________________
મંગલ જીવન કથા
યાને
ન્યા. તી, ન્યા. વિ. ઉપાધ્યાય શ્રીમંગલવિજયજીની સંક્ષિપ્ત જીવનરેખા
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે, એને વેગે પાણુ સકલ નદીનાં તે ગમ વહે; વહો એવી નિત્યે અમ જીવનની સર્વ ઝરણી, દયાના, પુણેના તુજ પ્રભુ! મહાસાગર ભણી. »
ન્હાનાલાલ,
લેખક:
ન્યાયતીર્થ, તર્કભૂષણ પંડિત બાલાભાઇ વીરચંદ દેશાઈ
(ભિક્ષુ-સાયલાકર ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org