________________
ઉલ્લાસ 1
આહત દર્શન દીપિકા,
૧૨૯
વિવાદમાં એટલે કે જલ્પકથામાં જે તર્કાને ઉપયોગ થાય છે, તે જ તર્કો દ્વેષના પોષક અને મિથ્યાભિમાનનું કારણ હાવાથી હેય છે. એ તે જે તર્કાથી જાતિ, નિગ્રહસ્થાન, હેત્વાભાસને જોર મળતુ હાય તે ત ત્યાજ્ય છે; બાકી જે તર્કાના પ્રયાગ ધવાદમાં—વસ્તુસ્થિતિ જાણુવાની જ ખાતર' ગુરૂ-શિષ્યા પરસ્પર કરે છે, તે તમાં મિથ્યાભિમાનના હેતુ નથી જ; ઉલટા એ તે ધનાં સાધનરૂપ છે. આથી એ સ્પુટ થાય છે કે જ્યાં કેવળ જીતવાની અભિલાષાથી
૧ સ્થાનાંગસૂત્રમાં છ પ્રકારના વિવાદો બતાવ્યા છે. વિવાદને ટીકાકાર જલ્પ-કથા
એળખાવે છે.
૨-૫ આ સંબંધમાં શ્રીસિદ્ધસેન દિવાકરકૃત વાદદ્વાત્રિશિકા અક્ષરે અક્ષર મનન કરવા હું પાદક-મહાશયને વિનવું બ્રુ', જોકે અહીં તો ફક્ત વાનગીરૂપે નિમ્નલિખિત શ્લોકા તેમજ તેના ઉપસ્થિત કરી સતાષ માનુ છુ.
ભાવા
" ग्रामान्तरोपगतयोरेका मिषसङ्गजात मत्सरयोः ।
स्यात् सौ ( स ? ) रूयमपि शुनोर्भ्रात्रोरपि वादिनोर्न स्यात् ॥
*
અર્થાત્ જુદા જુદા ગામથી આવી ચડેલા અને એક જ માંસના ટુકડાની આસક્તિથી મત્સરી અનેલા એવા એ કૂતરાઓ વચ્ચે કદાચિત મિત્રતા સભવે, પરંતુ વાદીએ જો એ સગા ભાઈએ પણ હાય, તાપણ તે એ વચ્ચે સખ્ય સંભવતુ નથી.
C
..
Jain Education International
'
* તરીકે
अन्यत एव श्रेयांस्यभ्यत एव विचरन्ति वादिवृषाः । वाक्संरम्भः क्वचिदपि न जगाद मुनिः शिवोपायम् ॥ ७ ॥ "
અર્થાત્ કલ્યાણા અન્યત્ર છે અને વાદિ-વૃષભ બીજી તરા જ વિચરે છે; મુનિએ તેા વાણીના યુદ્ધને ક્યાંએ કલ્યાણુ ( મેક્ષ )ના ઉપાય કહ્યો નથી.
""
पर निग्रहाध्यवसितश्चित्तैकाग्र्यमुपयाति त ( य ? ) बादी | यदि तत् स्याद् वैराग्ये न चिरेण शिवं पदमुपयातु || २५ || અર્થાત્ ખીજાઓને નિગ્રહ કરવાના અધ્યવસાયવાળા યાદી જે ચિત્તની એકાગ્રતા મેળવે છે, તેવી જે તે વૈરાગ્યમાં મેળવે, તેા ટુંક સમયમાં મેાક્ષ-પદને પામે.
ज्ञेयः परसिद्धान्तः स्वपक्षबलनिश्चयोपलब्ध्यर्थम् । परपक्षक्षोभणमभ्युपेत्य तु सतामनाचारः ॥ १० ॥
૬ શ્રીહરિભદ્રસર ૧૩ મા ધમવાદાષ્ટકમાં કચે છે —
विषयो धर्मवादस्य तत्तत्तन्त्र व्यपेक्षया । प्रस्तुतार्थोपयोग्येव धर्मसाधनलक्षणः ॥ १ ॥
..
11
13
અર્થાત્ પોતાના પક્ષના પરાક્રમની પ્રતીતિ માટે બીજાને સિદ્ધાન્ત જાણવા ( તે આવસ્યક અને ઇષ્ટ છે ), પરંતુ સામાના પક્ષને ક્ષેાભ પમાડવા માટે તેને સિદ્ધાન્ત જાણવા એ સજ્જના માટે અનાચાર-દુરાચાર છે.
For Private & Personal Use Only
અર્થાત્ તે તે શાસ્ત્રની અપેક્ષાએ ધવાદના વિષય પ્રસ્તુત અને ઉપમેાગી જ છે તેમજ ધમ સાધનનું તે લક્ષણ છે.
www.jainelibrary.org