SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આતંત દર્શન દીપકા. ૨૬૭ છે, પરંતુ કેવલીના સંબંધમાં તે જ્ઞાન અને દર્શનનાં આવરણોને સર્વથા ક્ષય થયેલો હોવાથી પરસ્પર કાર્ય–કારણરૂપ પ્રતિબદ્ધ-પ્રતિબંધક ભાવે વગેરે ન લેવાથી એક કાળમાં અને ઉપયોગો માનવામાં કશી અડચણ નથી. આ વાતને સંમતિતના જ્ઞાનકાંડની નિમ્ન–લિખિત ગાથા સમર્થિત કરે છે – “भण्णइ खीणावरणे जह मइणाणं जिणे ण संभवइ । तह खीणावरणिज्जे विसेसओ दंसणं नथि ॥ ६॥" અર્થાત ક્ષીણ આવરણવાળા જિનમાં જેવી રીતે અવગ્રહાદિ ચાર ભેદવાળું મતિજ્ઞાન સંભવતું નથી તેમ તેમનામાં જ્ઞાન-ઉપગના કાળથી અન્ય કાળમાં દશન-ઉપગ ઘટી શકતો નથી. ક્રમિક ઉપયોગતા મત્યાદિ કાદુ મથક નાનો સાથે જ સંબંધ ધરાવે છે. આ વાતને અનુમાન પણ ટેકે આપે છે કે કેવલદર્શન કેવલજ્ઞાનના સમાન કાળમાં જ ઉત્પન્ન થાય છે. બંનેની એક કાળમાં સામગ્રી સંપૂણ હોવાથી તેનાં ફળરૂપ કાર્યો થવાં જ જોઈએ એટલે કે કુમિક ઉપગને બદલે યુગ૫૬ ઉપયોગ હોય એ જ રવાભાવિક છે. વિશેષમાં આથી વિરુદ્ધ મત ધરાવનારે યાદ રાખવું કે આગમ પણ આ મંતવ્યની વિરુદ્ધ છે. પ્રજ્ઞાપનાના ૧૮ મા પદમાં ૩૮ર્ભા પત્રમાં કહ્યું પણ છે કે – *વઢTIT T Tછા, ગોવા ! જાતિ માનવણિ” આથી કરીને તે શ્રસિદ્ધસેન સંમતિતર્ક (કા ૨, ગા. ૭)માં કળે છે કે – " सुत्तम्मि चेव माई अपज्जवसियं ति केवलं वुत्तं । सुत्तासायणभीरूहि तं च दहव्ययं होइ ॥" અર્થાત્ સૂત્રમાં તે કેવલજ્ઞાન અને કેવલદર્શનને સાદિ અપર્યાવસિત એટલે કે પ્રારંભવાળાં પરંતુ અંતરહિત કહ્યાં છે. આથી કમિક ઉપગ સ્વીકારતાં બીજા જ સમયમાં તેનું અવસાન થઈ જવાનું, જ્ઞાન-દર્શનની સ.દિ-અનંતતા ઉપર પાણી ફરી વળવાનું, એ વાત ક્રમિક વાદીએ ખાસ ધ્યાનમાં રાખવી ઘટે છે. એ વાદીને ફરીથી યાદ કરાવવામાં આવે છે કે અવિકલ સં પૂર્ણ સામગ્રીની સદ્દભાવદશામાં રૂપ, રસ વગેરેને સમકાલે પ્રાદુર્ભાવ ફલાદિમાં જોવાય છે અને ત્યાં કમિતા માટે અવકાશ નથી, સૂર્યના સમકાલીન પ્રકાશ અને તાપમાં કૃમિકતા માટે સ્થાન નથી અને ગાયની સાથે ઉગેલાં શીંગડાંમાં પણ આ કલપના અશક્ય છે તેમ સમકાલીન કેવલજ્ઞાન અને કેવલદર્શન માટે સમજી લેવું. આથી કૃમિક ઉપગવાદીએ ધ્યાનમાં રાખવું જોઈએ કે કેવલજ્ઞાનના કાળમાં કેવલદનને ૧-૩ છાયા भण्यते श्रीणापरणे यथा मतिज्ञानं जिने न सम्भवति । તથા જૈ151 at feત | केवलज्ञानी निनां छा. गौतम ! सादिकः अपर्यवसितः । सूत्रे चैव मादि अपर्यवसितमिति केवलं प्रोक्तम । garztતન મહમઃ તત થ દ મતિ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy