SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ આત ન દીપિકા, પ યુગ૫૬૦—જેમ સૂર્યના પ્રકાશ અને તાપના એક કાળમાં આવિર્ભાવ થાય છે, તેમ કૈવલજ્ઞાન અને કેવલદનના પણ એક કાળમાં આવિર્ભાવ થવા જોઇએ, કેમકે એના સ્વભાવ એકી સાથે પ્રકટ થવાના છે. જયારે સંપૂર્ણ સામગ્રી વિદ્યમાન હાય, ત્યારે સંપૂર્ણ કાર્ય થવામાં અડચણ હાઇ ખરી ? જીલ્લાસ ] *મિક-સર્વાંન જે સમયમાં જાણે છે તે સમયમાં જોતા નથી અથૉત્ પ્રથમ સમયમાં તેમને જ્ઞાન-ઉપયાગ અને તે પછી બીજા સમયમાં દર્શીન-ઉપયાગ એમ ક્રમિક ઉપયેગ છે. આગમ પણ આ વાતની સાક્ષી પૂરે છે, કેમકે કહ્યું પણ છે કે— " "केवली णं भंते ! इमं रयणप्पभं पुढवि आयारेहिं पमाणेहिं हेकहिं ठाणेहि परिवारेहिं जं समयं जाणड़ णो तं समयं पासइ ? हंता गोयमा ! " કહેવાની મતલબ એ છે કે સર્વાંગ ભગવાન આ રત્નપ્રભા પૃથ્વીને સમાન, ઊંચા અને નીચા આકારે, લાંબાં, ટુંકા પરિમાણુ, અનન્તાનન્ત પ્રદેશવાળા સ્ક ંધરૂપ હેતુઓ, પરિમડલાદિ સંસ્થાના અને ઘનધિવલયાદિ પિરવાર પૂર્વક જે સમયે કેવલજ્ઞાનરૂપ ઉપચાગથી જાણે છે, તે સમયે જ શુ` કેવલ દર્શનરૂપ ઉપયોગથી તેને જુએ છે, એ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ઉત્તર આપ્ય કે ના, કેમકે આના કારણ તરીકે તેમણે એમ નિર્દેશ કર્યાં કે " सागारे से नाणे हवइ अणागारे दंसणे" " અર્થાત્ જ્ઞાન સાકાર હાય છે અને દર્શન નિરાકાર હાય છે. વિશેષમાં જેમ ચતુર્થાંશનના ઉપયેગ--કાલમાં શ્રોત્ર-જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી તેમ જ્ઞાનાપયેગ-કાલમાં દર્શને પયગ સભવતા નથી. એમાં સ્વભાવ જ કારણ છે. એટલે કે વસ્તુસ્થિતિ જ એવી છે કે એ ઉપયાગો સંભવતા નથી. ઉભયસ્વરૂપી વિષયની સમીપ દશામાં પણ કેવલજ્ઞાન તમામ વિશેષોનું જ ગ્રહણ કરે છે, જ્યારે કેવલદન સ સામાન્યનું ગ્રહણ કરે છે, આ પ્રમાણેને કેવલજ્ઞાન અને કેવલદનના સ્વભાવ છે, યુગપ ્॰આ કથન ઠીક નથી, કેમકે આમ માનવાથી તેા તીર્થંકરની આશાતના થાય છે, કારણ કે પ્રત્યેક પદા ભયસ્વરૂપી યાને સામાન્ય-વિશેષાત્મક છે. તે પછી સામાન્યને છોડીને ૧ છાયા केवली भदन्त ! इमां रत्नप्रभां पृथ्वी आकारैः प्रमाणैः हेतुभिः संस्थाने: परिवारै यस्मिन् समये जानाति न तस्मिन् समये पश्यति । दन्त गौतम ! ૨ છાયા મારું તેવું જ્ઞાનમ, અનાદાર ટ્રોનમ્ । ૭ આના જેવું સૂત્ર પ્રજ્ઞાપનાના ૭૦ મા પદમાં ૫૩૧ મા પત્રમાં છે. આ ઉપરાંત આને મળતા આવતા ભાવા ભગવતીના ૧૪ મા શતકના ૧૦ મા ઉદ્દેશકમાં તેમજ એના ૧૮ માં શતકના ૮ મા ઉદ્દેશકમાં નજરે પડે છે. 34 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy