________________
૧૬૬
આ ઉપરથી સમજી
પ્રમાણનાં અન્ય લક્ષણા
જીવ અધિકાર.
[ પ્રથમ
કું
શકાય છે કે સ્વ, પર ઇત્યાદિ પદાના પ્રયાગ કરીને જૈન ષ્ટિએ પ્રમાણનુ શુ લક્ષણ છે તે દર્શાવવામાં આવ્યુ છે. ગ્રન્થકારે આ પ્રમાણે આપેલા લક્ષણ સાથે જૈન પ્રમાણગ્રન્થા સંમત છે એ વાતની પુષ્ટિ અર્થે કેટલાંક લક્ષણો વિચારીશું.
( ૧ ) શ્રીસિદ્ધસેન દિવાકરે 'ન્યાયાવતારના પ્રારંભમાં પ્રમાણુનું સ્વરૂપ આલેખતાં કહ્યુ છે કે—
" प्रमाणं स्वपराभासि, ज्ञानं बाधविवर्जितम् । प्रत्यक्षं च परोक्षं च द्विधा मेयविनिश्चयात् ॥ १ ॥ '
12
( ૨ ) “ સ્વાર્થવ્યવના પાન પ્રમાળમ્ ” એ લક્ષણ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિથી પૂર્વેના કાઇ આચાર્યનુ છે એમ પ્રમાણ-મીમાંસાની સ્વેપન્ન ટીકા (પૃ૦ ૬ ) ઉપરથી જણાય છે.
( ૩ ) શ્રીવાદિદેવસૂરિએ પ્રમાણનય૦ (૫૦ ૧, સૂ॰ ૨)માં પ્રમાણુનુ स्वपरव्यव સાથેિ જ્ઞાનું પ્રમાળમ્ '' એવું લક્ષણ આપ્યું છે.
( ૪ ) સર્વાંતન્ત્રસ્વતન્ત્ર શ્રીહેમચન્દ્રસૂરિએ પ્રમાણ-મીમાંસામાં પ્રથમ અધ્યાયના પ્રથમ આહૂનિકના નિમ્નલિખિત દ્વિતીય સૂત્ર દ્વારા પ્રમાણનું લક્ષણ એ આપ્યું છે કે~~
Jain Education International
અર્થાત્ સાધક તેમજ બાધક પ્રમાણુના અભાવને લઇને એક જ વસ્તુમાં વિરૂદ્ધ ધર્મોના યુગલનુ જ્ઞાન તે ‘સ’શય’ છે. જેમકે આ ઝાડનું હું (સ્થાણુ) છે કે પુરૂષ
કહેવાની મતલથ્ય એ છે ક પદાર્થના વાસ્તવિક નિશ્ચય કરવા માટે સાધક—માધક પ્રમાણે “આવસ્યક છે. દાખલા તરીકે દૂરથી પુરૂષના જેવા આકારવાળા કેઇ પદાર્થ નજરે પડયો. આ ઉપરથી આ પુરૂષ છે કે સ્થાણુ એવા સ ંદેહ ઉદ્ભવે તે તેનુ નિરસન કરવા માટે પુરૂષષણને સિદ્ધ કરનાર સાધક પ્રમાણ કે તે તેમ નથી એમ પ્રતીતિ કરાવનાર બાધક પ્રમાણની જરૂર છે. આની ગેરહાજરીમાં કશે નિશ્ચય થઇ શકે નહિ. આ પ્રમાણે નિશ્ચયનો અભાવ હાવાથી જેને પુરૂષનુ પ્રયોજન છે તે આ માટે પ્રવૃત્તિ કરે નહિ તેમજ જેને તેનું પ્રત્યેાજન નથી તે વ્યક્તિ તેમાંથી નિવૃત્તિ મેળવે નહિ એટલે પ્રવૃત્તિ-નિવૃત્તિ માટે સ્થાન રહે નહિ. આવી પરિસ્થિતિમાંના જ્ઞાનને ‘સ’શય’ કહેવામાં આવે છે. આ વિપય, અનધ્યવસાય અને સંશય એ “અશ્મિતત્ત્વય્યવસાય સમારોહ ત્તિ' ૫૦ ૧, ૦ ૭) એ લક્ષણવાળા સમારેાપના ત્રણ પ્રકાર છે.
""
૧ બૌદ્ધ વિદ્વાન દ્વેિષનાગના ન્યાયપ્રદેશ સાથે અને સૌગત સિદ્ધાન્તવાદી ધમકીતિના ન્યાયમિન્દુ સાથે જુદી જુદૌ રીતે થોડે ઘણે અંશે મળતા આવતા આ ૩૨ શ્લોકપ્રમાણુક ગ્રન્થ જૈન ન્યાય સાહિ ત્યમાં અગ્રિમ છે. અર્થ-દૃષ્ટિએ અતિશય મનનીય આ ગ્રન્થની વિચાર-સરણિરૂપ પાયા ઉપર જૈન ન્યાયસાહિત્યની આખી ઇમારત જૈનતત્ત્વચિ ંતક મહર્ષિ એને હાથે ચણા છે.
૨ પ્રમાલક્ષણમાં પ્રમાણની વ્યાખ્યા કરતાં આ જ પદ્ય આપવામાં આવ્યુ છે. એ ધ્યાનમાં લેવા જેવી હકીકત છે. આ પદ્યના અર્થ એ છે કે સ્વરપ્રકાશક અને ખાધક વિનાનું જ્ઞાન તે પ્રમાણ’ છે, એ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ એ પ્રકારનુ છે, કેમકે મેય-પ્રમેયને-તત્ત્વનો નિશ્ચય બે રીતે થાય છે. ૩ આ ગ્રન્થ કર્તાની સ્વતંત્ર અને સૂક્ષ્મ પ્રતિભાના પ્રદર્શનરૂપ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org