SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જીવન કથા સગવડતાવાળાં યુરોપનાં ગામડાં નહિ' પણ શહેરામાં વસતા ભૂખ્યા વરૂએથી પાયમાલ થયેલા દુ:ખી ઘરના એક સમુદાય, જેમના આરેાગ્ય માટે ત્યાં મ્યુનિસીપલીટી હાતી નથી, જેમની કેળવણી માટે સામાન્ય નિશાળ કરતાં કાંઇ વધારે હેતુ નથી, જેમના જીવનમાં ઉત્સાહ ભરવા માટે ક્લો કે તે-ગ્રાઉન્ડા હાતાં નથી, જેમના જીવનની મેાો માટે બાગબગીચા કે કોઇ અન્ય વસ્તુએ હૈાતી નથી. ફક્ત કુદરતની જ મહેરબાનીથી જીવતા આવા ગામડામાંથી પણ જેમ કાદવમાંથી કમળ થાય તેમ મહાત્માઓ પેદા થાય છે. એમનાં આરેાગ્ય, કેળવણી અને શિક્ષણ ઉપર કુદરત જ ધ્યાન આપે છે. એમના જીવનની વૃદ્ધિ સાથે જ બધે સ્વાર્થ સ્વતઃ સષાતા જાય છે. એ જ ‘ લીંચ ’ ગામમાં એક ધર્મિષ્ઠ મહેતા કુટુમ્બ વસતુ હતુ. અને પૈસે ટકે તે મધ્યમ સ્થિતિનુ' હતુ. ગામડાના એછા ખર્ચેવાળા જીવનમાં તે પેાતાના દિવસે આનંદમાં પસાર કરતું હતું, તેમની મહત્વાકાંક્ષાઓ રાક્ષસી ન હતી કે તેમને જીવનમાં અશાન્તિ હેરાન કરી શકે, પણ તેમની આકાંક્ષાઓની પર્યાપ્તિ કુટુમ્બસેવામાં, ધસેવામાં યા ગ્રામસેવામાં જ થતી હતી. આ કુટુમ્બમાં આગેવાન ભગવાનદાસ મહેતા હતા, જે જન્મથી લઇને ધાર્મિક કાર્યોંમાં રસ લેતા હતા. સાંસારિક કાર્યામાં વધારે નીરાગતા રાખતા અને પેટપાષણ જેટલા ધંધા સિવાયના સમય ધમની ઉપાસનામાં વ્યતીત કરતા. સુસાધુના સ‘ગથી તે ખારવ્રતધારી પણ અન્યા હતા. જીવનના અન્તિમ કેટલાએક વર્ષામાં તે તેમણે બ્રહ્મચર્યં વ્રત પણ લીધુ હતુ. સાથે તેમનાં સુશીલા પત્ની અમાદેવી પણ તેમાં રસ લેનારાં હતાં, જેથી આ ૪'પતીનું જીવન વિષમય સંસારના ક્ષેત્રમાં સુખ અને સતાષથી પસાર થતું હતુ. સંવત્ ૧૯૩૩ ની સાલ હતી. હેમંત ઋતુના માગશર મહીના પસાર થતા હતા. ખેતરામાં જુવારના છેાડા પાકી ચૂકવા હતા. કેટલેક ઠેકાણે તેા લાવણી પણ શરૂ થઈ ચૂકી હતી. ખેડુતા ખેતરોમાં અનિલની મદમર્દ લહેરીમાં ડાલતા દાણાથી ભરેલા ડુડા જોઈને આનંદ પામતા હતા. આવેલા ભાતા ઉપર ભવિષ્યની મહેલાત ઘડતાં આનદથી પૈસા ઉડાવતા દૂકાનદારો પેાતાના ધીરેલા પૈસા એવડા વ્યાજે મળશે એમ વિચારીને મલકાતા હતા. બાળકો પશુ શિયાળાની મીઠી ઠંડીમાં પેાતાના પાઠે બહુ આનંદ પૂર્વક યાદ કરતા હતા. રાત્રે ઉગતી ચાંદનીમાં સગડીની આસપાસ બધાં ટાળે વળી પાતપાતાની કહાણીએ કરતાં–કાઇ દુઃખ રડતુ, કોઈ સુખ કથતું તે કાઇ પરી અને અપ્સરાની વાતા કરતું એમ જાણે સ†દેશીય કાન્ફરન્સ ભરાતી. આવા સુન્દર માસની એક ચંદ્રમાવાળી રાત્રિના અન્તિમ ભાગે આપણા જીવનકથાના નાયક મહાત્માના જન્મ થયો. ત્રણ ભાઈ અને એ મ્હેનેાની પછી એવતરેલા બાળક માટે ગૃહસ્થાને છે. આનંદ હોય; પરંતુ જન્મથી જ કોઇ અનુપમ શક્તિને લઇને જન્મેલા આત્મા તરફ્ સવને કુદરતી ખેંચાણ થાય છે. સર્વાંનાં મના તે બાળકના જન્મથી જ આનંદ પામ્યાં અને જાણે એ દર્શાવવા માટે જ નામ ન પાડ્યુ' હોય તેમ એ બાળકનું નામ ' મનસુખ ” રાખવામાં આવ્યું. અભ્યાસ અને તેના ત્યાગ— ૩ Jain Education International મનસુખ ગામડાના વાતાવરણમાં મોટા થયા, જેથી એનુ શરીર સારૂ કસાયુ. એના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy