SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ aala આહંત દર્શન દીપિકા. अवग्रहादयस्तु प्रत्येकं द्वादशविधाः, बहु-बहुविध-क्षिप्रा-ऽनिश्रिताऽसन्दिग्ध-ध्रुवेतरभेदात् । तल्लक्षणानि च क्रमेणैतानि आस्फालिते तूर्यवृन्दे — इयन्तोऽत्र भेरीशब्दाः, इयन्तो वा शङ्खस्वनाः' इत्येवं पृथक् पृथग् युगपद्ग्राहकबुद्धिरूपत्वं बहुग्राहित्वस्य लक्षणम् । ( २७) ___ तत्रापि माधुर्यादिविविधधर्मयुक्तशब्दादिग्राहकबुद्धिरूपत्वं बहुविधस्य लक्षणम् । (२८) शीघ्रग्राहकबुद्धिरूपत्वं क्षिप्रस्य लक्षणम् । ( २९) लिङ्गानपेक्षया वस्तुग्राहकबुद्धिरूपत्वमनिश्रितग्राहित्वस्य लक्षणम् । (३०) सकलसंशयादिदोषरहितवस्तुग्राहकबुद्धिरूपत्वमसन्दिग्धग्राहित्व - स्य लक्षणम् । (३१) सकृज्ज्ञाते सति भूय उपदेशानपेक्षग्राहकबुद्धिरूपत्वं ध्रुवत्वस्य लक्षणम् । (३२) विपरीतानां तूक्तविपर्ययेण लक्षणं स्वयमूह्यम् । અર્થાત (નગારું, ઢકા, શંખ, ભેરી, ભાણુક વગેરે) અનેક પ્રકારના વાદિના અવાજો સંભળાતા હોય તેમાંથી કે મનુષ્ય એકી વેળાએ, આટલા ભેરીના શબ્દો છે, આટલા શંખના શબ્દ છે (આટલા ભાણુકના શબ્દો છે) એમ પૃથક પૃથક એકી સાથે ગ્રહણ કરે છે તે મનુષ્ય બહુગ્રાહી અને તેનું જ્ઞાન “બહુ” કહેવાય છે. જે કે મનુષ્ય તેને પૃથક પૃથક્ ન ગ્રહણ કરી શકે અને સમૂહ-ઘરૂપે એકી સાથે ગ્રહણ કરી શકે તે “અબહુગ્રાહી” કહેવાય છે. આટલા બધા શબ્દમાં અમુક શબ્દ મધુર છે, ( અમુક કર્કશ છે) ઇત્યાદિ ઘણું પ્રકારને જેને બંધ થાય તે “બહુવિધગ્રાહી ” કહેવાય છે, પરંતુ બહુ ઇત્યાદિ જે એક બે જાતના ધર્મવાળા શબ્દને તે જાણે છે તેને “અબહુભેદોનાં લક્ષણે વિશ્વગ્રાહી” સમજવો. શબ્દોને એકદમ તુરત લાંબે વિચાર કર્યા વિના જે જાણી જાય તેને ક્ષિપ્રગ્રાહી અને જે કાલાન્તરે જાણે તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy