर्शविशेषरूपत्वं नयस्य लक्षणम् " અર્થાતું પ્રમાણની પ્રવૃત્તિ પછીના કાળમાં એટલે કે પ્રમાણ દ્વારા વસ્તુને નિર્ણય થયા બાદ તેના પ્રત્યેક ધર્મને વિશેષ રીતે વિચાર કરે તે “નય” છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે અધ્યવસાય-વિશેષ દ્વારા પરામર્શ કરાય છે તેનું નામ “ નય’ છે.૧ (૯) તત્ત્વાર્થરાજ (પૃ૦ ૬૫)માં નયનું લક્ષણ એમ આપવામાં આવ્યું છે કે– “માનrfોડર્થવિશેષપદવો નથઃ” અર્થાત પ્રમાણ વડે પ્રકાશિત અર્થના પર્યાની પ્રરૂપણ કરનાર “નય છે. ૧ શ્રીપ્રભાનન્દસૂરિ અને શ્રી હેમચન્દ્રમણિનું નય પર જુઓ ઋષભ પંચાશિકાની ટીકા (પૃ. ૧૧૮-૧૧૯ ). શું કથન છે તે જાણવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy