________________
૨૧૭
ઉલ્લાસ ]
આહત દર્શન દીપિકા. થતા હોય તે વસ્તુનું સત્ય સ્વરૂપ જણાય નહિ તેમજ જે અવગ્રહાદિમાંથી એકને પણ અભાવ હોય તે પણ વસ્તુ-સ્વરૂપને યથાર્થ બોધ થાય નહિ. આથી કરીને ઉપર્યુકત ક્રમ પૂર્વક અવગ્રહાદિ છે એ સુતરાં સિદ્ધ થાય છે.
આ પ્રમાણે કૃતનિશ્રિત મતિજ્ઞાનનું સ્વરૂપ આપણે અવલેહ્યું. હવે અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન સંબંધી વિચાર કરવામાં આવે છે. આનું સામાન્ય લક્ષણ તે આપણે પૂર્વે જોઈ ગયા છીએ. આથી અત્ર એના ભેદ પાને વિશિષ્ટ લક્ષણ સમજાવવામાં આવે છે. આ સંબંધમાં ગ્રંથકાર
સક્યુનિશ્ચિત નતિશ્ચતુu–() શૌસ્વાતિ, (૨) વૈરવિ, અમૃતનિશ્ચિત મતિના (3) Ifો , (૪) પરિણાનિ ના
ચાર પ્રકારે અર્થાત્ ઔત્પાતિકી, નચિકી, કાર્મિકી અને પરિણામિકી એમ ચાર પ્રકારનું અમૃતનિશ્રિત - મતિજ્ઞાન છે. તે પ્રત્યેકનું લક્ષણ ગ્રંથકારના શબ્દમાં અવેલેકીએ. ત્પાતિકી મતિનું લક્ષણ
लोकहयाविरुद्धत्वे सति फलेनाव्यभिचारिणो वा बुद्धिस्तद्रूपत्वરાતિયા ઢક્ષન્ ! (૨૨) અર્થાત આ લેક અને પરલેક એમ ઉભયથી અવિરૂદ્ધ એવી તથા ફળને અવશ્ય આપવાવાળી મતિ તે “ઓત્પાતિકી” મતિ જાણવી. વનયિકી મતિનું લક્ષણ –
गुरुविनयजन्या उभयलोकफलदात्री धर्मार्थकामशास्त्रार्थनिपुगा या बुद्धिस्तद्रूपत्वं वैनयिक्या लक्षणम् । (३४) । અર્થાત ગુરૂને વિનય કરવાથી ઉત્પન્ન થનારી, આ લોક અને પરલેસ બન્ને સ્થળે ફળને આપવાવાળી તથા ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્રના અર્થ સમજવામાં નિપુણ એવી મતિ તે
નચિકી મતિ સમજવી. કાર્મિકી મતિનું લક્ષણ
तत्तत्कर्मविशषेषु निपुणा या बुद्धिस्तद्रूपत्वं कार्मिक्या लक्षणम्।३५ અર્થાત સુતાર, લુહાર, સેન, શિલ્પશાસ્ત્રી ઈત્યાદિકના જે જે કાર્યો-કળા છે, તે કરવામાં નિપુણ એવી જે મતિ તે “કામિકી ” મતિ કહેવાય છે.
28
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org