SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-અધિકાર. [ પ્રથમ अवग्रहादुत्तरकालमपायात् पूर्व सद्भूतार्थविशेषोपादानाभिमुखोऽ सद्भूतार्थपरित्यागपरः 'प्रायोऽत्र मधुरत्वादयः ઈવાનું લક્ષણ शङ्खधर्मा उपलभ्यन्ते, न कर्कशनिष्ठुरादयः शार्ङ्गधर्माः' इत्येवरूपो यो मतिविशेषस्तद्रूपत्वम्, अवग्रहेण गृहीतस्यार्थस्य व्यतिरेकधर्मनिराकरणपरत्वे सति अन्वयधर्मघटनप्रवृत्तत्त्वे च सति अपायाभिमुखबोधरूपत्वम्, अवग्रहेण गृहीतस्यार्थस्य धर्मान्तरान्वे. પાટણવ વા કુંઢાયા ઋક્ષણમ્ I (૨૨) અર્થાત્ અવગ્રહના ઉત્તરવત કાળમાં અને અપાયના પૂર્વ કાળમાં સદભૂત અર્થ–વિશેશ્વના અન્વેષણમાં તત્પર અને અસદભૂત અર્થના પરિત્યાગમાં તત્પર, જેમકે અત્ર પ્રાયઃ મધુરત્વાદિ શંખના ધર્મો ઉપલબ્ધ થાય છે, નહિ કે કર્કશતા, નિષ્ફરતા ઈત્યાદિ શૃંગના ધર્મો, એ જે મતિવિશેષ તે “ઈહા ” છે. અથવા અવગ્રહથી ગ્રહણ કરાયેલા વિષયના વ્યતિરેક (પ્રતિકૂળ) ધર્મને નિરાસ કરવામાં અને અન્વય (અનુકૂળ) ધર્મને ઘટાવવામાં તત્પર તેમજ અપાયની પૂર્વે થનારા એવા જ્ઞાનને ઈહા ” કહેવામાં આવે છે. અન્ય શબ્દોમાં કહીએ તે અવગ્રહ જે વિષયક હેય તેને નિર્ણય કરવા માટે તેને અન્ય ધર્મનું જે અન્વેષણ કરવું–તેને વિચાર કરે તે “ઈહિ” કહેવાય છે. ઈહાના છ પ્રકાર– અર્થાવગ્રહમાં કેવળ સામાન્ય માત્ર વસ્તુનું ગ્રહણ થાય છે એટલે એમાં અન્ય વસ્તુની અપેક્ષા રહેતી નથી, કિન્તુ ઈહા ઉભયવસ્તુગ્રાહી છે. વિશેષમાં ઈહાવિષયક વસ્તુઓમાં મેટે ભાગે સાશ્ય રહેલું છે. અર્થાત એ બે વસ્તુઓમાં અત્યન્ત વિલક્ષણતા નથી. એથી કરીને તે ઈહાને સંશય માનવાને બ્રાન્ત પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ વાત ઉદાહરણથી સમજીએ. જેમકે કર્ણદ્રિયજન્ય ઈહાના શાબ્દ વિષયમાં ધમની સમાનતા છે. જેમકે આ દિલદુબાને ધ્વનિ છે કે સારંગીને, આ નૂપુરને અવાજ છે કે કટિમેખલાને, આ તપને અવાજ છે કે મેઘની ગર્જનાને. નેન્દ્રિયજન્ય ઈહાના રૂપવાળા વિષયમાં કણેન્દ્રિયાદિજન્ય વિષયે સમાન ધર્મો રહેલા છે. દાખલા તરીકે સ્થાણુ અને પુરૂષમાં; છીપ અને ચાંદીના ટુકડામાં. મૃગજળ અને સત્ય જળસમૂહમાં સર્ષ અને કમળની નાળમાં. આ કુષની ખુશબો આવે છે કે પાની, આ સપ્તચ્છદ ૧ સરખા જૈનત ( પૃ૦ ૧૧૬ ગત નિમ્ન-લિખિત ઉલ્લેખ – " अग्रग १) हीतविशेषाकाणमोहा । व्यतिरेकधर्मनिराकरणपरोऽन्वयधर्म રાકૃત્ત પોષ $fસ ચાલુ ?' ૨ જુઓ વિશેષા ની ૨૯૨ મી ગાથાની બહવૃત્તિનું ૧૭૨ મું પત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy