SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ }} જીવ–અધિકાર. [ પ્રથમ કેવળ વિશેષનું જ કેવલજ્ઞાન ગ્રહણ કરે તેમજ વિશેષને મૂકીને ફક્ત સામાન્યનુ કેવલદેન ગ્રહણ કરે એ વાત કચેા બુદ્ધિશાળી સ્વીકારી શકે ? કડ઼ેવાનો મતલખ એ છે કે સર્વથા સામાન્યથી રહિત કે વિશેષથી રહિત કોઇ વસ્તુ જ નથી, એથી કરીને ક્રમિક વાદીને પક્ષ સ્વીકારતાં કેવલ જ્ઞાનીને જ્ઞાન કે દન એમાંથી એકે સભવશે નહિ. આના જેવી બીજી આપત્તિ કઇ હોઇ શકે ? ક્રમિક॰—આ વાતમાં શુ માલ છે ? કશા નહિ, કેમકે શું સર્વજ્ઞ વિશેષને મુખ્યતયા જાણે અને સામાન્યને ગૌણુરૂપે જોઇ શકે એ માન્યતા ન્યાય—સંગત નથી કે ? યુગપદ્—આપની યુતિના વખાણ કરવા માંડી વાળે, કેમકે એક વસ્તુને પ્રધાન અને ગૌણુરૂપે વિલેાકવી તે ક્ષયાપશમતાને અધીન છે. કેવલીને તેા ક્ષા એક જ્ઞાન છે, માટે આપની માન્યતા આપને જ મુબારક હા. વળી કેવલજ્ઞાનમાં છામથિંક જ્ઞાનની વિશેષતા સ્વીકારવા જતાં તે બકરૂ કાઢતાં ઊંટ પેસશે એ કહેવતના ઢાંતરૂપ બનશે, કેમકે આથી તા કેવલજ્ઞાનમાં અવગ્રહાદે માન વાના દુધČર પ્રસંગ ઉપસ્થિત થશે. વિશેષમાં આપે જે ઉપ કત સૂત્રના અથ કર્યાં છે તે વ્યાજખી નથી, એના વાસ્તવિક અથ તે એ છે કે કેવલજ્ઞાન વડે સર્વજ્ઞ રત્નપ્રભા પૃથ્વીને જે આકારો વગેરે સ્વરૂપે જાણે છે અર્થાત્ એના જેટલા ધમાં છે તેટલા બધાનું-નહિ કે ન્યૂનાધિકતુ તેમને જ્ઞાન થાય છે, તેવી રીતને આધ કેવલદનથી તેમને થતા નથી, કેમકે દન સામાન્યવરૂપી છે. ક્રમિક॰---આપ ભલે અમારી યુકતની અવગણના કરી, પરંતુ અમારી તે એ ચેાકકસ માન્યતા છે કે એક કાલમાં જ્ઞાનાવરણીય અને દશનારણીય ક રૂપ એ આવરણાના ક્ષય થવા છતાં ઉપયાગ તે ક્રમસર જ પ્રવર્તે છે અને તેમાં રવભાવ જ હેતુ છે, યુગપ—ખૂબ કરી. આ પ્રમાણે દરેક કાર્યમાં સ્વભાવને જ કારણરૂપ સ્વીકારવાથી જો કાર્ય સિદ્ધ થઇ જાય તેમ છે તેા પછી બીજા કારણેા જે વિદ્યાના માને છે તે તેમની અજ્ઞાનતા હશે નહિ વાર્ ? ક્રમિક॰---જેવી રીતે મતિ અને શ્રુત જ્ઞાનાનાં આવરણને સમકાલે યેાપશમ થાય છે, પરંતુ ઉપયોગ તે બંનેના મિક જ છે તેવી રીતે કેવલીને પણ જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્માને ક્ષય એક કાળમાં થયેલા હોવા છતાં ઉપયોગ તે ક્રમશઃ જ પ્રવર્તે છે. યુગપ૬૦-શ્રત-ઉપયાગમાં મતિજ્ઞાન હેતુરૂપ હોવાથી તેમજ શાબ્દ જ્ઞાન વગેરેમાં પ્રત્યક્ષા દે સામગ્રીની પ્ર.તેઅધકતા (વિજ્ઞકારકતા) લેવાથી મતે અને જીતના ઉપયેગાને કપિક માનવા તે ઠીક ૧ થીસિદ્ધસેન દિવાકરકૃત ન્યાયાવતાર (બ્લા. ર૯)ના શ્રીદેવભકૃિતપ્પિન (પૃ, ૮૭)માં સાક્ષીરૂપે નીચે મુજબનું પદ્ય નજરે પડે છે:-~~ Jain Education International “વિક્ષેપ ન સામાર્ચ, મયૈઝુરાત્રિપાળતું | विशेषोऽपि च नैवास्ति सामान्येन विनाकृतः ॥ " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy