SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જીવ-અધિકાર. [ પ્રથમ –ગાથા ઉપરથી જોઈ શકાય છે કે મંગળ કરનાર એવા શ્રતના ઉપગવાળ વક્તા * આગમથી ભાવ-મંગલ’ છે, જ્યારે સુવિશુદ્ધ ક્ષાયિકાદિ ભાવ તે “આગમથી ભાવમંગલ છે. નાઆગમથી ભાવમંગલ બીજી રીતે પણ વિચારી શકાય છે. પ્રતિક્રમણ, પ્રતિલેખન ઈત્યાદિ ક્રિયાના કરનારાને રત્ન-ત્રયીરૂપ ઉપયોગ–પરિણામ કેવળ આગમરૂપ નથી, કેમકે તેમાં ચારિત્રાદિ છે તેમજ તે સર્વથા આગમના અભાવરૂપ પણ નથી, કેમકે તેમાં જ્ઞાન પણ છે; તેથી પ્રતિક્રમણુદિ ક્રિયા કરનારાને ઉપગરૂપ પરિણામ તે “નેઆગમથી ભાવ-મંગલ” છે. અત્ર નિશબ્દ મિશ્રવાચી જાણ. નમસ્કાર, સ્તોત્ર ઈત્યાદિનું જ્ઞાન અને મસ્તકે અંજલિ જોડવી વગેરે કિયા એ ઉભયથી મિશ્રિત પરિણામવાળે જીવ તે આગમથી ભાવ-મંગલ છે. અહીં પણ “ના” શબ્દ પૂર્વની જેમ મિશ્રવાચક છે, કેમકે એવા પરિણામના એક દેશમાં જ્ઞાનરૂપ ઉપયોગ વિદ્યમાન છે. પેટાદે– આગમથી તદુવ્યતિરિક્ત દ્રવ્ય-મંગલના પિટાભેદને ઉદ્દેશીને જે કહેવામાં આવ્યું છે, તે અત્ર પણ લાગૂ પડે છે. અર્થાત્ ને આગમથી ભાવમંગલના પણ આવશ્યકની જેમ (૧) લૌકિક, (૨) કુપ્રાવચનિક અને (૩) લોકોત્તર એમ ત્રણ પેટા-ભેદો પડતા હોવા જોઈએ. સવારમાં ઉપયોગ પૂર્વક મહાભારત, રામાયણ વગેરે વાંચવું તે “લૌકિક ” છે; પરિવ્રાજકાદિની હેમાદિ ક્રિયા તે કુખાવચનિક છે; અને ઉપગ પૂર્વક પ્રતિક્રમણ તે લકત્તર ” છે. આ પ્રમાણે આપણે નિક્ષેપના જે ભેદ-પ્રભેદને ઉલ્લેખ કર્યો છે તેની સંકલના નીચે મુજબ છેઃ નિક્ષેપ નામ સ્થાપના અન્ય ભાવ નામ સ્થાપના કન્ય . ભાવ આગમ આગમ આગમ આગમ જ્ઞશરીર ભવ્યશરીર તતિરિક્ત લૌકિક કુપ્રવચનિક લેકોત્તર લૌકિક કુપ્રચનિક કોત્તર ૧-૨ જ્ઞશરીર ( જ્ઞાયક શરીર )ના અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણ ભેદે અને તદવ્યતિરિક્તના કર્મ અને કર્મ એવા ભેદે શું કેવળ દિગંબર-માન્યતા અનુસાર છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy