SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] સયેગિ ભવસ્થ આત દન દીપિકા. કૈવલજ્ઞાન અયાગિ I Jain Education International અનંતર સિદ્ધ પ્રથમ સમય ૐઅપ્રથમ સમય પ્રથમ સમય કેવલજ્ઞાનીની વાણી~~ જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે કેવલીઓ-જિનેશ્વરા—તી કરે। ભૂત તેમજ અમૃત, અભિલાષ્ય તેમજ અનભિલાષ્ય પદાર્થ કેવલજ્ઞાન વડે જ ( નહિ કે શ્રુત-જ્ઞાન વડે ) જાણીને, તેમાંથી ગ્રાહકની અનુવૃત્તિ અનુસાર અભિલાપ્ય અર્થા કહે છે. જેમ તે ગણધરદેવને ઉત્પાદાદિ ત્રિપદી કહે છે તેમ અન્ય જીવાને તેમની ચેાગ્યતા પ્રમાણે ઉપદેશ આપે છે--પ્રરૂપણા કરવા લાચક અથના બેધ કરાવે છે. *અપ્રથમ સમય અત્રે એ ધ્યાનમાં રાખવુ કે તે અનભિજ્ઞાપ્ય ભાવાના નિર્દેશ કરતા નથી એટલું જ નહિ, કિન્તુ અભિલાષ્ય ભાવેામાંથી પણ તેઓ સ અર્ધા કહેતા નથી, કેમકે અભિલાષ્ય અર્થા અનંત છે અને આયુષ્ય પરિમિત છે, એટલે એના અનન્ત ભાગ જેટલા પ્રરૂપણીય પદાર્થો ઉપર જ તેઓ દિવ્ય પ્રકાશ પાડે છે. કેવલી કેવલજ્ઞાન વડે જ જાણે છે એમ જે કહ્યું છે, તેનું કારણ એ છે કે તેમનુ ૧૪ પ્રથમને સ્થાને ચરમને પ્રયાગ કરતાં ભેદાન્તર સ્ફુરે છે. ૫ આના સમર્થ્યનાથે વિચારે વિશેષાની નિમ્ન—લિખિત ગાથાઃ— kr पण्णवणिजा भावा अनंतभागी उ अणभिलप्पाणं । જનક નઝાળ જુન અનંતમારો સુચનો ॥ ૪ ॥ [ प्रज्ञापनीया भावा अनन्तभागस्तु अनभिलाप्यानाम् । प्रज्ञापनीयानां पुनरनन्तभागः श्रुतनिबद्ध. ॥ ] પર પર For Private & Personal Use Only ૨૪૫ ! અર્થાત પ્રજ્ઞાપનીય ( અભિલાષ્ય ) ભાવે અભિલાપ્ય ભાવેના અનતમા ભાગે છે અને તેમાં વળી પ્રજ્ઞાપનીય ભાવાને અનંતમા ભાગ જ શ્રુતમાં યાાયેલા છે. જેટલા પ્રરૂપણીય ભાવે છે એ બધા શ્રુતમાં યોજી શકાતા હોત, તેા તેને જાણનારાઓનુ જ્ઞાન સમાન કહેવાત. કહેવાની મતલબ એ છે કે જોકે બધાએ ચાદ પૂર્વધરા ચાદ પૂર્વગત અક્ષર-લાભ વડે સમાન છે, અર્થાત અક્ષરશ્રુતની અપેક્ષાએ બધા ચૌદ પૂર્વધરા સરખા છે, છતાં શ્રુત-વિશેષથી—ક્ષયે પામની વિચિત્રતાથી તે હીનાધિક છે. આથી કરીને તે ચાદ પૂર્વધરાને ષટ્-સ્થાન-પતિત કહ્યા છે. એટલે કે કાઇ ઉત્કૃષ્ટ પૂર્વધર સ અભિલાષ્ય વસ્તુને જાણે છે, તેમનાથી ખીજાએ એન્ડ્રુ એ જાણે છે; જે સાથી એછા અભિલાપ્ય ભાવાને જાણે છે, તે જઘન્ય ચાદ પૂર્વધર છે. www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy