SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ . -अधिकार. [प्रथम श्रुतपरिकर्मितमतेव्र्यवहारकाले पुनरश्रुतानुसारितया समुत्पद्यमानबुद्धिरूपत्वम्, शास्त्रपरिकर्मितमतेरुत्पादकाले शास्त्रार्थपर्यालोचनं विनैव जायमानबुद्धिरूपत्वं वा श्रुतनिश्रितमतेर्लक्षणम् । (१६) श्रुताभ्यासं विना स्वाभाविकविशिष्टक्षयोपशमवशाजायमानबुद्धिरूपत्वम् , सर्वथा शास्त्रार्थस्पर्शरहितस्य केवलम तिज्ञानावरणक्षयोपशमानुभवेन यथाऽवस्थितवस्तुपरिच्छेद कबुद्धिरूपत्वं वाऽश्रुतनिश्रितमतेलक्षणम् । (१७) અર્થાત શ્રુત વડે પરિપકવ થયેલી-સંસ્કાર પામેલી બુદ્ધિવાળા અને વ્યવહાર-કલમાં य-समये श्रुतने मनुसर्या विना उत्पन्न थती मुद्धिने 'श्रुतશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનનું નિશ્ચિત મતિજ્ઞાન” કહેવામાં આવે છે. અથવા આનું લક્ષણ લક્ષણ એ છે કે શાસ્ત્ર દ્વારા પરિપક્વ થયેલી બુદ્ધિવાળાને ઉત્પત્તિ-કાલમાં એટલે કે ઉપયગ-અવરથામાં શાસ્ત્રના અર્થને વિચાર કર્યા વિના ઉત્પન્ન થતી બુદ્ધિ તે કૃતનિશ્ચિત મતિજ્ઞાન” છે. ૧ જૈનતર્ક પરિભાષાના ૧૧૪ મા પત્રમાં શ્રુતાનુસારિત્વનું લક્ષણ એમ આપ્યું છે કે-- " श्रुतानुसारित्वं च संकेतविषय परोपदेशं श्रुतग्रन्थं वाऽनुसृत्य वाच्यवाचकभावेन संयोज्य घटो घट इत्याद्यन्तर्जल्पाकारग्राहित्वम" અર્થાત સંકેત સંબંધી પરોપદેશ કે અગમ-ગ્રન્થને અનુસરીને અને વાચવાચક ભાવથી જોડીને ઘટ ઘટ मे आन्तरिक्ष उप्यारण ते 'श्रुतानुसारित्व' छे. ૨ આ બંને લક્ષણોને સુંદર રીતે વિશેષાવશયકની નિમ્નલિખિત ૧૬૯ મી ગાથામાં સમાવેશ થયેલો જોવાય છે?— " पुष्वं सुयपरिकम्मियमइस्म जं संपयं सुयाई च । तं निस्सिय मियरं पुण अणि स्सियं मइचउक्कं तं ।।" [ पूर्व श्रुतपरिकर्मितमतेयंत् साम्प्रतं श्रुतातीतम । तद निश्रिमतरत् पुनरनिश्रितं मतिचतुष्क तत् ॥] એનું અક્ષરશઃ સામ્ય કર્મોવિપાક નામને પ્રથમ કર્મગ્રંથ ( ગા. ૪)ની શ્રીદેવેન્દ્રસૂરિકત પજ્ઞ વૃત્તિના આઠમા પત્રગત નિમ્નલિખિત પંક્તિઓમાં દષ્ટિગોચર થાય છે:-- "यत प्रायः श्रुताभ्यासमन्तरेणापि सहजविशिष्टक्षयोपशमशादुत्पद्यते सदश्रुतनिश्रितमौत्पत्तिक्यादिबुद्धिचतुष्टयम,...यत् तु पूर्व श्रुतपरिकर्मितमतेव्र्यवहारकाले पुनरश्रुतानुसारितया समुत्पद्यते तत् श्रुतनिश्रितम् "' 3 'श्रत' शनाये गये थाय छ:--(स) परेराहेश भने (या) सागम-अन्य. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy