________________
૨૩૩
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. જાણવું.' આનું કારણ એ છે કે યથાસ્થિત વતુતત્ત્વના બોધ અનુસાર શ્રુતની એજના સમ્યગ્દષ્ટિ જ કરી શકે છે, જ્યારે મિથ્યાષ્ટિ તે એથી વિપરીત યેજના કરે છે. સાદિ શ્રત અને અનાદિ શ્રુત
જે શ્રતને પ્રારંભ (આદિ ) છે તે “સાદિ શ્રત છે અને જે નથી તે “અનાદિ શ્રુત” છે. સપર્યસિત શ્રત અને અપર્યવસિત શ્રુત" જે શ્રતને અંત છે તે “સપર્યાવસિત શ્રત છે અને જેનો નથી તે “અપર્યાવસિત શ્રત” છે. “સપર્યવસિત” કહે કે “સાન્ત” કહે તે એક જ છે. એવી રીતે “અપર્યવસિત” અને “અનન્ત” એકાઈક છે.
અત્રે એ ધ્યાનમાં રાખવું કે દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાય પ્રમાણે તે પંચાસ્તિકાયની પેઠે શ્રુત અનાદિ-અનન્ત છે, કિન્તુ પર્યાયાસ્તિક નય અનુસાર જીવના ગતિ વગેરે પર્યાની જેમ મૃત સાદિ-સાન્ત છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે જીવ-
દ્રએ શ્રત ભર્યું છે, ભણે છે અને ભણશે એટલે શ્રતને કદાપિ નાશ નથી, માટે તેથી અભિન્ન પર્યાયભૂત શ્રત પણ અનાદિ-અનન્ત છે, કેમકે સર્વથા અવિદ્યમાન વસ્તુ કદાપિ ઉત્પન્ન થતા જ નથી (નહિ તે રેતીમાંથી પણ તેલ ઉત્પન્ન થવું જોઈએ) તેમજ વિદ્યમાન વસ્તુને સર્વથા નાશ પણ થતું નથી જ નહિ તે સર્વશૂન્યતાને પ્રસંગ પ્રાપ્ત થાય.
પર્યાયાસ્તિક નય પ્રમાણે શ્રુતજ્ઞાનવાળાને નિરંતર જુદા જુદા દ્રવ્યાદિ સંબંધી ઉપગે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. વળી શ્રુત તેમનાથી કંઈ ભિન્ન નથી, કેમકે તેના કાર્ય ભૂત છવાદિ તને બે અન્ય સ્થળે જણાતો નથી.
આ તે નયની અપેક્ષાએ વિચાર કર્યો. એવી રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ પણ વિચાર કરી શકાય. જેમકે એક જીવ-દ્રવ્યની અપેક્ષાએ જ્યારે શુતને લાભ થાય ત્યારે
૧ વિશેષામાં કહ્યું પણ છે કે
" अंगा-ऽणंगपविद्रं सम्मसुयं लोइयं तु मिच्छसुयं ।
आसज उ सामित्तं लोइय-लोउत्तरे भयणा ॥ ५२७॥" [ સના કિડ્યું ઔfકા તુ નિષ્ણાતમ |
आसाद्य तु स्वामित्वं लौकिक-लोकोत्तरयोः भजना ॥ ] ૨ જુઓ નય-મીમાંસાનું પ્રકરણ.
કે કોઈ ચૌદ પૂર્વધર મુનિ કાલ-ધમ પામી દેવલોકમાં ઉત્પન્ન થાય છે ત્યાં મનુષ્ય-ભવમાં ભણેલું બધું કૃત તેને યાદ રહેતું નથી, પરંતુ કલ્પ–ચૂર્ણિકારના અભિપ્રાય પ્રમાણે ૧૧ અંગ જેટલું અને કેટયાચાર્ય (શ્રી શીલાંકરાચાર્ય )ના મત મુજબ અર્ધ સૂત્ર માત્ર તેને સાંભરે છે.
30.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org