SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ( [ પ્રથમ 'જીવ-અધિકાર. અવગ્રહના પણ વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ બે વિભાગો પડે છે. તેમાં शब्दादिरूपेण परिणतद्रव्याणामुपकरणेन्द्रियैः सह प्रथमतः सम्प्राप्तવ્યંજનાવગ્રહનું લક્ષણ સાધવરાં થનાવગ્રસ્થ ઋક્ષણમ્ ! (૨૨) અર્થાત્ 'શબ્દાદિકરૂપે પરિણત થયેલાં દ્રવ્યના ઉપકરણ-ઇન્દ્રિયની સાથેના પ્રથમ સંબંધથી ઉત્પન્ન થતા બોધને “ વ્યંજનાવગ્રહ’ કહેવામાં આવે છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે “ વ્યંજન' શબ્દના ત્રણ અર્થો થાય છે – (૧) શબ્દાદિક વિષયરૂપે પરિણત થયેલા પુદગલોના સમૂહરૂપ દ્રવ્ય, (૨) કર્ણાદિક નિવૃત્તીન્દ્રિય અને (૩) દ્રવ્ય અને આ ઇન્દ્રિયને સંગ. આ ત્રણ વ્યંજનના ત્રણ અર્થો અર્થો થવામાં કઈ જાતને વિરોધ નથી, કેમકે વિવક્ષિત અર્થ જેનાથી પ્રકટ થાય છે તે વ્યંજન એ વ્યંજન શબ્દને બુત્પત્તિ-અર્થ ત્રણે સ્થળે ઘટે છે. આના સમર્થનાથે વિશેષા ની બૃહદવૃત્તિના ૧૧–૧૧૮ પત્રગત વાક્યને નીચે મુજબ ઉલ્લેખ કરવામાં આવે છે – ___ " उपकरणेन्द्रियं च शब्दादिपरिणतद्रव्याणि च, तेषां परस्परं सम्बन्ध उपकरणेन्द्रिय-शब्दादिपरिणतव्यसम्बन्धः; एष तावद् व्यञ्जनमुच्यते। अपरं चेन्द्रियेणाऽप्यर्थस्य व्यज्यमानत्वात् तदपि व्यञ्जनमुच्यते। तथा शब्दादिपरिणतद्रव्य निकुरम्बमपि व्यज्यमानत्वाद् व्यञ्जनमभिधीयत इति । एवमुपलक्षणव्याख्यानात् त्रितयमपि यथोक्तं व्यञ्जनमवगन्तव्यम् । ततश्चेन्द्रियलक्षणेन व्यञ्जनेन शब्दादिपरिणतद्रव्यसम्बन्धस्वरूपस्य व्यञ्जनस्याऽवग्रहो व्यञ्जनावग्रहः, अथवा तेनैव व्यञ्जनेन शब्दादिपरिणतद्रव्यात्मकानां पजनानामवग्रहो व्यजनावग्रहः, इत्युभयत्राऽप्येकस्य व्यञ्जनशब्दस्य लोपं कृत्वा समासः" ૧ જેના દર્શનકારે શબ્દને દ્રવ્ય-પુગલ તરીકે સ્વીકારે છે. - ઇન્દ્રિયોના દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ જે બે પ્રકારે આગળ ઉપર વિચારવામાં આવનાર છે તે પૈકી બેન્દ્રિયના બે પ્રભેદે પૈકી એકનું નામ “ ઉપકરણેન્દ્રિય' છે, જ્યારે બીજાનું નામ નિવૃત્તીન્દ્રિય' છે. 3 व्यज्यते-प्रकटीक्रियतेऽर्थोऽनेने ति व्यञ्जनम् । ૪ “ચાનેર દાળનઈ કવસનાનો કા સવ: કથકત્તાત્રા” એમ આ સમાસને વિગ્રહ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy