SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ 4-अधिकार. [ प्रथम વાદ-વિવાદ કરતે હોય-જ્યાં એક બીજાને પરાસ્ત કરવાના ઇરાદાથી છળપૂર્વક તકતર્કિ જેવું વાગ્યુદ્ધ આરંભાતું હોય, ત્યાં તર્કો જરૂર રાગ-દ્વેષનો હેતુ હેવાથી ભવ-વૃદ્ધિના કારણરૂપ છે અને એથી કરીને તે આદરણીય નથી. અંતમાં આ કથનની પુષ્ટિ માટે તેમજ જેમના વાક્યોથી કેઈક પાઠક તર્કોને ઉડાવી દેવા તૈયાર થયા હોય, તેમની બ્રાન્તિ દૂર કરવા માટે તે જ મહાત્મા સમર્થવાદી શ્રીહરિભદ્રસૂરિવરનું નિમ્ન-લિખિત બારમું વાદાષ્ટક ઉપસ્થિત કરવામાં આવે છે – "शुष्कवादो विवादश्च धर्मवादस्तथाऽपरः। हत्येष त्रिविधो वादः कीर्तितः परमर्षिभिः ॥१॥ अत्यन्तमानिना साध क्रूरचित्तेन च दृढम् । धर्मविष्टेन मूढेन 'शुष्कवाद 'स्तपस्विनः ।। २ ॥ विजयेऽस्यातिपातादि लाघवं तत्पराजयात् । धर्मस्येति द्विधाऽप्येष तत्त्वतोऽनर्थवर्धनः ॥ ३ ॥ लब्धिख्यात्यर्थिना तु स्याद् दुःस्थितेनामहात्मना । छलजातिप्रधानो यः स विवाद ' इति स्मृतः ॥ ४ ॥ विजयो ह्यत्र सन्नीत्या दुर्लभ्यस्तत्त्ववादिनः । तद्भावेऽप्यन्तरायादि-दोषोऽदृष्टविघातकृत् ॥ ५ ॥ परलोकप्रधानेन मध्यस्थेन तु धीमता। स्वशास्त्रज्ञाततत्वेन 'धर्मवाद ' उदाहृतः ॥ ६॥ विजयेऽस्य फलं धर्म-प्रतिपत्त्याद्यनिन्दितम् । आत्मनो मोहनाशश्च नियमात् तत्पराजयात् ॥ ७ ॥ देशाद्यपेक्षया चेह विज्ञाय गुरुलाघवम् । तीर्थकृज्ज्ञातमालोच्य वादः कार्यो विपश्चिता ॥ ८ ॥,५ ૧ શ્રીસિદ્ધસેન દિવાકરે ન્યાય-દ્વાર્નાિશિકામાં નીચે મુજબ છ પ્રકારના વાફ-છળ ગણાવ્યાં છે? " प्राभिकेश्वरसौमुख्यं धारणाऽऽक्षेपकौशलम । __ सहिष्णुता परं धाय मिति घादच्छलानि षट् ॥ ३१ ॥" અર્થાત પ્રશ્ન કરનારાની ઈશ્વર વિષયક સંમુખતા (સભ્ય અને સભાપતિને સદ્ભાવ), ધારણાશક્તિ, આક્ષેપ કરવામાં કુશળતા, સહનશીલતા અને અત્યંત ધષ્ટતા એ છ વાદ-છળ છે. २ . स्तथा परः ' इति वा । 3 सम्बोधनार्थे वा । ४ फलविशेषणं क्रियाविशेषणं धा। ૫ ભાષાંતર–મહર્ષિઓએ વાદના શુષ્કવાદ, વિવાદ અને અપર ( અથવા ઉત્તમ ) ધર્મ-વાદ એમ ત્રણ પ્રકારે કહ્યા છે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy